22.06.2020 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે તમારો દિવસ કેવો રહેશે જાણો…

તારીખ ૨૨ -૦૬-૨૦૨૦ સોમવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય

  • માસ ‌ :- અષાઢ,શુક્લપક્ષ
  • તિથિ :- એકમ,૧૧:૫૮ સુધી
  • વાર :- સોમવાર
  • નક્ષત્ર :- આદ્રા
  • યોગ :- વૃદ્ધિ
  • કરણ :- બવ,બાલવ
  • સૂર્યોદય :- ૦૫:૫૯
  • સૂર્યાસ્ત :-૧૯:૨૨
  • ચંદ્ર રાશિ :- મિથુન

વિશેષ :- આજથી કચ્છી અને હાલારી સંવત ૨૦૭૭ પ્રારંભ.

મેષ રાશિ

વિદ્યાર્થીવર્ગ:- અભ્યાસના પ્રયત્નો સફળ બને.

સ્ત્રીવર્ગ:-સુમેળ ભર્યું વાતાવરણ રહે. નાની મુસાફરીનો યોગ.

લગ્ન ઈચ્છુક:-પ્રયત્નો સફળ થતાં જણાય.

પ્રેમીજનો:- સંભાળી ને આગળ ચાલવું.

નોકરિયાત વર્ગ:- કામકાજ ના પ્રશ્નો ગૂંચવાય.

વેપારીવર્ગ:- કામદારોનો પ્રશ્ન સતાવે.

પારિવારિક વાતાવરણ:- અંગત પ્રશ્નોની ચિંતા રહે.

શુભ રંગ:- વાદળી

શુભ અંક :-૨

વૃષભ રાશી

વિદ્યાર્થીવર્ગ:- અભ્યાસ અંગે ભાવિ નિર્ણય ન કરી શકો.

સ્ત્રીવર્ગ:- પારિવારિક વાતાવરણથી ખુશ રહે.

લગ્ન ઈચ્છુક:- પ્રયત્નો ફળતા જણાય.

પ્રેમીજનો:- મુલાકાતમાં સફળતા મળે.

નોકરિયાત વર્ગ:- નવી નોકરી મળી શકે.

વેપારીવર્ગ:- મિત્રના સહકાર વડે ભાગ્ય સુધારવાની તક મળે.

પારિવારિક વાતાવરણ:- થોડું ઉદાસીને ભર્યું રહે. તબિયતનું ધ્યાન રાખવું.

શુભ રંગ:- ક્રીમ

શુભ અંક :-૬

મિથુન રાશિ

વિદ્યાર્થીવર્ગ:- અભ્યાસના આયોજનમાં મન ન લાગે.

સ્ત્રીવર્ગ:- ઘરની જવાબદારીનું ભારણ વધે. તબિયત સંભાળવી.

લગ્ન ઈચ્છુક:- હમણાં સમયનો સાથ મળતો નથી.

પ્રેમીજનો:- હરો ફરો પરંતુ વિઘ્ન આવી શકે.

નોકરિયાત વર્ગ:- કામકાજમાં ઉગ્ર વાતાવરણ મળે. અકસ્માતથી જાળવવું.

વેપારીવર્ગ:- ઉઘરાણી અંગે ચિંતા રહે. વેપારમાં મુશ્કેલી‌.

પારિવારિક વાતાવરણ:- દાંપત્યજીવનમાં સંભાળવું.

શુભ રંગ:-પીળો

શુભ અંક:- ૧

કર્ક રાશિ

વિદ્યાર્થીવર્ગ:-અભ્યાસ સાથે રોમાન્સથી ભાવિ જોખમ યુક્ત બને. સંભાળવું.

સ્ત્રીવર્ગ:- પરિવારમાં ગ્લાનિ સભર વાતાવરણ હોઈ શકે.

લગ્ન ઈચ્છુક:- ભાગ્યનો સાથ મળે. યોગ્ય વાતચીતનો દોર શુભ પરિણામ આપે.

પ્રેમીજનો:- કામકાજની જવાબદારી મિલનમાં વિલન બને.

નોકરિયાત વર્ગ:- કામકાજના પ્રશ્નનો ઉકેલ ન મળે.

પરિવાર વાતાવરણ:- અણધાર્યો ખર્ચ આવી શકે છે.

વેપારીવર્ગ:- આવન જાવનમાં સમયનો વ્યય થાય. ચિંતા રખાવે.

શુભ રંગ:-ગ્રે

શુભ અંક:- ૩

સિંહ રાશી

વિદ્યાર્થીવર્ગ:- અભ્યાસ ના આયોજનમાં ગભરાટ જેવી લાગણી થઈ શકે.

સ્ત્રીવર્ગ:- ધાર્મિક કાર્યક્રમ કરી શકો.

લગ્ન ઈચ્છુક:- મનની હતાશા ચિંતા રખાવે.

પ્રેમીજનો:- ધીરજ રાખવી જરૂરી છે. વિઘ્ન જણાય.

નોકરિયાત વર્ગ:- કામકાજનું ભારણ સરળ રહે.

વેપારીવર્ગ:- હરીફ થી સંભાળવું.

પારિવારિક વાતાવરણ:- ગૃહજીવનના કાર્યો થઈ શકે.

શુભ રંગ:- લીલો

શુભ અંક:- ૪

કન્યા રાશિ

વિદ્યાર્થીવર્ગ:- અભ્યાસનું આયોજન ભાર જેવું લાગે.

સ્ત્રીવર્ગ:- ઘરના વડીલોની તબિયતની કાળજી લેવી.

લગ્ન ઈચ્છુક:- કેટલાક સવાલ ગૂંચ ઊભી કરે.

પ્રેમીજનો:- મોબાઈલથી વાર્તા લાપ શક્ય બને.

નોકરિયાત વર્ગ:- વધતા કામનો બોજો અસહ્ય લાગે.

વેપારીવર્ગ:- કામના સ્થળની અગવડતા. ધાર્યું કામ ન થાય.

પારિવારિક વાતાવરણ:- ઉચાટ,ચિંતા ભર્યું રહે.

શુભ રંગ:- ભુરો

શુભ અંક:-૨

તુલા રાશિ

વિદ્યાર્થીવર્ગ:- અભ્યાસ અંગેનું આયોજન સુધરતું લાગે.

સ્ત્રીવર્ગ:- પારિવારિક કામકાજ વધે.

લગ્ન ઈચ્છુક:-શુભ પ્રસંગનું આયોજન શક્ય છે.

પ્રેમીજનો:-મિલન-મુલાકાત શુભ રહે.

નોકરિયાત વર્ગ:-હિતશત્રુ ના હાથ હેઠા પડે.

વેપારીવર્ગ:-ધીરજથી કામ લેવું શુભ.

પારિવારિક વાતાવરણ:-તણાવયુક્ત વાતાવરણ રહે.

શુભ રંગ:- સફેદ

શુભ અંક:-૫

વૃશ્ચિક રાશિ

વિદ્યાર્થીવર્ગ:-અભ્યાસમાં મન ન લાગે.

સ્ત્રીવર્ગ:-દાંપત્યજીવન રંગીન રહે.

લગ્ન ઈચ્છુક:-પ્રયત્નો વધારવા જરૂરી રહે.

પ્રેમીજનો:-મનના ગભરાટથી વિઘ્ન આવે.

નોકરિયાત વર્ગ:-આજીવિકા,કામનો પ્રશ્ન સતાવે.

વેપારીવર્ગ:-આવક સામે ખર્ચ નો પ્રશ્ન હલ નથી થતો.

પારિવારિક વાતાવરણ:-ભાઈ-બહેનના પ્રશ્નો સતાવે.

શુભ રંગ:-ભુરો

શુભ અંક:-૪

ધન રાશિ

વિદ્યાર્થીવર્ગ:-અભ્યાસ સાથે આવકનો સ્ત્રોત જરૂરી હોય.

સ્ત્રીવર્ગ:- સામાજિક કામકાજમાં સાંભળવું.

લગ્ન ઈચ્છુક:-ધીરજની કસોટી થતી લાગે.

પ્રેમીજનો:-મુલાકાતમાં જવાબદારી વિલન બને.

નોકરિયાત વર્ગ:-કામકાજમાં સાનુકૂળતા બની રહે.

વેપારીવર્ગ:-નવા કામકાજ થઈ શકે.

પારિવારિક વાતાવરણ:-એકંદરે શુભ રહે. તબિયત સાચવવી.

શુભ રંગ:-લીલો

શુભ અંક:-૭

મકર રાશિ

વિદ્યાર્થીવર્ગ:-અભ્યાસના આયોજનથી, ભાઈઓની જવાબદારીથી મુંઝવણ રહે.

સ્ત્રીવર્ગ:-સંતાનના ભાવિ અંગે ચિંતા રહે.

લગ્ન ઈચ્છુક:-પ્રયત્નો ફળે. શુભ કાર્ય થઈ શકે છે.

પ્રેમીજનો:-હરો ફરો,કામકાજ ની ચિંતા રહ્યા કરે.

નોકરિયાત વર્ગ:-સમયનો મિજાજ સ્ટાફને પણ રંગીન બનાવી શકે છે.

વેપારીવર્ગ:- સારા ઓર્ડર પ્રાપ્ત થાય. ઉઘરાણી મળે.

શુભ રંગ :-પીળો

શુભ અંક:- ૫

કુંભ રાશિ

વિદ્યાર્થીવર્ગ:- અભ્યાસના આયોજનના પ્રશ્ન હલ કરી શકો.

સ્ત્રીવર્ગ:- પરિવારમાં બોલચાલમાં ધ્યાન રાખવું.

લગ્ન ઈચ્છુક:- વિઘ્નસંતોષીઓથી જાળવવું.

પ્રેમીજનો:- આર્થિક જવાબદારી રંગમાં ભંગ પાડી શકે છે.

નોકરિયાત વર્ગ:- ધાર્યું કામ ન થાય.

વેપારીવર્ગ:- વ્યવસાયિક કામમાં આર્થિક સમસ્યા નડે.

પારિવારિક વાતાવરણ:- સુખ સગવડ માટે ખર્ચ થાય.

શુભ રંગ:- પીળો

શુભ અંક:- ૫

મીન રાશિ

વિદ્યાર્થીવર્ગ:- અભ્યાસના આયોજનમાં ધીરજથી કામ લેવું.

સ્ત્રીવર્ગ:- ઘર-પરિવારમાં ઉચાટ,અશાંતિભર્યું વાતાવરણ રહે. ધીરજ રાખવી.

લગ્ન ઈચ્છુક:- વાત આગળ વધવામાં વિરોધ, અવરોધ આવે.

પ્રેમીજનો:- મિલન મુલાકાતમાં અડચણ આવે .

નોકરિયાત વર્ગ:- નવા કામની શોધમાં જૂનું કામ જતું ન રહે તે જોવું.

વેપારી વર્ગ:- વ્યાપાર અંગે કસોટી થતી લાગે. સંભાળવું.

પારિવારિક વાતાવરણ:- તબિયત સંભાળવી.

શુભ રંગ :-લીલો

શુભ અંક:-૪

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 3 – https://bit.ly/DharmikVato3

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 4 – https://bit.ly/DharmikVato4

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 8 – https://bit.ly/DharmikVato8

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત