શું તમે પણ જમવાનું બનાવ્યા પછી તવો અને કડાઇ આ રીતે મુકો છો? તો ચેતી જજો, નહિં તો…

આપના જીવનમાં ઘણી સમસ્યાઓ આવ્યા કરે છે પરંતુ ઘણી વાર તે આવે પછી જવાનું નામ નથી લેતી ત્યારે તે એટલી વધી જાય છે કે તેનાથી વ્યક્તિને તણાવ થઈ શકે છે. તમને જાણ છે કે આપના જીવનમાં આવતી બધી સમસ્યાઓ આપણે ઘરે કામ કરતી વખતે અજાણ્યા જે ભૂલો કરીએ છીએ તેના કારણે આવે છે. જ્યારે વાસ્તુ પ્રમાણે તવા અને કાડાઈ સાથે રાહુ સંકળાયેલું હોય એવું માનવામાં આવે છે.

image source

તેના માટે તમે જ્યારે રસોઈ ઘરમાં કામ કરો છો અને સાવચેતી ન રાખો ત્યારે તમારા જીવનમાં ઘણી સમસ્યા ઉત્પન્ન થઈ શકે છે. તેના માટે તમે રાઓડામાં કરો છો ત્યારે તમારે કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ તેનાથી તમારા જીવનમાં આવતી સમસ્યા દૂર થઈ શકે છે. આજે આને ધ્યાન રાખીએ કે રસોડામાં કામ કરતી વખતે આપણે કેવી બાબતોનું ખાસ ધ્યાન ધ્યાન રાખવું જોઈએ તેનાથી આપણે ઘણી પરેશાનીથી બચી શકીએ છીએ.

image source

જ્યારે આપણે રોટલી અને શાક બનાવતા હોઈએ ત્યારે ઘણા લોકોની આદત હોય છે કે તે તવા અને કડાઈને બાજુમાં રાખી દે છે. આ કરવું સારું નથી. આવું કરવાથી ઘરના મુખ્ય સભ્યના સ્વાસ્થ્ય પર ઘણી ખરાબ અસર પડી શકે છે. તેથી તમારે ભૂલથી પણ આવું ન કરવું જોઈએ.

image source

તમારે રાતના ભોજન બનાવીને તવા અને કડાઈને ક્યારેય પણ સિંકમાં ન રાખવા. આવું કરવાથી રાહુનો પ્રકોપ પડી શકે છે અને તેનાથી તમને ઘણી સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. તેથી જ્યારે તમે રસોઈ બનાવો છો ત્યારે તમારે આને સારી રીતે સાફ કરીને તેને સુકવવા રાખવી જોઈએ.

તમારે ક્યારેય તવા અને કડાઈને આવી રીતે ન રાખવા જોઈએ :

image source

ઘણા લોકો રસોઈ બનાવીને તવા અને કડાઈને ઉંધા મૂકી દેતા હોય છે તમારે આવું ક્યારેય પણ ન કરવું જોઈએ. આવું કરવું વાસ્તુ માટે યોગ્ય ગણાતું નથી. તેથી તમારે ક્યારેય પણ તવા અને કડાઈને ઉંધા ન રાખવા જોઈએ. તેવી રીતે તેને ક્યારેય પણ ગેસ પર ઉંધા પણ ન રાખવા જોઈએ. આવું કરવાથી આપના જીવનમાં ઘણી સમસ્યાઓ આવી શકે છે. તમારે આવી સમસ્યાથી બચવું હોય તો તેના માટે તમારે તવા અને કડાઈને ગેસ પરથી ઉતારીને તેને સાફ કરવી જોઈએ. તમે જે જગ્યાએ રસોઈ બનાવો છો તે જગ્યાએ તેને તમારે જમણી બાજુએ રાખવી જોઈએ.

ધાર વાળી વસ્તુથી આને સાફ ન કરવું જોઈએ :

image source

ઘણી વાર આપણે જ્યારે ભોજન બનાવીએ છીએ ત્યારે તેના પર તેલ અને મસાલા જામી જતાં હોય છે તેનાથી વાસણ પર ચિકાસ આવી જાય છે અને તેની માટે આપણે તેને સાફ કરવા માટે કોઈ અણીવાળી વસ્તુથી સાફ કરતાં હોઈએ છીએ આવું તમારે ન કરવું જોઈએ. આવું કરવું વાસ્તુ માટે યોગ્ય ગણાતું નથી.

image source

આવું કરવાથી આપના ઘરમાં નકારત્મક ઉર્જામાં વધારો થાય છે અને તમારા જીવનમાં ઘણી સમસ્યાઓ પણ આવી શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!