2021માં યાદ રાખી લો આ આંકડા, તેમના સંયોગથી પૂરા થશે અનેક મોટા કામ

કહેવામાં આવી રહ્યું છે કે 2021નું વર્ષ અનેક શુભ સંયોગ લઈને આવ્યો છે. આ વર્ષનો યોગાંક 5 છે અને સાથે છેલ્લા 2 અંકનો સંયોગ 3 થઈ રહ્યો છે. ચંદ્રમાનો અંક 2 છે જે આ સંખ્યામાં 2 વાર આવે છે. સૂર્યનો અંક 1 છે જે એક વાર છે. આમ આ વર્ષ 5, 3, 2 અને 1 અંકનો પ્રભાવ ધરાવી રહ્યું છે.

image source

અંકશાસ્ત્રમાં જ્યોતિષનું ખાસ મહત્વ રહે છે. વર્ષાક નામાંક અને જન્માંક પ્રભાવિત કરનારા રહે છે. વર્ષ 2021માં બુધનો અંક 5 કુલ યોગ બની રહ્યો છે. છેલ્લા 2 અંકનો યોગ 3 છે. આ ગુરુનો અંક છે. ચંદ્રમાનો અંક 2ની હાજરી આ દશકમાં પ્રમુખતા ધરાવે છે. વર્ષનો અંતિમ અંક 1 છે અને સાથે તેનાથી સ્પષ્ટ થાય છે કે બુધ, ગુરુ, ચંદ્ર અને સૂર્યના અંકથી પ્રભાવિત તારીખઓમાં આ વર્ષનું ઘણું મહત્વ છે.

image source

આ પ્રકારના જાતકો કે જેમનો જન્માંક આ અંકોથી મેળ ખાય છે અથવા જોડાયેલો રહે છે તેઓ પોતાની ઉંમરના વર્ષમાં આ અંકોને મેળવે છે તો લાભમાં રહે છે. અંકશાસ્ત્રમાં 2 અને 5ની સીરિઝમાં 8 અંક આવે છે. આ શનિનો નંબર છે. આ વર્ષ શનિદેવ સ્વયંની રાશિમાં થઈને ખુશ રહે છે. અથવા એમ કહી શકાય કે ન્યાય અને જનકલ્યાણના કામ આખું વર્ષ શક્ય બનશે.

image source

3 અંકનો સ્વામી ગુરુ સ્વયં શનિની રાશિ મકર અને કુંભમાં સંચરણ કરશે. એવામાં ગુરુ વિદ્વતા પર શનિનું ચિંતન અને ધૈર્ય વિદ્યમાન રહેશે,. વરિષ્ઠ જન વધારે સન્માન મેળવશે. અંકના કારણે માર્ચ અને ડિસેમ્બરમાં મોટા શાસકીય પ્રશાસકીય ફેરફાર પણ જોવા મળી શકે છે.

image source

5 અંક બુધનો છે. બુધ કિશોર અવસ્થા અને સક્રિયતાના સૂચક છે. આ વર્ષ કિશોર અને યુવા વર્ગ વધારે અસરકારક રહેનારું છે. સમાજમાં તેનો પ્રભાવ ધરાવનારાને પ્રાથમિકતા મળી શકે છે. 5 અંકનો મે મહિનો પણ ખાસ બની શકે છે. આ સમયે ઉત્સાહ અને સર્જન શક્તિમાં વધારો થશે.

2 અંક ચંદ્રનો છે. આ સદી અને દશક બંનેમાં પ્રમુખતાથી વિદ્માન રહેનારો છે. ફેબ્રુઆરી મહિનામાં નવા સ્મરણીય અને યાદગાર ઘટનાઓ તમારા જીવનમાં જોડાઈ શકે છે. ખાસ કરીને 2 અંકથી સંબંધ રાખનારાને ઉલ્લેખનીય કાર્ય કરશે.

image source

1 અંક વર્ષના પહેલાં મહિના જાન્યુઆરીમાં પ્રભાવી રહેશે. આ અંકથી પિતા ઉર્જા ઉત્સાહ પાલન કર્તા અને નેતૃત્વ કર્તાનો ખ્યાલ આવે છે. આ અંકના પ્રભાવથી જાન્યુઆરી અને ઓક્ટોબર મહિનામાં અનેક ફેરફારો આવી શકે છે.

8 અંકનો પ્રતિનિધિ શનિ ગ્રહ છે. આ અંનો પ્રભાવ ઓગસ્ટ મહિનાની સાથે સાથે 8 તારીખના જાતકો પર અને શનિ પર રહેશે. આ વર્ષ અંત મિત્રતા અને સમ ભૂમિકામાં રહેશે. આ વર્ષ શનિદેવ હર્ષિત રહેશે. તેમની કૃપા સમસ્ત સમાજને ન્યાયકર્તાના રૂપમાં મળી શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત