જો તમારી પાસે છે આ સિક્કા તો તમે પણ ઘરે બેઠા કમાઈ શકો છો 5 લાખ રૂપિયા, જાણી લો રીત

જો તમે કંઈ પણ કર્યા વિના ક્વિક મની મેળવીને અમીર બનવા ઈચ્છો છો તો તમારી પાસે ખાસ અવસર છે. આજે અમે આપને જણાવી રહ્યા છીએ એવી રીત વિશે જેનાથી તમે ફટાફટ ઘરમાં બેસીને જ 5 લાખ રૂપિયા કમાઈ શકો છો.

જૂની ચીજો બની જાય છે એન્ટિક પીસ

image source

અનેક વાર કોઈ ચીજ જૂની થાય છે તો તે એન્ટિક શ્રેણીમાં આવી જાય છે. આવી એન્ટિક ચીજોની ઈન્ટરનેશનલ માર્કેટમાં ખાસ્સી માંગ રહે છે અને સાથે તેને વેચનારાને પણ અનેકગણા રૂપિયા ચપટીમાં ઘરે બેઠા મળી જાય છે. આ સમયે તમારો જૂની નોટ કે સિક્કા જમા કરવાનો શોખ તમને લખપતિ બનાવી શકે છે. તો જાણો કઈ રીતે ઘરે બેઠા બની જશો લખપતિ

આ સિક્કો બનાવી શકે છે લખપતિ

image source

જો તમારી પાસે 2 રૂપિયાનો સિક્કો છો તો તમે તેના 5 લાખ રૂપિયા ઓનલાઈન કમાઈ શકો છો. આ માટેની શરત એ છે તે આ સિક્કો 1994, 1995 કે 1997 કે પછી 2000ની સીરિઝનો હોવો જરૂરી છે. જો તમારી પાસે આ પ્રકારનો 2 રૂપિયાનો કોઈ કોઈન કે સિક્કો છે તો તમે 5 લાખ રૂપિયા એક ઝટકામાં કમાઈ શકો છો. આ સિક્કાઓ ઇ-કોમર્સ સાઇટ ક્વિકર પર વેચાઇ રહ્યાં છે.

image source

તેમ છતાં, તે વેચનાર અને ખરીદનાર વચ્ચે છે કે તેઓ કઈ કિંમત પર સહમત થયા છે. તેટલી રકમ વેચનારને મળશે. પરંતુ તે કહેવું ખોટું નહીં હોય કે આ સિક્કાઓની ઘણી માંગ છે, જેના માટે લાખો રૂપિયા સરળતાથી મળશે.

વેબસાઈટ પર કરવાનું રહે છે રજિસ્ટ્રેશન

image source

જો તમે દુર્લભ સિક્કામાંથી એકના માલિક છો અને તમે તેને Quickr પર વેચવા ઈચ્છો છો તો તમે સૌથી પહેલા આ સાઈટ પર ઓનલાઈન વિક્રેતાના રૂપમાં રજિસ્ટ્રેશન કરાવી લો. આ પછી સિક્કાનો ફોટો પાડીને તેને સાઈટ પર અપલોડ કરવાનો રહે છે. આ સાથે તમારે તમારું એડ્રેસ, મોબાઈલ નંબર અને ઈમેલ એડ્રેસ આપવાનું રહે છે. આ પછી વેબસાઈટ તમારા મોબાઈલ નંબર પર ઈમેલની તપાસ અને ખાતરી કરે છે. આ પછી તમે અહીં આ સિક્કો વેચી શકો છો.