ના હોય બચ્ચનની ભાણી નવ્યા સાથે જાહેરમાં આવું થયું? તેની અદાઓ પર ઘાયલ થયેલા આ એક્ટરે તો બધાની વચ્ચે જ…

અમિતાભ બચ્ચનની ભાણીના રંગીન અંદાજ જોઈને આ અભિનેતા થઈ ગયો ઘાયલ, અને જાહેરમાં જ પૂછી લીધું કે,…

મહાનાયક અમિતાભ બચ્ચનની ભાણી નવ્યા નવેલી નંદા હાલમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ઘણી સક્રિય રહે છે. નવ્યા નવેલી નંદાએ થોડાક સમય પહેલા જ પોતાની ઈન્સ્ટાગ્રામ પ્રોફાઈલને પબ્લિક કરી દીધી છે. નવ્યા નવેલી નંદાએ તાજેતરમાં જ પોતાનો એક ફોટો શેર કર્યો છે આ ફોટોમાં આપ નવ્યાને એક રેસ્ટોરંટમાં બેસીને હસી રહી હોય તેમ જોવા મળે છે.

image source

નવ્યાના આ ફોટો પણ જાવેદ જાફરીના દીકરા મિઝાન જાફરી દ્વારા કમેન્ટ કરવામાં આવી છે જેને ફેંસનું ધ્યાન આકર્ષિત કર્યું છે. નોંધનીય વાત છે કે, મિઝાન જાફરી અને નવ્યા નવેલી નંદા એકબીજાના ખાસ મિત્રો જણાવે છે. તાજેતરમાં જ મિઝાન જાફરીએ એક ઇન્ટરવ્યુ દરમિયાન નવ્યા વિષે ઘણી બધી વાતો જણાવી હતી.

 

View this post on Instagram

 

A post shared by Navya Naveli Nanda (@navyananda)

નવ્યા નવેલી દ્વારા ઈન્સ્ટાગ્રામ પર જે ફોટો શેર કરવામાં આવ્યો છે તેમાં નવ્યા બ્લેક આઉટફિટ પહેરેલ જોવા મળી રહી છે. બ્લેક આઉટફીટની સાથે નવ્યાએ સિલ્વર નેકલેસ કેરી કર્યો છે. નવ્યાના આ સુંદર ફોટો જોઈને તેમના કોલ્ડ બોયફ્રેન્ડ મિઝાન જાફરી પોતાને કમેન્ટ કરતા અટકાવી શક્યા નહી.

image source

મિઝાન જાફરી દ્વારા નવ્યા નવેલીના આ ફોટો પર કમેન્ટ કરતા કહે છે કે, ‘વાઉવ, હું વિચારી રહ્યો છે કે ફોટો કોણે ક્લિક કર્યો છે..?’ મિઝાન જાફરીના આ કમેન્ટના જવાબમાં નવ્યાએ લખ્યું છે કે, ‘મારા પર્સનલ ફોટોગ્રાફરે.’

image source

આની પહેલા નવ્યા નવેલીએ પોતાનો એક ફોટો શેર કર્યો હતો. આ ફોટોમાં નવ્યા ઘરની છત પર બેઠેલી જોવા મળી રહી હતી. પરંતુ આ ફોટોમાં નવ્યાએ જાણી જોઈને પોતાનો ફેસ બતાવ્યો નથી. નવ્યા નવેલીના આ ફોટો પર મિઝાન જાફરી દ્વારા કમેન્ટ કરતા લખવામાં આવ્યું હતું કે, શું આપ આપનો ચહેરો બતાવી શકો છો..? મિઝાન જાફરીએ આ કમેન્ટની સાથે હાર્ટ ઈમોજી શેર કર્યું હતું.

image source

જાવેદ જાફરીના દીકરા મિઝાન જાફરીનું નામ ઘણીવાર નવ્યા નવેલી સાથે જોડવામાં આવી રહ્યું છે. મિઝાન જાફરીના હાલમાં જ એક ઇન્ટરવ્યુ દરમિયાન નવ્યા સાથે રીલેશનશીપ અને લગ્ન વિષે વાત કરવામાં આવી હતી.

image source

આ ઇન્ટરવ્યુ દરમિયાન મિઝાન જાફરીને એવું પૂછવામાં આવ્યું હતું કે, જો આપની પાસે મરવા, લગ્ન કરવા અને હુકઅપ કરવા માટે અભિનેત્રી સારા અલી ખાન, નવ્યા નવેલી નંદા અને અનન્યા પાંડે તો આપ કોની પસંદગી કરશો..? આ સવાલના જવાબમાં મિઝાન જાફરીએ કહ્યું હતું કે, ‘લગ્ન તો નવ્યા નવેલી સાથે કરવા ઈચ્છીશ, જયારે હુકઅપ સારા અલી ખાન સાથે અને મરવાનું અનન્યા પાંડે સાથે પસંદ કરીશ.

image source

ઉપરાંત મિઝાન જાફરી સાથે જયારે નવ્યા નવેલી સાથે પોતાનું નામ જોડવા વિષે પણ વાત કરવામાં આવી હતી. આના વિષે મિઝાન જાફરીએ કહ્યું હતું કે, ‘હું કેવી રીતે સ્વીકાર કરું જયારે કોઈ રીલેશનશિપ અમારી બંને વચ્ચે છે નહી. ફ્રેન્ડશિપ પણ એક રિલેશનશિપ હોય છે ફક્ત ગર્લફ્રેન્ડ- બોયફ્રેન્ડ અને ડેટિંગ જ રિલેશનશિપ હોતી નથી. જો અમે આપને કોઈ જગ્યાએ એકસાથે જોવા મળી જઈએ છે તો એનો અર્થ એવો બિલકુલ પણ નથી થતો કે, અમે એકબીજાને ડેટ કરી રહ્યા છીએ.’

image source

નોંધનીય વાત છે કે, નવ્યા નવેલી અને મિઝાન જાફરીનો એક ફોટો મે, ૨૦૦૮માં વાયરલ થયો હતો. આ ફોટોમાં બંને એક પાર્ટી દરમિયાન કોઝી થતા જોવા મળ્યા હતા. આની પહેલા વર્ષ ૨૦૧૭માં જયારે મિઝાન જાફરી અને નવ્યા નવેલી પાર્ટી માંથી પરત ફરી રહ્યા હતા ત્યારે મિઝાન જાફરી કારમાં પોતાનો ચહેરો છુપાવતા જોવા મળ્યા હતા. ત્યાર બાદથી જ નવ્યા નવેલી અને મિઝાન જાફરીને અફેર વિષે ચર્ચા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શરુ થઈ ગઈ હતી.

image source

પરંતુ મિઝાન જાફરી દ્વારા પછીથી એક ઇન્ટરવ્યુ દરમિયાન સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, ‘અમે બધા એક જ ફ્રેન્ડ સર્કલમાં છીએ. નવ્યા મારી બહેનની બેસ્ટ ફ્રેન્ડ છે અને મારી પણ મિત્ર છે. હું હાલમાં કોઈની પણ સાથે રિલેશનશિપમાં નથી.

image source

અમિતાભ બચ્ચનની ભાણી નવ્યા નવેલી નંદાએ મે, ૨૦૨૦ના ગ્રેજ્યુએશનનો અભ્યાસ પૂરો કર્યો છે. આ ખુશખબર અમિતાભ બચ્ચન દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોતાના ફેંસને આપી હતી. આ સાથે જ અમિતાભ બચ્ચનએ જણાવ્યું હતું કે, ‘કોરોના વાયરસ સંક્રમણની મહામારીના કારણે કોલેજમાં સેલિબ્રેશન કેન્સલ કરી દેવામાં આવ્યું હતું.

image source

અમિતાભ બચ્ચનના જમાઈ નિખિલ નંદા એસ્કોર્ટ ગ્રુપમાં મેનેજિંગ ડાયરેક્ટર છે. નવ્યાને પિયાનો વગાડવાનો ખુબ જ શોખ છે કેટલાક વર્ષ પહેલા જ એક ફોટોમાં સામે આવ્યો આવ્યો હતો જેમાં આપ ન્વ્યને તેના નાનાજી એટલે કે, અમિતાભ બચ્ચનને પિયાનો વગાડીને સંભળાવી રહી હતી.’

image source

નવ્યાએ વર્ષ ૨૦૧૬માં લંડનની સેવન ઓક્સ સ્કુલ માંથી સ્કૂલનો અભ્યાસ પૂરો કર્યો છે. જો કે આ સ્કુલમાં શાહરૂખ ખાનનો દીકરો આર્યન પણ સાથે જ હતો. સ્કૂલનો અભ્યાસ પૂરો કર્યા બાદ નવ્યા આગળ ભણવા માટે ન્યુયોર્કની ફોર્ડહમ યુનીવર્સીટી જોઈન કરી લીધી હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત