આને કહેવાય નસીબનું ચક્ર પલટ્યું, એક સમયે લાલ બત્તીવાળી ગાડીમાં ફરતી આ મહિલા, આજે ચારે છે બકરીઓ

તમે બધાએ આ કહેવત સાંભળી હશે કે સમય ખૂબ જ મજબુત હોય છે. તે ક્યારે શું કરશે એની કોઈને ખબર હોતી નથી. ક્યારેક રંકને રાજા તો ક્યારે રાજાને રંક બનાવી દે છે. આવી જ એક ઘટના મધ્યપ્રદેશના શિવપુરી જિલ્લાની એક આદિવાસી મહિલા સાથે બની છે. જે એક સમયે લાલ બત્તી વાળી ગાડીમાં ફરતી હતી.

ખાવા માટે બે ટંકની રોટલી ભેગી કરવી પડી રહી છે

image source

એટલું જ નહીં તેમને રાજ્ય પ્રધાનનો દરજ્જો મળ્યો. જ્ટારે હવે ગરીબીને કારણે તેને ખાવા માટે બે ટંકની રોટલી ભેગી કરવી પડી રહી છે. બકરીઓ પણ ઉછેરે છે. પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ પાસે હવે રહેવાની જગ્યા પણ નથી, જેના કારણે તે કાચી ટપરીમાં રહીને બાળકોની સંભાળ લઈ રહી છે.

મોટા અધિકારીઓ કર્મચારીઓ તો તેને મેમ કહીને બોલાવતાં

image source

જિલ્લા પંચાયત પ્રમુખ રહેલી જૂલી ક્યાકે લાલ લાઇટની ગાડીમાં ફરતી હતી અને સરકાર વતી રાજ્ય પ્રધાનનો દરજ્જો પણ અપાયો હતો. મોટા અધિકારીઓ અને કર્મચારીઓ તો તેને મેમ તરીકે સંબોધન કરતા હતા, પરંતુ આજે જુલી જિલ્લાના બદરવાસ જિલ્લા પંચાયતના ગામ રામપુરીની લુહારપુરા ટાઉનશીપમાં બકરીને ચરાવીને વિસ્મૃતિના અંધકારમાં કામ કરી રહી છે.

50થી વધુ બકરા ચરાવી રહી

image source

તે જ સમયે 2005માં પૂર્વ ધારાસભ્ય અને જિલ્લા નેતા રામસિંહ યાદવે જુલીને જિલ્લા પંચાયતની સભ્ય બનાવી અને ત્યારબાદ તે વિસ્તારના અન્ય પૂર્વ ધારાસભ્ય વિરેન્દ્ર રઘુવંશીએ જુલીને જિલ્લા પંચાયત અધ્યક્ષની ખુરશી સુધી પહોંચાડી હતી. જુલી હાલમાં ગામમાં 50થી વધુ બકરા ચરાવી રહી છે અને તેમના કહેવા પ્રમાણે તે દર મહિને બકરી દીઠ રૂ .50 કમાય છે.

કાચા ટપરિયામાં રહેવાની ફરજ પડી

image source

જ્યારે મીડિયાએ જુલીને આ વિશે પૂછ્યું ત્યારે તેમણે કહ્યું કે મારે ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં વેતન માટે જવું પડી રહ્યું છે. ગરીબી રેખા નીચે જીવી રહેલી જુલી કહે છે કે તેણે રહેવા માટે ઈન્દિરા આવાસ કુટીર માંગ્યું હતું, જેની તે સ્વીકૃતિ મળી હતી પણ રહેવા માટે મળી ન હતી, જેના કારણે તેને કાચા ટપરિયામાં રહેવાની ફરજ પડી છે.

કમલાની એકદમ વિપરીત કહાની

image source

કમલા દરરોજની જેમ ઘરોમાં કામ કરવા ગઈ હતી. એવામાં જ્યારે એક ઘરમાં કામ કરી રહી હતી તો એના બાજુ માં રહેવા વાળી સ્ત્રીની નજર એની ઉપર પડી ગઈ. આ સ્ત્રી વ્યવસાયથી એક ફેશન ડિઝાઇનર હતી, જેનું નામ મનદીપ નેગી છે. મનદીપનો ‘શેડ્સ ઓફ ઈન્ડિયા’ વાળુ કલેક્શન ઘણું પોપ્યુલર હતું. એ પાછલા કેટલાક સમય થી પોતાના નવા કલેક્શન માટે એક મોડેલની શોધ કરી રહી હતી.

મનદીપને હંમેશા નવા ચહેરાની શોધ રહેતી હતી. ત્યારે કમલા પોતાના નવા કલેક્શન માટે પરફેક્ટ લાગી. પછી ધીરે ધીરે કમલા એક મોડેલ બની ગઈ અને આકર્ષક લાગી રહી હતી. ખાસ વાત તો એ હતી કે એણે બધા કપડાને ઘણા આત્મવિશ્વાસની સાથે પહેર્યા. જોતજોતામાં મીડિયાની હેડલાઈન્સનો ભાગ બની ગઈ. આ પ્રકારે કમલાના જીવન માં ઘણો મોટો બદલાવ આવ્યો અને પૈસાવાળી બની ગઈ

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત