બાપ રે! મહિલાઓ આપ્યો જોડિયા બાળકીને જન્મ, બે માથા ત્રણ હાથ જોઈને ઉડ્યાં હોશ

ઓડિશાના કેન્દ્રપરા જિલ્લામાં રવિવારે એક ખાનગી હોસ્પિટલમાં એક મહિલાએ એવા જોડિયા બાળકોને જન્મ આપ્યો છે જેમના બે માથા અને ત્રણ હાથ છે. છોકરીઓનું શરીર એક જ છે. આ છોકરીઓનો જન્મ એક ગરીબ કુટુંબમાં થયો છે અને આ મહિલા બીજી વાર માતા બની છે. છોકરીઓનું માથુ સંપૂર્ણ રીતે વિકસિત છે. ડોકટરોના મતે આ એક દુર્લભ તબીબી સ્થિતિ છે.

बच्चियों के सिर पूरी तरह से विकसित हैं. (ANI)
image source

મહિલાની ડિલીવરી ઓપરેશન દ્વારા એક ખાનગી હોસ્પિટલમાં કરવામાં આવી હતી. બાદમાં તેમને કેન્દ્રપરાની જિલ્લા મુખ્યાલયની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી. કેન્દ્રપરા જિલ્લા હોસ્પિટલના બાળ ચિકિત્સક ડો.દેબાશિષ સાહુએ જણાવ્યું હતું કે નવજાત બન્ને મોંમાંથી દૂધ પી રહ્યા છે.

આ પહેલા આવા જોડિયા બાળકોનો જન્મ ઉત્તર પ્રદેશના આગ્રાની જય દેવી હોસ્પિટલમાં થયો હતો. આ બાળકના ચાર હાથ, ચાર પગ અને બે જોડાયેલા માથા હતા. આ બાળકો જોડિયા સાથે એકબીજા સાથે પણ જોડાયેલા છે. બંને નવજાત શિશુના શરીરના ભાગો એકબીજા સાથે જોડાયેલા છે. આ સિવાય ચાર હાથ, ચાર પગ અને બે અલગ માથા પણ છે.

image source

આવી એક ઘટના મધ્ય પ્રદેશમાંથી પણ સામે આવી હતી જ્યાં દેવાસની મહાત્મા ગાંધી જીલ્લા હોસ્પિટલમાં જન્મેલા બાળકના બે માથા અને ત્રણ હાથ હતા. દુખની વાત એ છે કે આ બાળક ફક્ત બે કલાક જ જીવી શક્યું હતું. સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. ડોક્ટરના કહેવા પ્રમાણે, કેટલીક વખત જોડિયાં બાળકોનું ધડ એક થઈ જાય છે, જેના કારણે આવા વિકૃત બાળકો જન્મે છે. પરંતુ તેમના જીવવાની શક્યતા ખુબ ઓછી હોય છે.

image source

જિલ્લા હોસ્પિટલમાં આનંદ નગરમાં રહેતી શબનમે જ્યારે બાળકને જન્મ આપ્યો જેના 2 માથા અને 3 હાથ હતા. બાળકની નાજુક સ્થિતિને ધ્યાનમાં રાખીને, નવજાતને સઘન સંભાળ યુનિટમાં દાખલ કરવામાં આવ્યુ, જ્યાં બાળકને ડોક્ટર દ્વારા તુરંત સારવાર કરતા ઓક્સિજન ઉપર રાખવામાં આવ્યું , પરંતુ બાળકનો જીવ બચાવી શકાયો ન હતો.

image source

બાળકોનો જન્મ ઓપરેશન દ્વારા થયો હતો. સર્જન ડો. પુષ્પા પવૈયાએ જણાવ્યું છે કે શબાનાના પરિવારજનોએ ખાનગી હોસ્પિટલમાં તેની સોનોગ્રાફી કરાવી હતી. રિપોર્ટમાં જોડિયાઓની જાણ કરવામાં આવી છે. તેનું વજન, લંબાઈ અને તમામ અવયવોનો પણ અલગથી ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. શબાનાની પહેલી ડિલિવરી સામાન્ય હતી તેથી સોનોગ્રાફી રિપોર્ટના આધારે તેણી સામાન્ય ડિલિવરીની રાહ જોતી હતી. જ્યારે તેને દુખાવો વધી ગયો ત્યારે ઓપરેશન કરવામાં આવ્યું હતું.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!