Site icon News Gujarat

આ રીતે કરી શકાય છે ખોટું બોલનારા લોકોની ઓળખ, ગરુડ પુરાણમાં આપ્યા છે 7 સંકેત

ગરુડ પુરાણમાં ભગવાન વિષ્ણુ અને ગરુડની વચ્ચે વાતચીતનું વર્ણન છે. ગરુડ એક પક્ષી છે જેને ભગવાન વિષ્ણના વાહનને માનવામાં આવે છે. ગરુડ પુરાણ વિષ્ણુ પુરાણનો એક ભાગ છે જેમાં હિંદુ ધર્મના મૃત્યુ, પુનર્જન્મ અને અંતિમ સંસ્કાર સંબંધિત વાતનો પણ ઉલ્લેખ છે. ગરુડ પુરાણ હિંદુ ધર્મગ્રંથના 18 મહાપુરાણોમાંના એક છે. આ વિષ્ણુ પુરાણનો એક ભાગ છે જે વૈષ્ણવ સાહિત્યમાં આવે છે. આમ તો પુરાણ ભગવાન વિષ્ણુ પર કેન્દ્રિત છે પરંતુ તેમાં અન્ય દેવી દેવતાઓનો ઉલ્લેખ કરાયો છે.

image source

ખોટું બોલનારાની ઓળખ

આ પુરાણ એક સંવાદના રૂપમાં છે જેમાં ભગવાન વિષ્ણુ અને ગરુડની વચ્ચે વાતચીત છે. આ પુરાણની અનેક વાતો પ્રાસંગિક છે. આ પુરાણ આપણને અનેક વાતની શીખ આપે છે. જેને અમલમાં લાવીને અમે એક સારા વ્યક્તિ બની શકીએ છીએ. ઈશ્વરની નજરમાં ખોટું બોલનારાને એક અપરાધી માનવામાં આવે છે કેમકે તે અન્યને ભ્રમિત કરે છે અને પોતાને પણ ખોટું બોલે છે. ગરુડ પુરાણમાં 7 સંકેત આપવામાં આવ્યા છે. જેનાથી ખ્યાલ આવે છે કે કોઈ વ્યક્તિ ખોટું બોલી રહ્યું છે.

image source

ખોટું બોલનારની શારીરિક ભાષા

ગરુડ પુરાણમાં ખોટું અને સાચું બોલનારાની એક ખાસ શારીરિક ભાષા કહેવામાં આવી છે. આ પુરાણમાં અનેક શ્લોકની મદદથી કહેવાયું છે કે કોઈ વ્યક્તિ ખોટું બોલી રહ્યા છે તો તેની ઓળખ કેવી રીતે કરી શકાય છે.

સાચું છૂપાવવાની કોશિશ

image source

ખોટું બોલવું એક કળા છે અને ખોટું બોલનારા વ્યક્તિ હંમેશા પોતાની કહેવી વાતને સાચી સાબિત કરવામાં લાગી રહે છે. તે વ્યક્તિ સત્યને છૂપાવવાની કોશિશમાં લાગેલા રહે છે.

શારીરિક ભાષા

મહત્વના વિષયો કે મુદ્દા પર ચર્ચા કરતી સમયે કોઈ મહિલા કે પુરુષની બોડી લેગ્વેજ જોઈને જાણી શકાય છે કે તેના મગજમાં શું ચાલી રહ્યું છે. જો વ્યક્તિ વાત કરતી સમયે અસહજ કે ગંભીર છે અને વાત કરતી સમયે તેના ખભા ઝૂકેલા છે તો શક્ય છે કે વ્યક્તિ અનેક વાતને છૂપાવે છે. જો વ્યક્તિ આરામની મુદ્દામાં કોઈ જરૂરી વાત કરે છે તો તે પણ ખોટું બોલવાના સંકેત હોઈ શકે છે.

image source

શરીરના હાવભાવ

કેટલાક લોકો વાત કરતી સમયે એક કે પછી બંને હાથ હલાવે છે. કેટલાક લોકો વાત કરતી સમયે પગને હલાવે છે. આ એક સામાન્ય વ્યવહાર છે પણ જ્યારે કોઈ ખોટું બોલે છે તો તેનાથી આ સામાન્ય વ્યવહાર કે આદતોમાં ફેરફાર જોઈ શકાય છે. ખોટું બોલનારી વ્યક્તિ વધારે સમય સુધી ચિંતામાં રહે છે અને સાથે સામેની વ્યક્તિથી નજર ઝૂકાવીને વાત કરે છે.

image source

વગર કારણની ઉતાવળ કરવી

ખોટું બોલનારી વ્યક્તિની બોડી લે્વેજ કહે છે કે તે ઉતાવળમાં છે. તે કોઈ પણ કામ જલ્દી કરવા માટે તે જગ્યાએથી ભાગે છે જેથી લોકોના પ્રશ્નોથી બચી શકે. સામાન્ય વ્યક્તિ દરેક કામ જલ્દી કરવા ઇચ્છે છે.

આંખની ભાષા

image source

જો તમે કોઈ વ્યક્તિ સાથે વાત કરી રહ્યા છો તો આંખને હલાવ્યા વિના હામાં માથું હલાવો છો તો તેનો અર્થ સ્પષ્ટ છે કે તેને તમારી વાતમાં કોઈ રસ નથી. તે વ્યક્તિ તમને સાંભળવાનો દેખાડો કરે છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ

Exit mobile version