વેપારીઓ માટે આજનો દિવસ રહેશે મુશ્કેલ અને જાણો કોને થશે મોટો ફાયદો, રવિવારનું રાશિફળ

તારીખ ૦૮-૦૮-૨૦૨૧ રવિવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય

  • માસ :- આષાઢ માસ કૃષ્ણ પક્ષ
  • તિથિ :- અમાસ ૧૯:૨૧ સુધી.
  • વાર :- રવિવાર
  • નક્ષત્ર :- પુષ્ય ૦૯:૧૯ સુધી.
  • યોગ :- વ્યતિપાત ૨૩:૩૮ સુધી.
  • કરણ :- ચતુષ્પદ,નાગ.
  • સૂર્યોદય :-૦૬:૧૬
  • સૂર્યાસ્ત :-૧૯:૧૨
  • ચંદ્ર રાશિ :- કર્ક
  • સૂર્ય રાશિ :- કર્ક

દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે

વિશેષ

દર્શ અમાસ,દિવાસાનું રાત્રે જાગરણ,હરિયાળી અમાવસ્યા.

મેષ રાશિ

  • સ્ત્રીવર્ગ:-અમાવસ્યાની અકળામણ રહે.
  • લગ્નઈચ્છુક :-અમાસનો અવરોધ રહે.
  • પ્રેમીજનો:- ધીરજ રાખવી હિતાવહ.
  • નોકરિયાત વર્ગ:-તણાવ બનેલો રહે.
  • વેપારીવર્ગ:-થોડી સાનુકૂળતા સાથે સાવચેતી જાળવવી.
  • પારિવારિકવાતાવરણ:- અમાસને રવિવાર હોય ધીરજ રાખવી.
  • શુભ રંગ :- કેસરી
  • શુભ અંક:- ૪

વૃષભ રાશિ

  • સ્ત્રીવર્ગ:-મન મુટાવના સંજોગ
  • લગ્નઈચ્છુક :-અમાસનો અવરોધ રખાવે.
  • પ્રેમીજનો:- પ્રવાસ,મુસાફરી થઈ શકે.
  • નોકરિયાત વર્ગ:- ચિંતા તણાવ રહે.
  • વેપારીવર્ગ:- રજા સાથે અવરોધનાં સંજોગ.
  • પારિવારિકવાતાવરણ:- કાર્ય બોજ વધે.પ્રતિકૂળતા રહે.
  • શુભ રંગ:-પીળો
  • શુભ અંક :- ૮

મિથુન રાશિ

  • સ્ત્રીવર્ગ:- પારિવારિક ઉલજણનાં સંજોગ.
  • લગ્નઈચ્છુક :- અમાવસ્યાથી અવરોધ જણાય.
  • પ્રેમીજનો:- પ્રવાસ,મુસાફરી ની સંભાવના.
  • નોકરિયાત વર્ગ:-થોડી ધીરજનાં સંજોગ.
  • વેપારીવર્ગ:- અવરોધના સંજોગ.
  • પારિવારિક વાતાવરણ:-ધાર્યા કામમાં વિલંબ જણાય.
  • શુભરંગ:- લીલો
  • શુભ અંક:- ૧

કર્ક રાશિ

  • સ્ત્રીવર્ગ:-વ્યગ્રતા બનેલી રહે.
  • લગ્નઈચ્છુક :- અંજપો ચિંતા બનેલી રહે.
  • પ્રેમીજનો:- સકારાત્મક બનવું.
  • નોકરિયાત વર્ગ:- રજા સાથે પ્રવાસના સંજોગ.
  • વેપારી વર્ગ:-પ્રતિકૂળતામાંથી માર્ગ નીકળે.
  • પારિવારિક વાતાવરણ:-મૂંઝવણ યુક્ત દિવસ રહે.
  • શુભ રંગ:- નારંગી
  • શુભ અંક:-6

સિંહ રાશ

  • સ્ત્રીવર્ગ:- ચિંતા સાથે પ્રવાસના સંજોગ.
  • લગ્નઈચ્છુક :- માનસિક સંયમ જરૂરી.
  • પ્રેમીજનો :- ઇગો મનમુટાવ રખાવે.
  • નોકરિયાત વર્ગ :- વિઘ્નનો પ્રસંગ.
  • વેપારીવર્ગ :- વ્યવસાયિક તણાવ.
  • પારિવારિક વાતાવરણ:-સફળતામાં વિલંબ જણાય.
  • શુભ રંગ :-ગુલાબી
  • શુભ અંક :- ૭

કન્યા રાશિ

  • સ્ત્રીવર્ગ:- સાનુકૂળતાના સંજોગ.
  • લગ્નઈચ્છુક :-અમાવસ્યા સાથે વિલંબના સંજોગ.
  • પ્રેમીજનો:-મનોવ્યથા ચિંતા રહે.
  • નોકરિયાત વર્ગ:- આવક કરતાં જાવક વધે.
  • વેપારીવર્ગ:-સફળતાની આશા રહે.
  • પારિવારિક વાતાવરણ:- જોઈ,સમજી,વિચારીને ચાલવું.
  • શુભ રંગ:- જાંબલી
  • શુભ અંક:- ૧

તુલા રાશિ

  • સ્ત્રીવર્ગ:-મુજવણ બનેલી રહે.
  • લગ્નઈચ્છુક :-સાનુકૂળતામાં અવરોધ આવે.
  • પ્રેમીજનો:- કેટલીક ચિંતાથી અવરોધ.
  • નોકરિયાત વર્ગ:-અમાવસ્યા સાથે રજાનો માહોલ પરંતુ થોડી ચિંતા રહે.
  • વ્યાપારી વર્ગ:-વ્યગ્રતા ચિંતાના સંજોગ.
  • પારિવારિક વાતાવરણ:-મનની મુજવણનાં સંજોગ બનેલા રહે.
  • શુભ રંગ:- વાદળી
  • શુભ અંક:- ૩

વૃશ્ચિક રાશિ

  • સ્ત્રીવર્ગ:- સમજી વિચારીને નિર્ણય કરવા.
  • લગ્નઈચ્છુક :- વિલંબના સંજોગ વર્તાય.
  • પ્રેમીજનો:- સમસ્યા બનેલી રહે.
  • નોકરિયાતવર્ગ:- વિલંબ,અડચનના સંજોગ.
  • વેપારીવર્ગ:- ખર્ચ વ્યયના સંજોગ.
  • પારિવારિક વાતાવરણ:-નકારાત્મક તર્ક વિતર્કો છોડવા.
  • શુભ રંગ :- લાલ
  • શુભ અંક:- ૨

ધનરાશિ

  • સ્ત્રીવર્ગ:- ઓરતા અધૂરા રહે.
  • લગ્નઈચ્છુક :-વાત વિખરાતી જણાય.
  • પ્રેમીજનો :- સાનુકૂળતા બને.
  • નોકરિયાતવર્ગ :- ચિંતા દૂર થાય.
  • વેપારીવર્ગ:- આશાસ્પદ સંજોગ.
  • પારિવારિક વાતાવરણ:-આર્થિક આયોજન પર ધ્યાન આપવું.
  • શુભરંગ:- પીળો
  • શુભઅંક:- ૭

મકર રાશિ

  • સ્ત્રીવર્ગ:- અમાવસ્યા અંજપો રખાવે.
  • લગ્નઈચ્છુક :-ચિંતા બનેલી રહે.
  • પ્રેમીજનો:- વિવાદના સંજોગ.
  • નોકરિયાત વર્ગ:-ધારણા સફળ ન બને.
  • વેપારીવર્ગ:-રજા સાથે અમાસનો યોગથી વ્યાકુળતા.
  • પારિવારિકવાતાવરણ:-સમસ્યાના સંજોગ બનેલા રહે.
  • શુભ રંગ :- ભૂરો
  • શુભ અંક:- ૯

કુંભરાશિ

  • સ્ત્રીવર્ગ:- થોડી સાનુકૂળતા રહે.
  • લગ્નઈચ્છુક :-અમાવસ્યા ના કારણે વાતમાં વિઘ્ન રહે.
  • પ્રેમીજનો:-સત્તા સામે શાણપણ કામ ન લાગે.
  • નોકરિયાત વર્ગ:- ખર્ચ વ્યયના સંજોગ.
  • વેપારીવર્ગ:-રજા,અમાવસ્યાથી ચિંતા વર્તાય.
  • પારિવારિકવાતાવરણ:-પરિસ્થિતિ સુધરતી જણાય.
  • શુભરંગ:- નીલો
  • શુભઅંક:- ૫

મીન રાશિ

  • સ્ત્રીવર્ગ:-સંતાનની ચિંતા વિશેષ જણાય.
  • લગ્નઈચ્છુક :-વાતચીતમાં અવરોધ સર્જાય.
  • પ્રેમીજનો:- મૂંઝવણ મન મુટાવના સંજોગ.
  • નોકરિયાત વર્ગ:- કાર્યભાર દબાણના સંજોગ.
  • વેપારી વર્ગ:- અમાવસ્યા ભાર ચિંતા રખાવે.
  • પારિવારિક વાતાવરણ:-ધીરજના ફળ મીઠાં.
  • શુભ રંગ :- પોપટી
  • શુભ અંક:-૩

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત