શું તમે ક્યારેય 1400 વર્ષ જૂનું વૃક્ષ જોયું છે? જે સોનેરી પાંદડીઓ વિખેરે છે, જોઇ લો તસવીરોમાં તમે પણ

સોશિયલ મિડિયા પર રોજ કેટલાએ પ્રકારની તસ્વીરો અને વિડિયો સામે આવે છે. તેમાંની કેટલીક એવી પણ હોય છે કે જે બીજી બધી જ વિડિયો કે તસ્વીરો કરતાં અલગ જ પડી જાય છે. તેમને જોઈને વિશ્વાસ જ નથી થતો કે આવું પણ હોઈ શકે છે. જોવામાં તે ખૂબ સુંદર દેખાય છે. તાજેતરમાં જ કેટલીક એવી તસ્વીર વાયરલ થઈ રહી છે. આ તસ્વીર એક વૃક્ષની છે જે હાલ સોશિયલ મડિયા પર છવાયેલી છે. બધા જ લોકો આ વૃક્ષની ચર્ચા કરી રહ્યા છે. તેને સોનાનું ઝાડ કહેવામા આવે છે. સમાચાર પ્રમાણે આ વૃક્ષ 1400 વર્ષ જૂનું છે.

image source

તેની ખાસ વાત એ છે કે તેના પાંદડા સોના જેવા સોનેરી છે. એક સમયની વાત છે. બીરબદલ દરબાર છોડીને જતા રહ્યા હતા. આ વાતથી રાજા અકબર ખૂબ જ પરેશાન થઈ ગયા હતા અને તેમને શોધવાનો હૂકમ કરી દીધો હતો. ત્યારે કોઈએ તેમને જણાવ્યું કે બીરબલ તો ખેતી કરવા જતા રહ્યા છે. અને તેમણે એ પણ જણાવ્યું કે તેઓ હીરાની ખેતી કરવા લાગ્યા છે. આ સાંભળીને તેમણે બીરબલને બોલાવવાનો આદેશ આપ્યો. તેઓ દરબારમા હાજર થયા. અકબરે પૂછ્યું કે શું તે સાચું છે કે તેઓ હીરાની ખેતી કરી રહ્યા છે ?

image source

તેના જવાબમાં બીરબલે કહ્યું, હા મહારાજ તમે સાચું જ સાંભળી રહ્યા છો. તેની સાથે સાથે તેમણે એ પણ કહ્યું કે તેઓ હીરાની ખેતીને જોવા માગે છે. તેના માટે તમારે સવાર-સવારમાં આવવાનું રહેશે. બીજા દિવસે અકબર સવારના પહોરમાં બીરબલના ખેતરમાં પહોંચી ગયા. ત્યાં પાક ઉભો હતો. જેને જોઈને રાજા કહેવા લાગ્યા કે આ તો ઘઉંનો પાક છે. તેના પર બીરબલે ઝાકળ ટીપાં તરફ આંગળી કરી અને રાજાને કહ્યું કે આ રહ્યા હીરા. તેમનો કહેવાનો અર્થ એ હતો કે ઘઉંનો પાક જ હીરા છે.

image source

આ સોનેરી પાંદડાવાળા ઝાડની તસ્વીરો ThamKhaiMeng નામના ટ્વિટર યૂઝરે હાલમાં જ શેર કરી હતી. તેમના ટ્વીટ પ્રમાણે આ ઝાડ 1400 વર્ષ જૂનું છે. તસ્વીરોમાં તમે જોયું હશે કે તેની પાંદડીઓ એટલી સોનેરી છે કે જેને સજોઈ જાણે સાચે જ એવુ લાગે કે ત્યાં સોનાની પાંદડીઓ પડી રહી છે.

image source

કહેવામાં આવે છે કે આ ઝાડ ચીનમાં સ્થિત છે. સોશિયલ મિડિયા પર આ તસ્વીરોને ખૂબ દેખ।વામાં આવી રહી છે. યુઝર્સ તેને ખૂબ લાઈક કરી રહ્યા છે અને તેના પર કમેન્ટ કરીને ઘણી પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત