Site icon News Gujarat

થ્રોબેક તસવીર: શું તમે કોમેન્ટમાં જણાવી શકશો કોણ-કોણ છે આ તસવીરમાં?

ટ્વિન્કલ ખન્નાની આ ફોટોને યુઝર્સ દ્વારા ખુબ જ પસંદ કરવામાં આવી રહી છે. આવું ઓછું જ થાય છે જયારે ટ્વિન્કલ ખન્ના બહેન રિંકી ખન્નાની સાથે ફોટો શેર કરે છે. એવામાં યુઝર્સને રિંકી ખન્નાની ક્યુટનેસ પર કમેન્ટ કરતા એમની પ્રસંશા કરે છે. કેટલાક યુઝર્સ દ્વારા ટ્વિન્કલ ખન્નાની આ ફેમીલી ફોટોને શાનદાર પણ જણાવી છે.

image source

બોલીવુડ અભિનેત્રીથી લેખિકા બનેલ ટ્વિન્કલ ખન્ના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ખુબ જ સક્રિય રહે છે. ટ્વિન્કલ ખન્ના મોટાભાગે પોતાના ફેંસની સાથે અંગત જીવનની સાથે સંબંધિત ફોટોસ અને વિડીયો શેર કરતી રહે છે. શુક્રવારના રોજ ટ્વિન્કલ ખન્નાએ પોતાની એક બ્લેક એન્ડ વાઈટ ફોટો શેર કરી છે, જે એમના ફેંસને ખુબ જ પસંદ આવી રહી છે. આ થ્રોબેક ફોટોમાં ટ્વિન્કલ ખન્નાની સાથે એમની માતા ડીમ્પલ કાપડિયા અને બહેન રિંકી ખન્ના જોવા મળે છે.

ટ્વિન્કલએ શેર કરી થ્રોબેક ફોટો.

ફોટો શેર કરતા અભિનેત્રી ટ્વિન્કલ ખન્નાએ ફેંસની સાથે પોતાના પરિવારનો મોટો પણ જણાવ્યો છે. ટ્વિન્કલ ખન્નાએ કેપ્શનમાં લખ્યું છે કે, ‘આપની લગન આપને તૂટવાથી બચાવે છે. #Family Motto #crackpots.’ આ ફોટોમાં ડીમ્પલ કપાડિયા, ટ્વિન્કલ અને રિંકી ખન્નાનીસાથે હસતા ફેમીલી ફોટો માટે પોઝ આપી રહી છે. જ્યાં ટ્વિન્કલ ખન્ના પોતાની હસીને છુપાવવાના પ્રયત્ન કરી રહી છે,ત્યાં જ રિંકી સ્માઈલ કરી રહી છે અને ડીમ્પલ કેમેરાની તરફ જોઈ રહી છે.

image source

આ ફોટોને યુઝર્સ દ્વારા ખુબ જ પસંદ કરવામાં આવી રહ્યા છે. આવું ઓછું જ થાય છે જયારે ટ્વિન્કલ ખન્ના બહેન રિંકી ખન્નાની સાથે ફોટો શેર કરે છે. આવામાં યુઝર્સએ રિંકી ખન્નાની ક્યુટનેસ પર કમેન્ટ કરતા એમની પ્રસંશા કરી છે. કેટલાક યુઝર્સએ ટ્વિન્કલની આ ફેમીલી ફોટોને શાનદાર પણ જણાવી છે.

કોરોના વાયરસની સાથે લડાઈ લડી રહેલ અક્ષય કુમાર.

image source

આપને જાણકારી હશે જ કે, હાલમાં જ ટ્વિન્કલ ખન્નાના પતિ અને અભિનેતા અક્ષય કુમાર કોરોના વાયરસથી સંક્રમિત થઈ ગયા હતા. અક્ષય કુમારના કોરોના પોઝેટીવ આવ્યા બાદ અભિનેતા અક્ષય કુમારએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ દ્વારા ફેંસ અને નજીકના
વ્યક્તિઓને સુચના આપી હતી. પોઝેટીવ આવ્યાના એક દિવસ પછી અક્ષય કુમારને હોસ્પિટલમાં એડમિટ થવું પડ્યું હતું.

ટ્વિન્કલએ ખુબસુરત કવિતામાં જણાવ્યો મનનો હાલ.

અભિનેતા અક્ષય કુમાર હાલમાં કોરોના વાયરસની સાથે લડાઈ લડી રહ્યા છે. ત્યાં જ પતિની સારવાર દરમિયાન ટ્વિન્કલ ખન્નાએ પોતાના મનની વાત કવિતાના સહારે લોકો સુધી પહોચાડી રહી છે. તેમણે હાલમાં જ એક ઈન્સ્ટા રીલ શેર કરી હતી, જેના કેપ્શનમાં તેમણે ખુબસુરત કવિતા લખી, આજ કાલનો અજીબ સમયને લઈને વાત કરી હતી.

image source

ટ્વિન્કલ ખન્ના લખે છે કે, ‘આજ કી એક શ્રુંખલા. સબ એક જૈસી હૈ. ગઢઢે મેં જમા બારીશ કા પાણી. એક પસ્ત સડક સા ભવિષ્ય, જો
જહાં તક નજર જાએ વહાં તક ફૈલા હુઆ હૈ. અગર ઈન સ્થિર તાલાબો મેં અતીત કી કશ્તીયા ના ચલાએ તો દિલ કો ખુશ કરને કે લિએ ઔર
ક્યાં કરે હમ.’

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Exit mobile version