મંગળવારે જાણો કોની પર મહેરબાન રહેશે હનુમાનજી, કોણે કરવો પડશે મુશ્કેલીઓનો સામનો

તારીખ ૨૧-૦૯-૨૦૨૧ મંગળવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય

  • માસ :- ભાદ્રપદ માસ કૃષ્ણપક્ષ
  • તિથિ :- એકમ ૨૯:૫૪ સુધી.
  • વાર :- મંગળવાર
  • નક્ષત્ર :-ઉત્તરાભાદ્રપદા ૨૯:૦૮ સુધી.
  • યોગ :- ગંડ ૧૪:૨૭ સુધી.
  • કરણ :-બાલવ,કૌલવ.
  • સૂર્યોદય :-૦૬:૨૮
  • સૂર્યાસ્ત :-૧૮:૩૫
  • ચંદ્ર રાશિ :- મીન
  • સૂર્ય રાશિ :- કન્યા

દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે

વિશેષ

એકમ નું શ્રાદ્ધ.

મેષ રાશિ

  • સ્ત્રીવર્ગ:-અરમાન અધૂરા જણાય.
  • લગ્નઈચ્છુક :-અવરોધ જણાય.
  • પ્રેમીજનો:-સફળતા મળવાની સંભાવના.
  • નોકરિયાત વર્ગ:-મૂંઝવણ યથાવત રહે.
  • વેપારીવર્ગ:-મહેનતનું ફળ મળે.
  • પારિવારિકવાતાવરણ:- સમસ્યાનો હલ મળે.
  • શુભ રંગ :-કેસરી
  • શુભ અંક:-૨

વૃષભ રાશી

  • સ્ત્રીવર્ગ:-જતું કરવાની ભાવના કામ લાગે.
  • લગ્નઈચ્છુક :-આશાસ્પદ સંજોગ રહે.
  • પ્રેમીજનો:-મૂંઝવણ દૂર થાય.
  • નોકરિયાત વર્ગ :-મહેનતનું ફળ મળે.
  • વેપારીવર્ગ :-અશાંતિના વાદળ વિખેરાય.
  • પારિવારિકવાતાવરણ:- પ્રયત્નો સફળ બને.
  • શુભ રંગ:-નારંગી
  • શુભ અંક :- ૭

મિથુન રાશિ

  • સ્ત્રીવર્ગ:-માનસિક તણાવ રહે.
  • લગ્નઈચ્છુક :-ભાગ્ય યોગે સાનુકૂળતા.
  • પ્રેમીજનો:-મિલન-મુલાકાત શક્ય રહે.
  • નોકરિયાત વર્ગ:-કાર્યભાર અંગે ચિંતા રહે.
  • વેપારીવર્ગ:-પરિસ્થિતિમાં સુધારો થાય.
  • પારિવારિક વાતાવરણ:-કાર્ય સફળતા માં વિલંબ થાય.
  • શુભરંગ:-નીલો
  • શુભ અંક:-૪

કર્ક રાશિ

  • સ્ત્રીવર્ગ:-સંતાનની ચિંતા રહે.
  • લગ્નઈચ્છુક :-પ્રયત્નથી સમસ્યા દૂર થાય.
  • પ્રેમીજનો:-છળ કપટ થી સંભાળવું.
  • નોકરિયાત વર્ગ:-પરિસ્થિતિ પર કાબૂ રાખવો.
  • વેપારી વર્ગ:-તક ઝડપવી.
  • પારિવારિક વાતાવરણ:-ગૂંચવણ દૂર થાય.સાનુકૂળ તક.
  • શુભ રંગ:-સફેદ
  • શુભ અંક:-૬

સિંહ રાશી

  • સ્ત્રીવર્ગ:-કૌટુંબિક કાર્ય સફળ થાય.
  • લગ્નઈચ્છુક :-ધાર્યા પ્રમાણેની વાત માં વિઘ્ન જણાય.
  • પ્રેમીજનો :-મુલાકાતનો પ્રશ્ન પેચીદો બને.
  • નોકરિયાત વર્ગ :-કામકાજ અંગે ધાર્યું ન થાય.
  • વેપારીવર્ગ :-વ્યવસાયિક ચિંતા યથાવત રહે.
  • પારિવારિક વાતાવરણ:-કસોટી કારક સમય ધ્યાન આપવું.
  • શુભ રંગ :-લાલ
  • શુભ અંક :-૨

કન્યા રાશિ

  • સ્ત્રીવર્ગ:-ચિંતાના વાદળો વિખરાઇ.
  • લગ્નઈચ્છુક :-યોગ મોટી ઉંમરના હોવાની સંભાવના.
  • પ્રેમીજનો:-મનોવ્યથા બનેલી રહે.
  • નોકરિયાત વર્ગ:-કાર્યક્ષેત્રે બેદરકારીથી સંભાળવું.
  • વેપારીવર્ગ:-કુનેહ થી પરિસ્થિતિ જાળવવી.
  • પારિવારિક વાતાવરણ:-ભરોસે ચાલવાથી નુકસાનની સંભાવના.
  • શુભ રંગ:-લીલો
  • શુભ અંક:-૧

તુલા રાશિ

  • સ્ત્રીવર્ગ:ગૃહજીવનના કાર્યમાં સાનુકૂળતા રહે.
  • લગ્નઈચ્છુક :-અવસરના સંજોગ અટવાતા જણાય.
  • પ્રેમીજનો:-મુલાકાતના આયોજન પર ધ્યાન આપવું.
  • નોકરિયાત વર્ગ:-નોકરીમાં ફેર-બદલની સંભાવના.
  • વ્યાપારી વર્ગ:આર્થિક ચઢાવ-ઉતાર ચિંતા રખાવે.
  • પારિવારિક વાતાવરણ:-સાનુકૂળતા ના સંજોગ સર્જાય.
  • શુભ રંગ:-વાદળી
  • શુભ અંક:- ૫

વૃશ્ચિક રાશિ :-

  • સ્ત્રીવર્ગ:-પ્રયત્નો ફળદાયી બને.
  • લગ્નઈચ્છુક :-સમસ્યા ગુંચવાતી જણાય.
  • પ્રેમીજનો:-મુલાકાત નો પ્રશ્ન પેચીદો બની.
  • નોકરિયાતવર્ગ:-ચિંતા દૂર થાય.
  • વેપારીવર્ગ:-મુશ્કેલી દૂર થતી જણાય.
  • પારિવારિક વાતાવરણ:-મહત્ત્વના કામકાજ સફળ થાય.
  • શુભ રંગ :- ગુલાબી
  • શુભ અંક:-૪

ધનરાશિ

  • સ્ત્રીવર્ગ:- નકારાત્મક વિચાર છોડવા.
  • લગ્નઈચ્છુક :-ચિંતા દૂર થાય.
  • પ્રેમીજનો :-પ્રવાસની સંભાવના.
  • નોકરિયાતવર્ગ :-નોકરી ની સમસ્યા દૂર થાય.
  • વેપારીવર્ગ:-સકારાત્મકતા થી સાનુકૂળતા.
  • પારિવારિક વાતાવરણ:-સકારાત્મકતાથી સફળતાના સંજોગ.
  • શુભરંગ:-પીળો
  • શુભઅંક:-૯

મકર રાશિ

  • સ્ત્રીવર્ગ:-સમસ્યા સુલજાવી શકો.
  • લગ્નઈચ્છુક :- આનંદ રહે.
  • પ્રેમીજનો:-મિલન-મુલાકાત સંભવ રહે.
  • નોકરિયાત વર્ગ:- નોકરીની ચિંતા દૂર થાય.
  • વેપારીવર્ગ:-પરિસ્થિતિ સુધરતી જણાય.
  • પારિવારિકવાતાવરણ:-મનની મૂંઝવણ દૂર થાય.શુભ સંજોગ.
  • શુભ રંગ :-જાંબલી
  • શુભ અંક:-૩

કુંભરાશિ

  • સ્ત્રીવર્ગ:- પ્રયત્નથી સારા સંજોગ.
  • લગ્નઈચ્છુક :-નવી તકની સંભાવના.
  • પ્રેમીજનો:-મુલાકાતમાં વિલંબ જણાય.
  • નોકરિયાત વર્ગ:- ચિંતા દૂર થાય.
  • વેપારીવર્ગ:-લાભની તક મળે.
  • પારિવારિકવાતાવરણ:-મૂંઝવણમાંથી બહાર આવી શકો.
  • શુભરંગ:-ભૂરો
  • શુભઅંક:-૯

મીન રાશિ

  • સ્ત્રીવર્ગ:-ગૃહજીવનની સમસ્યા સુલજાવી શકો.
  • લગ્નઈચ્છુક :-સફળતામાં વિલંબ જણાય.
  • પ્રેમીજનો:-મુલાકાતના પ્રયત્નો સફળ બને.
  • નોકરિયાત વર્ગ:-મુશ્કેલીના વાદળ વિખરાય.
  • વેપારી વર્ગ:- ભાગ્ય યોગે અંતરાય પાર કરી શકો.
  • પારિવારિક વાતાવરણ:-સમસ્યા સુલજાવી શકો.
  • શુભ રંગ :- પોપટી
  • શુભ અંક:૩