Site icon News Gujarat

તમે હજુ સુધી નથી જોયો આ VIDEO? લગ્નમાં પહોંચી ગયો દુલ્હનનો EX, અને પછી થયુ કંઇક એવું કે…

હાલમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લગ્ન પ્રસંગના વિડીયોને ખુબ જ પસંદ કરવામાં આવી રહ્યા છે. ત્યારે હાલમાં જ આવો એક મજેદાર વિડીયો ઈન્સ્ટાગ્રામ પર વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયોમાં જે દુલ્હનના હોય છે તેનો EX લગ્નમાં અચાનક આવી જાય છે.

image source

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લગ્નના એક વિડીયોને યુઝર્સ દ્વારા ખુબ જ પસંદ કરવામાં આવી રહ્યો છે. હાલમાં જ એક મજેદાર વિડીયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર વાયરલ થઈ રહ્યો છે. આ લગ્ન પ્રસંગમાં દુલ્હનનો EX લગ્નમાં એકાએક આવી જાય છે.

-લગ્ન પ્રસંગનો મજેદાર વિડીયો હાલમાં વાયરલ થઈ રહ્યો હતો.

image source

-લગ્ન પ્રસંગ દરમિયાન દુલ્હનનો EX સ્ટેજ પર આવી જાય છે.

-દુલ્હનનો ચહેરો જોવા જેવો થઈ ગયો હતો.

image source

સોશિયલ મીડિયા પ્લેટફોર્મના યુઝર્સ દ્વારા આ મજેદાર લગ્નના વિડીયોને ખુબ જ પસંદ કરવામાં આવી રહ્યો છે. ભારતીય લગ્ન પ્રસંગ દરમિયાન એવી ઘણી બધી સુખ અને દુઃખની ક્ષણો આવતી હોય છે જેના લીધે લગ્નનું વાતાવરણ ખુબ જ મજેદાર થઈ જાય છે. સગા- સ્નેહીજનો અને મિત્રો તરફથી કરવામાં આવતી મસ્તી અને લગ્નવિધિઓ દરમિયાન પણ કેટલીક એવી ક્ષણો આવી છે જે ખુબ જ મજેદાર હોય છે. લગ્નના ગીતોથી લઈને તમામ ધાર્મિક વિધિ- વિધાનો સુધી તમામ બાબતો રેકોર્ડ કરવામાં આવે છે. હાલમાં જ આવા જ એક ભારતીય લગ્નનો એક મજેદાર વિડીયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર વાયરલ થઈ રહ્યો છે.

લગ્નમાં દુલ્હનના EX ના પ્રવેશ થવાથી બદલાઈ ગયું વાતાવરણ.

image source

લગ્ન પ્રસંગને દુલ્હા અને દુલ્હનના જીવનની એક નવી શરુઆત અને સુખદ શરુઆત માનવામાં આવે છે. ભારતમાં લગ્ન ફક્ત બે વ્યક્તિઓનું જ નહી, પરંતુ બે પરિવારોની વચ્ચે સબંધ બંધાય છે. આવી પરિસ્થિતિમાં દુલ્હન અને દુલ્હો બંને પોતપોતાના ભૂતકાળને ભુલાવી દઈને, નવા જીવનની શરુઆત કરવાનો પ્રયત્ન કરે છે. પણ આપ વિચારો કે, જો દુલ્હનનો EX કે પછી દુલ્હાની EX એકાએક લગ્ન પ્રસંગમાં આવી જાય છે તો કેવા વાતાવરણનું નિર્માણ થાય છે? અવ જ એક લગ્ન પ્રસંગનો બનાવ દર્શાવતો મજેદાર વિડીયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયોમાં એક વ્યક્તિ લગ્નના રીસેપ્શન સ્ટેજ પર આવી જાય છે. આ વ્યક્તિ દેખાવમાં દુલ્હનના EX જેવો જોવા મળી રહ્યો છે.

લગ્ન પ્રસંગમાં આવું ગીત સાંભળીને આપ થઈ જશો ભાવુક.

સાધારણ રીતે, લગ્ન પ્રસંગમાં બોલીવુડ કે પછી પરંપરાગત ગીતો વગાડવામાં આવે છે પણ અહિયાં તો કઈક અલગ જ જોવા મળી રહ્યું છે. આપ આ વિડીયોમાં જોઈ શકો છો કે, દુલ્હન રીસેપ્શનના સ્ટેજ પર બેઠી છે અને એક વ્યક્તિ દુલ્હનને લાડુ ખવડાવવાનો પ્રયત્ન કરી રહેલ જોવા મળે છે. ત્યારે દુલ્હન પોતાનું માથું નકારમાં ધુણાવીને ના પાડી રહેલ જોવા મળે છે. આ હરકત જોઈને બંનેની આંખોમાં આંસુ આવી જાય છે અને તે છોકરો સ્ટેજ પરથી નીચે ઉતરી જાય છે. આ વિડીયોની સૌથી મજેદાર વાત એ છે કે, જયારે આ છોકરો દુલ્હનને લાડુ ખવડાવવા જાય ત્યારે બેકગ્રાઉન્ડમાં ‘તુમકો મુબારક હો યે શાદી તુમ્હારી’ આ ગીત વાગી રહ્યું છે, જેના લીધે લગ્નનો આ મજેદાર વિડીયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ખુબ જ વાયરલ થઈ રહ્યો છે.

Exit mobile version