આજે જાણો કઈ રાશિના લોકોને મળશે ભાગ્યનો સાથ અને કોને થઈ શકે છે મોટું નુકસાન, જાણો રવિવારનું રાશિફળ

તારીખ ૨૬-૦૯-૨૦૨૧ રવિવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય

  • માસ :- ભાદ્રપદ માસ કૃષ્ણપક્ષ
  • તિથિ :- પાંચમ ૧૩:૦૭ સુધી.
  • વાર :- રવિવાર
  • નક્ષત્ર :- કૃતિકા ૧૪:૩૪ સુધી.
  • યોગ :- વજ્ર ૧૫:૪૮ સુધી.
  • કરણ :-તૈતિલ,ગર.
  • સૂર્યોદય :-૦૬:૨૯
  • સૂર્યાસ્ત :-૧૮:૩૦
  • ચંદ્ર રાશિ :- વૃષભ
  • સૂર્ય રાશિ :- કન્યા

દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે

વિશેષ પાંચમ નું શ્રાધ

મેષ રાશિ

  • સ્ત્રીવર્ગ:-નાણાભીડ ચિંતા રખાવે.
  • લગ્નઈચ્છુક :-સંજોગ સરકે.
  • પ્રેમીજનો:- વિરહના સંજોગ સર્જાય.
  • નોકરિયાત વર્ગ:-કાર્ય બોજ વધે.
  • વેપારીવર્ગ:-વ્યવસાયિક સમસ્યા સુલજાવવી.
  • પારિવારિકવાતાવરણ:-વાહન સંપતિના પ્રશ્ને ચિંતા જણાય.
  • શુભ રંગ :- કેસરી
  • શુભ અંક:- ૪

વૃષભ રાશી

  • સ્ત્રીવર્ગ:-થોડી સાનુકૂળતા બને.
  • લગ્નઈચ્છુક :-સંજોગ સાથ ન આપે.
  • પ્રેમીજનો:- મુલાકાતમાં વિલંબના સંજોગ.
  • નોકરિયાત વર્ગ:-મનની મુંજવણ દૂર થતી જણાય.
  • વેપારીવર્ગ:- વિપરીત સંજોગ રહે.
  • પારિવારિકવાતાવરણ:-મનની મુંજવણ દૂર થતી જણાય.
  • શુભ રંગ:-ક્રીમ
  • શુભ અંક :- ૩

મિથુન રાશિ

  • સ્ત્રીવર્ગ:- ખર્ચ વ્યય વધતા જણાય.
  • લગ્નઈચ્છુક :- સંજોગ વિપરીત રહે.
  • પ્રેમીજનો:- મુલાકાતના પ્રયાસ ફળે.
  • નોકરિયાત વર્ગ:-નોકરી/કામકાજ અંગે પ્રવાસ.
  • વેપારીવર્ગ:- વ્યવસાયિક ખર્ચના સંજોગ વધે.
  • પારિવારિક વાતાવરણ:-અંતરાયને પાર કરવામાં વિલંબ વધે.
  • શુભરંગ:- લીલો
  • શુભ અંક:- ૪

કર્ક રાશિ

  • સ્ત્રીવર્ગ:-ગૃહવિવાદ ટાળવો.
  • લગ્નઈચ્છુક :- થોડા સંજોગ સુધરે.
  • પ્રેમીજનો:-ચિંતાના વાદળ વિખરાતા જણાય.
  • નોકરિયાત વર્ગ:- રજામાં નવું આયોજન સંભવ.
  • વેપારી વર્ગ:-વ્યવસાયિક પ્રવાસના સંજોગ.
  • પારિવારિક વાતાવરણ:-સ્નેહી મિત્રો સહયોગ પ્રાપ્ત થઈ શકે.
  • શુભ રંગ:- નારંગી
  • શુભ અંક:- ૫

સિંહ રાશી

  • સ્ત્રીવર્ગ:-ગૃહજીવનના પ્રશ્નો સતાવે.
  • લગ્નઈચ્છુક :- ધીરજ/સંયમના સંજોગ.
  • પ્રેમીજનો :- પ્રયત્નો ફળદાયી રહે.
  • નોકરિયાત વર્ગ :- રજા સાથે ખર્ચ વ્યયના સંજોગ.
  • વેપારીવર્ગ :- અંજપો દૂર થાય.
  • પારિવારિક વાતાવરણ:-પ્રવાસ પર્યટનના સંજોગ.
  • શુભ રંગ :-ગુલાબી
  • શુભ અંક :- ૨

કન્યા રાશિ

  • સ્ત્રીવર્ગ:- આવેશાત્મક કદમ છોડવા.
  • લગ્નઈચ્છુક :- ભાગ્યનો સહયોગ બની રહે.
  • પ્રેમીજનો:-સાનુકૂળતા,છલથી સંભાળવું.
  • નોકરિયાત વર્ગ:- અલગ આવકના સંજોગ બને.
  • વેપારીવર્ગ:-ઉઘરાણી મદદ મળી રહે.
  • પારિવારિક વાતાવરણ:- ધીરજના ફળ મીઠાં.
  • શુભ રંગ:- જાંબલી
  • શુભ અંક:- ૪

તુલા રાશિ

  • સ્ત્રીવર્ગ:વાણી વર્તનમાં સંભળવું
  • લગ્નઈચ્છુક :-સંજોગ સફળ બનતા જણાય.
  • પ્રેમીજનો:- વિરહની સંભાવના બને.
  • નોકરિયાત વર્ગ:-વધારાનો કાર્યભાર વધે.
  • વ્યાપારી વર્ગ:આર્થિક નાણાભીડનો સંજોગ.
  • પારિવારિક વાતાવરણ:-અંજપો ચિંતા બેચેની બનેલી રહે.
  • શુભ રંગ:- સફેદ
  • શુભ અંક:- ૮

વૃશ્ચિક રાશિ

  • સ્ત્રીવર્ગ:- સકારાત્મકતા બની રહે.
  • લગ્નઈચ્છુક :- પરિસ્થિતિ સાનુકૂળ બનતી જણાય.
  • પ્રેમીજનો:- સંવાદિતતા જળવાય રહે.
  • નોકરિયાતવર્ગ:- નોકરી અંગે પ્રવાસ/કસોટી થતી જણાય.
  • વેપારીવર્ગ:-ભાગ્ય યોગે લેણદારનો તકાદો વધતો જણાય.
  • પારિવારિક વાતાવરણ:-રજાના સ્નેહીમિત્ર મુલાકાતના સંજોગ રહે.
  • શુભ રંગ :- લાલ
  • શુભ અંક:- ૩

ધનરાશિ

  • સ્ત્રીવર્ગ:-માનસિક સ્વસ્થતા જાળવવી.
  • લગ્નઈચ્છુક :-મનોવ્યથાના સંજોગ સર્જાય.
  • પ્રેમીજનો :- મન મુટાવના સંજોગ બની રહે.
  • નોકરિયાતવર્ગ :- કસોટીયુક્ત કાર્યભાર રહે.
  • વેપારીવર્ગ:- પ્રગતિકારક દિવસ રહે.
  • પારિવારિક વાતાવરણ:-પ્રતિકૂળતામાંથી માર્ગ મળે.
  • શુભરંગ:- પોપટી
  • શુભઅંક:- ૫

મકર રાશિ

  • સ્ત્રીવર્ગ:- માનસિક શાંતિ જાળવવી.
  • લગ્નઈચ્છુક :-સાનુકૂળ સંજોગ વર્તાય.
  • પ્રેમીજનો:- મુંજવણ દૂર થાય.
  • નોકરિયાત વર્ગ:-કામકાજ ફળદાયી બને.
  • વેપારીવર્ગ:-ઉતાવળા નિર્ણય ટાળવો.
  • પારિવારિકવાતાવરણ:-સમસ્યા સુલજાવી શકો.
  • શુભ રંગ :- નીલો
  • શુભ અંક:- ૯

કુંભરાશિ

  • સ્ત્રીવર્ગ:- પારિવારિક સાનુકૂળતા બને.
  • લગ્નઈચ્છુક :- સંજોગ સાથ ન આપે.
  • પ્રેમીજનો:- મુલાકાતમાં વિલંબના સંજોગ.
  • નોકરિયાત વર્ગ:-ચિંતા દૂર થાય.
  • વેપારીવર્ગ:- ઉલજનનો ઉકેલ મળે.
  • પારિવારિકવાતાવરણ:-લાભની તક સરકે નહિ તે જોવું.
  • શુભરંગ:- વાદળી
  • શુભઅંક:- ૨

મીન રાશિ

  • સ્ત્રીવર્ગ:- મનની મુંજવણ દૂર થાય.
  • લગ્નઈચ્છુક :- વિપરીત વાતાવરણ જણાય.
  • પ્રેમીજનો:- વિલંબથી મુલકાતના સંજોગ.
  • નોકરિયાત વર્ગ:- મુશ્કેલીના સંજોગ.
  • વેપારી વર્ગ:- રજા સાથે વ્યવસાયિક પ્રવાસ.
  • પારિવારિક વાતાવરણ:-સમાધાનકારી બની વિવાદ ટાળવા.
  • શુભ રંગ :- પીળો
  • શુભ અંક:-૬