જાણો રવિવારનુ રાશિફળ સિંહ રાશીના લોકોને નોકરિયાત વર્ગ ચિંતામાંથી મુક્તિ જણાય.

તારીખ ૨૨-૦૮-૨૦૨૧ રવિવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય

  • માસ :- શ્રાવણ માસ શુક્લ પક્ષ
  • તિથિ :- પૂનમ ૧૭:૩૩ સુધી.
  • વાર :- રવિવાર
  • નક્ષત્ર :- ધનિષ્ઠા ૧૯:૪૧ સુધી.
  • યોગ :- શોભન ૧૦:૩૫ સુધી.
  • કરણ :- બવ,બાલવ.
  • સૂર્યોદય :-૦૬:૨૧
  • સૂર્યાસ્ત :-૧૯:૦૨
  • ચંદ્ર રાશિ :- મકર ૦૭:૫૯ સુધી. કુંભ
  • સૂર્ય રાશિ :- સિંહ

દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે

વિશેષ

આદિત્ય પૂજન,શ્રાવણી પૂર્ણિમા શુક્લયજુઃ તૈતરીય શ્રાવણી, રક્ષાબંધન,કોકિલા વ્રત સમાપન, અમરનાથ યાત્રા,હયગ્રીવ જયંતી, શરદઋતુ પ્રારંભ.

મેષ રાશિ

  • સ્ત્રીવર્ગ:-ગૃહવિવાદ ટાળવો.
  • લગ્નઈચ્છુક :-સમસ્યાનો હલ મળે.
  • પ્રેમીજનો:-મુલાકાત સાનુકૂળ રહે.
  • નોકરિયાત વર્ગ:-ચિંતા દૂર થાય.
  • વેપારીવર્ગ:-મૂંઝવણ દૂર થાય.
  • પારિવારિકવાતાવરણ:- સાનુકૂળ સંજોગો બને.
  • શુભ રંગ :-લાલ
  • શુભ અંક:- ૨

વૃષભ રાશી

  • સ્ત્રીવર્ગ:-એકંદરે શુભ દિવસ રહે.
  • લગ્નઈચ્છુક :-મૂંઝવણ હલ થતી જણાય.
  • પ્રેમીજનો:-આશાસ્પદ સંજોગ રહે.
  • નોકરિયાત વર્ગ:-પરિસ્થિતિ સુધરે.
  • વેપારીવર્ગ:-વ્યવસાયમાં સાનુકૂળતા રહે.
  • પારિવારિકવાતાવરણ:- અશાંતિના વાદળ વિખેરાય.
  • શુભ રંગ:- વાદળી
  • શુભ અંક :- ૭

મિથુન રાશિ

  • સ્ત્રીવર્ગ:-માનસિક ચિંતા દૂર થાય.
  • લગ્નઈચ્છુક :-ભાગ્ય યોગે અવસર મળે.
  • પ્રેમીજનો:- પ્રયત્નથી મુલાકાત સંભવ રહે.
  • નોકરિયાત વર્ગ:-સંજોગો સુધરતા લાગે.
  • વેપારીવર્ગ:-મહત્વના કામકાજ સફળ થાય.
  • પારિવારિક વાતાવરણ:-અકસ્માતથી જાળવવું.ચિંતા દૂર થાય.
  • શુભરંગ:-જાંબલી
  • શુભ અંક:-૪

કર્ક રાશિ

  • સ્ત્રીવર્ગ:- સકારાત્મક રહેવું.
  • લગ્નઈચ્છુક :-ઓરતા અધૂરા જણાય.
  • પ્રેમીજનો:-અજંપો ચિંતા જણાય.
  • નોકરિયાત વર્ગ:-વિવાદથી દૂર રહેવું.
  • વેપારી વર્ગ:-પ્રગતિની તક મળે.
  • પારિવારિક વાતાવરણ:-નાણાભીડમાં રાહત જણાય.
  • શુભ રંગ:-પીળો
  • શુભ અંક:- ૬

સિંહ રાશી

  • સ્ત્રીવર્ગ:- તણાવ દુર થાય.
  • લગ્નઈચ્છુક :-મુશ્કેલી દૂર થતી જણાય.
  • પ્રેમીજનો :-અક્કડ વલણ છોડવું.
  • નોકરિયાત વર્ગ :-ચિંતા મુક્તિ જણાય.
  • વેપારીવર્ગ :-મહેનત ફળે.
  • પારિવારિક વાતાવરણ:-પ્રયત્નો મીઠું ફળ ચાખી શકો. આરોગ્ય અંગે સજાગ રહેવું.
  • શુભ રંગ :- કેસરી
  • શુભ અંક :- ૭

કન્યા રાશિ

  • સ્ત્રીવર્ગ:-સંજોગ સુધરે.
  • લગ્નઈચ્છુક :-પ્રશ્ન હલ થતો જણાય.
  • પ્રેમીજનો:-કેટલીક સમસ્યા ચિંતા રખાવે.
  • નોકરિયાત વર્ગ:-આશાસ્પદ દિવસ રહે.
  • વેપારીવર્ગ:-કામકાજમાં પ્રગતિ જણાય.
  • પારિવારિક વાતાવરણ:-માનસિક અકળામણ દૂર થાય.
  • શુભ રંગ:-ગ્રે
  • શુભ અંક:- ૪

તુલા રાશિ

  • સ્ત્રીવર્ગ:ચિંતા દૂર થાય.
  • લગ્નઈચ્છુક :- સાનુકૂળ સંજોગ સર્જાય.
  • પ્રેમીજનો:-યોગ્ય તક સર્જાય.
  • નોકરિયાત વર્ગ:- પ્રતિકૂળતા રહે.
  • વ્યાપારી વર્ગ:વ્યવસાયિક તક મળે તે ઝડપવી.
  • પારિવારિક વાતાવરણ:-મુશ્કેલીનો ઉપાય મળે રાહત થાય.
  • શુભ રંગ:-સફેદ
  • શુભ અંક :- ૩

વૃશ્ચિક રાશિ

  • સ્ત્રીવર્ગ:-ગૂંચવણ દૂર થાય.
  • લગ્નઈચ્છુક :-સમસ્યા નો કિનારો મળે.
  • પ્રેમીજનો:-મિલન-મુલાકાત શક્ય રહે.
  • નોકરિયાતવર્ગ:-સાનુકૂળ સંજોગ રહે.
  • વેપારીવર્ગ:-વ્યવસાયમાં સુધારો થતો જણાય.
  • પારિવારિક વાતાવરણ:- ધાર્યુ કામ અટકતું લાગે.
  • શુભ રંગ :- ગુલાબી
  • શુભ અંક:-૨

ધનરાશિ

  • સ્ત્રીવર્ગ:- તણાવ વ્યગ્રતા રહે.
  • લગ્નઈચ્છુક :-સાનુકૂળ સંજોગ રચાય.
  • પ્રેમીજનો :-સમાધાનકારી રહેવું.
  • નોકરિયાતવર્ગ :-પ્રયત્ન સફળ બને.
  • વેપારીવર્ગ:-ચિંતાનો બોજ હળવો બને.
  • પારિવારિક વાતાવરણ:-તણાવ દુર થાય.
  • શુભરંગ:-નારંગી
  • શુભઅંક:- ૧

મકર રાશિ

  • સ્ત્રીવર્ગ:- અજંપો ચિંતા રહે.
  • લગ્નઈચ્છુક :-અવરોધ ના સંજોગો બને.
  • પ્રેમીજનો:-વિલંબથી મુલાકાત થાય.
  • નોકરિયાત વર્ગ:-સમસ્યાનો ઉકેલ મળે.
  • વેપારીવર્ગ:-ઉઘરાણી આવક પ્રાપ્ત થાય.
  • પારિવારિકવાતાવરણ:-પ્રયત્નો ફળદાયી ચિંતા દૂર થાય.
  • શુભ રંગ :-ભૂરો
  • શુભ અંક:- ૯

કુંભરાશિ

  • સ્ત્રીવર્ગ:-પારિવારિક સાનુકૂળ સંજોગ.
  • લગ્નઈચ્છુક :-યોગ્ય તક સર્જાય.
  • પ્રેમીજનો:- મુલાકાત શક્ય રહે.
  • નોકરિયાત વર્ગ:- જોઈ તક પ્રાપ્ત થવાની સંભાવના.
  • વેપારીવર્ગ:- આવકના સંજોગો સુધરે .
  • પારિવારિકવાતાવરણ:- ચિંતા દૂર થતી જણાય.
  • શુભરંગ:-નીલો
  • શુભઅંક:- ૫

મીન રાશિ

  • સ્ત્રીવર્ગ:-ધર્મ કાર્ય થઈ શકે.
  • લગ્નઈચ્છુક :-વિલંબના સંજોગો બને.
  • પ્રેમીજનો:-અવરોધ સર્જાય.
  • નોકરિયાત વર્ગ:-પ્રવાસની સંભાવના રહે.
  • વેપારી વર્ગ:- બહારના કામથી સાનુકૂળતા બને.
  • પારિવારિક વાતાવરણ:-આર્થિક આયોજન પર ધ્યાન આપવું.
  • શુભ રંગ :- પોપટી
  • શુભ અંક:-૬