*તારીખ-૧૭-૧-૨૦૨૨ સોમવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય*
- *માસ* :- પૌષ માસ શુક્લ પક્ષ
- *તિથિ* :- પૂનમ ૨૯:૨૦ સુધી.
- *વાર* :- સોમવાર
- *નક્ષત્ર* :- પુનર્વસુ ૨૮:૩૮ સુધી.
- *યોગ* :- વૈધૃતિ ૧૫:૫૩ સુધી.
- *કરણ* :- વિષ્ટિ,બવ.
- *સૂર્યોદય* :-૦૭:૨૦
- *સૂર્યાસ્ત* :-૧૮:૧૮
- *ચંદ્ર રાશિ* :- મિથુન ૨૨:૦૩ સુધી. કર્ક
- *સૂર્ય રાશિ* :- મકર
*દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે*
*વિશેષ* વ્રતની પૂનમ,પોષી પૂનમ,શાકંભરી પૂર્ણિમા,માઘસ્નાન આરંભ, અંબાજી નો પ્રાગટ્યત્સોવ.
*મેષ રાશિ*
- *સ્ત્રીવર્ગ*:-આનંદ ઉલ્લાસ રહે.
- *લગ્નઈચ્છુક* :-અવસર ના સંજોગ બને.
- *પ્રેમીજનો*:- મિલન મુલાકાત નાં સંજોગ રહે.
- *નોકરિયાત વર્ગ*:-આપસી ટકરાવ ની સંભાવના બને.
- *વેપારીવર્ગ*:-વિપરિત સંજોગ બનતા જણાય.
- *પારિવારિકવાતાવરણ*:- પારિવારિક વિરોધાભાસ ટાળવો.
- *શુભ રંગ* :- લાલ
- *શુભ અંક*:- ૪
*વૃષભ રાશી*
- *સ્ત્રીવર્ગ*:-મનોવ્યથા ચિંતા રખાવે.
- *લગ્નઈચ્છુક* :-વિલંબ નાં સંજોગ સર્જાય.
- *પ્રેમીજનો*:- ચિંતા ઉલજન નાં સંજોગ રહે.
- *નોકરિયાત વર્ગ*:- ચિંતા દૂર થાય.
- *વેપારીવર્ગ*:- મુંજવણ હલ થતી જણાય.
- *પારિવારિકવાતાવરણ*:- માનસિક અકળામણ રહે.
- *શુભ રંગ*:-ક્રીમ
- *શુભ અંક* :- ૩
*મિથુન રાશિ*
- *સ્ત્રીવર્ગ*:- તણાવ મુક્તિ નાં સંજોગ બને.
- *લગ્નઈચ્છુક* :- સાનુકૂળતા બને.
- *પ્રેમીજનો*:- આનંદમય વાતાવરણ રહે.
- *નોકરિયાત વર્ગ*:-આનંદદાયક દિવસ રહે.
- *વેપારીવર્ગ*:- લાભ ની તક મળે.
- *પારિવારિક વાતાવરણ*:-મુંજવણતો પ્રશ્ન હલ થતો જણાય.
- *શુભરંગ*:- જાબંલી
- *શુભ અંક*:- ૨
*કર્ક રાશિ*
- *સ્ત્રીવર્ગ*:-પારિવારિક મતભેદ ટાળવા.
- *લગ્નઈચ્છુક* :- અવરોધ બનેલો રહે.
- *પ્રેમીજનો*:- ચિંતા ઉચાટ નાં સંજોગ બને.
- *નોકરિયાત વર્ગ*:- તણાવ દૂર થાય.
- *વેપારી વર્ગ*:-હરિફની કારી ન ફાવે.
- *પારિવારિક વાતાવરણ*:- મુંંજવણ દૂર થતી જણાય.
- *શુભ રંગ*:- નારંગી
- *શુભ અંક*:- ૬
*સિંહ રાશી*
- *સ્ત્રીવર્ગ*:- વિપરિત વિચારો છોડવા.
- *લગ્નઈચ્છુક* :- મુંજવણ દૂર થાય.
- *પ્રેમીજનો* :-મુલાકાત ફળે.
- *નોકરિયાત વર્ગ* :- નુકશાની નાં સંજોગ બને.
- *વેપારીવર્ગ* :- નવું આયોજન ટાળવું.
- *પારિવારિક વાતાવરણ*:-ઉતાવળા નિર્ણય નુકશાન કરી શકે.
- *શુભ રંગ* :-ગુલાબી
- *શુભ અંક* :- ૭
*કન્યા રાશિ*
- *સ્ત્રીવર્ગ*:- પારિવારિક સાનુકૂળતા બની રહે.
- *લગ્નઈચ્છુક* :-વિલંબ નાં સંજોગ બનતાં જણાય.
- *પ્રેમીજનો*:-અક્કડવલણ થી અવરોધ થાય.
- *નોકરિયાત વર્ગ*:-સાનુકૂળતા બને.
- *વેપારીવર્ગ*:-વ્યવસાય માં સાનુકૂળતા રહે.
- *પારિવારિક વાતાવરણ*:-સ્થાયી સંપત્તિ વાહનના પ્રશ્ન હલ થાય.
- *શુભ રંગ*:- લીલો
- *શુભ અંક*:- ૩
*તુલા રાશિ*
- *સ્ત્રીવર્ગ*:પારિવારિક સુખ સાનુકૂળ રહે.
- *લગ્નઈચ્છુક* :-ભાગ્ય યોગે સાનુકૂળતા બને.
- *પ્રેમીજનો*:- સંજોગ સાનુકૂળ બને.
- *નોકરિયાત વર્ગ*:-આવક અંગે ચિંતા બને.
- *વ્યાપારી વર્ગ*:વ્યસ્તતા વધે.
- *પારિવારિક વાતાવરણ*:-અકસ્માત સંજોગ થી સાવધ રહેવું.
- *શુભ રંગ*:- સફેદ
- *શુભ અંક*:- ૫
*વૃશ્ચિક રાશિ*
- *સ્ત્રીવર્ગ*:- સામાજિક વિપરીતતા બને.
- *લગ્નઈચ્છુક* :- ઉલજન દૂર થતી જણાય.
- *પ્રેમીજનો*:- મુલાકાત સાનુકૂળ રહે.
- *નોકરિયાતવર્ગ*:-સારી નોકરી નાં સંજોગ રહે.
- *વેપારીવર્ગ*:-આવક ઉઘરાણી પ્રાપ્ત થાય.
- *પારિવારિક વાતાવરણ*:-સ્વાસ્થ્ય ટકાવવું.આર્થિક સાનુકૂળતા થાય.
- *શુભ રંગ* :- કેસરી
- *શુભ અંક*:- ૮
*ધનરાશિ*
- *સ્ત્રીવર્ગ*:- પારિવારિક સાનુકૂળતા રહે.
- *લગ્નઈચ્છુક* :-અવસર ના સંજોગ બને.
- *પ્રેમીજનો* :- મુલાકાત સાનુકૂળ બનાવે.
- *નોકરિયાતવર્ગ* : કામ અર્થે પ્રવાસ થાય.
- *વેપારીવર્ગ*:- આર્થિક આયોજન બની રહે.
- *પારિવારિક વાતાવરણ*:સમસ્યા સાનુકૂળ બને.
- *શુભરંગ*:- પીળો
- *શુભઅંક*:- ૧
*મકર રાશિ*
- *સ્ત્રીવર્ગ*:- સમસ્યા સાનુકૂળ બને.
- *લગ્નઈચ્છુક* :-હિતશત્રુ થી અવરોધ થાય.
- *પ્રેમીજનો*:- અવરોધ બની રહે.
- *નોકરિયાત વર્ગ*:-પ્રમોશન ના સંજોગ રહે.
- *વેપારીવર્ગ*:-કર્જ ઋણી મળતા જણાય.
- *પારિવારિકવાતાવરણ*:-સામાજીક કાર્ય સાનુકૂળ બને.
- *શુભ રંગ* :- વાદળી
- *શુભ અંક*:- ૬
*કુંભરાશિ*
- *સ્ત્રીવર્ગ*:- સંતાન અંગેની ચિંતા હલ થાય.
- *લગ્નઈચ્છુક* :-સારા સંજોગ રચાય.
- *પ્રેમીજનો*:- મિલન-મુલાકાત સાનુકૂળ રહે.
- *નોકરિયાત વર્ગ*:- કર્મચારીગણ માં ટકરાવ ટાળવો.
- *વેપારીવર્ગ*:-ધીમી પ્રગતિ ની સંભાવના.
- *પારિવારિકવાતાવરણ*:-સ્નેહી મિત્રોનો સહયોગ મળી રહે.
- *શુભરંગ*:- ભૂરો
- *શુભઅંક*:- ૭
*મીન રાશિ*
- *સ્ત્રીવર્ગ*:- અક્કડ વલણ ગુંચ રખાવે.
- *લગ્નઈચ્છુક* :- સમસ્યા યથાવત રહે.
- *પ્રેમીજનો*:- વિપરીત સંજોગો બને.
- *નોકરિયાત વર્ગ*:-ઉપરીથી સહકાર મળે.
- *વેપારી વર્ગ*:- વ્યવસાયિક સમસ્યાનો હલ મળે.
- *પારિવારિક વાતાવરણ*:-નૂતન આવાસ વાહન અંગે સાનુકૂળતા રહે.
- *શુભ રંગ* :- પોપટી
- *શુભ અંક*:-૮