Site icon News Gujarat

29.06.2020 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે તમારો દિવસ કેવો રહેશે જાણો…

તારીખ ૨૯ -૦૬-૨૦૨૦ સોમવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય

મેષ રાશિ

વિદ્યાર્થીવર્ગ:- ધીરજ રાખવી. મૂંઝવણનો માર્ગ મળે.

સ્ત્રીવર્ગ:-આપના સંતાન અંગેના પ્રયત્નો વ્યર્થ ન જાય તે જોજો.

લગ્ન ઈચ્છુકનકારાત્મક વિચારો છોડવા. સાંજ પછીનો સમય સારો રહે.

પ્રેમીજનો:-પ્રયત્નથી સફળતા પ્રાપ્ત થાય.

નોકરિયાત વર્ગ:-પ્રતિકૂળતામાં સાનુકૂળતા કરી સફળતા મળે.

વેપારીવર્ગ:-ઉતાવળા નિર્ણય ન લેવા.

પારિવારિક વાતાવરણ:-અગત્યના કામમાં વિલંબ થઈ શકે.

શુભ રંગ:-કેસરી

શુભ અંક:-૫

વૃષભ રાશી

વિદ્યાર્થીવર્ગ:-વિવાદ અટકાવવો. સંયમ થી કામ લેવું.

સ્ત્રીવર્ગ:-ગૃહ જીવન વિશે અગત્યના નિર્ણય લઈ શકો છો.

લગ્ન ઈચ્છુક:-મળેલી તકને વાસ્તવિકતામાં બદલી શકો છો.

પ્રેમીજનો:-સાનુકૂળ સમય. કસોટી થતી જણાય.

નોકરિયાત વર્ગ:-આર્થિક આયોજન ઉપર ધ્યાન આપવું.

વેપારીવર્ગ:-નકારાત્મક વલણ છોડવું. હિતશત્રુઓથી ધ્યાન રાખો.

પારિવારિક વાતાવરણ:-જેમ જેમ દિવસ પસાર થાય તેમ ચિંતા ઉચાટ વધે.

શુભ રંગ:-ગુલાબી

શુભ અંક:-૩

મિથુનરાશિ

વિદ્યાર્થીવર્ગ:-આપનું આયોજન ગોઠવાય શકે. બપોર પછી આરામ રહે.

સ્ત્રીવર્ગ:-અંગત પ્રશ્નોની ચિંતા રહે.

લગ્ન ઈચ્છુક:-આપની સમસ્યાનો હલ મધ્યાન બાદ મળે.

પ્રેમીજનો:-દિવસ શાંતિથી પસાર કરવો.

નોકરિયાત વર્ગ -મનની ઉલજણ અંગે માર્ગ મળે.

વેપારીવર્ગ:-આવકનો પ્રશ્ન સતાવે. સાંજ પછી રાહત રહે.

પારિવારિક વાતાવરણ :- અમુક કામોમાં વિલંબ થઈ શકે.

શુભ રંગ:-પીળો

શુભ અંક:-૭

કર્ક રાશિ

વિદ્યાર્થીવર્ગ:-અભ્યાસ અંગેની ગૂંચવણો ઉકલતી લાગે.

સ્ત્રીવર્ગ:-આપના પ્રયત્નો એળે ન જાય તે જોવું.

લગ્ન ઈચ્છુક:-યોગ્ય સમયની રાહ જોવી. ધીરજ રાખવી.

પ્રેમીજનો:-કસોટીનો સમય શાંતિથી પસાર કરવો.

નોકરિયાત વર્ગ:-આવક સાથે ખર્ચ-વ્યય માં ધ્યાન આપવું.

વેપારીવર્ગ:-આર્થિક બોજો હટતા આરામની લાગણી થાય.

પારિવારિક વાતાવરણ:-આપના પ્રયત્નો નું મીઠું ફળ ચાખી શકશો.

શુભ રંગ:-ક્રીમ

શુભ અંક:-૪

સિંહ રાશી

વિદ્યાર્થીવર્ગ:- સ્વપ્નના તરંગ માંથી બહાર નીકળવું. શુભ રહે.

સ્ત્રીવર્ગ:- પોતાનો કક્કો ખરો ન કરવો. ગૂંચવણ વધે.

લગ્ન ઇચ્છુક:- આપના પ્રયત્નો નું ફળ મીઠું મળે.

પ્રેમીજનો:- આપનું ધાર્યું ન થાય. ધીરજ રાખવી.

નોકરિયાત વર્ગ:- કાર્ય ભાર થી મુંઝવણ રહે.

વેપારીવર્ગ:- ઉધારી કરવાથી આર્થિક બોજો વધે. સંભાળવું.

પારિવારિક વાતાવરણ:- મનની મૂંઝવણ દૂર થાય. તબિયત સાચવવી.

શુભ રંગ:- પીળો

શુભ અંક:- ૭

કન્યા રાશિ

વિદ્યાર્થીવર્ગ:- અભ્યાસમાં રુકાવટ જણાય. તબિયત નરમ-ગરમ રહે.

સ્ત્રીવર્ગ:- ગૃહ વિવાદ શક્ય છે. માનસિક સંયમ રાખવો.

લગ્ન ઈચ્છુક:- વાત બનતી બનતી વિખરાય ન જાય તે ધ્યાન રાખવું.

પ્રેમીજનો:-ગુપચુપ મિલનમાં ઝડપાવાની શક્યતા. સંભાળવું.

નોકરિયાત વર્ગ:- અલગથી ઓવરટાઇમનો ફાયદો ઉકાળી શકો છો.

વેપારી વર્ગ:- બહારની ઉઘરાણી મળી શકે. આવકનો અન્ય સ્ત્રોત મળે.

શુભ રંગ:-ગ્રે

શુભ અંક :-૩

તુલા રાશિ

વિદ્યાર્થીવર્ગ:-જેમ જેમ દિવસ પસાર થાય તેમ તેમ સાનુકૂળતા વધે.

સ્ત્રીવર્ગ:-સ્વબળે ગૂંચ નો ઉકેલ શોધી શકો. બપોર પછી સારું રહે.

લગ્ન ઈચ્છુક:- જેમ દિવસ પસાર થાય.

આપના પ્રયત્નો સફળ થતાં જણાય.

પ્રેમીજનો:- અનુકૂળ તક. મસ્તીનો ગુલાલ ઉડે.

નોકરિયાત વર્ગ:- શત્રુના હાથ હેઠા પડે. સફળતા મળે.

વેપારીવર્ગ:- આપની મહેનત રંગ લાવે. પ્રયત્નો ચાલુ રાખવા.

પારિવારિક વાતાવરણ:- મામા,મોસાળનુ વર્તન વિચિત્ર રહે. શત્રુથી સાવધ રહેવું.

શુભ રંગ:- સફેદ

શુભ અંક:- ૮

વૃશ્ચિક રાશિ

વિદ્યાર્થીવર્ગ:- આપની મહેનત રંગ લાવે. મહેનત વ્યર્થ ન જાય તે જોવું.

સ્ત્રીવર્ગ:- ખોટા ખર્ચથી સંભાળવું.

લગ્ન ઈચ્છુક:- નકારાત્મક વિચાર છોડી પ્રયત્નો વધારવા.

પ્રેમીજનો:- આપના રંગમાં ભંગ પડી શકે. સંભાળવું.

નોકરિયાત વર્ગ:- આપની નોકરી ઉપર જોખમ રહી શકે છે.

વેપારીવર્ગ:- બપોર પછીનો દિવસ સામાન્ય રહે.

પારિવારિક વાતાવરણ:- કામોમાં ઉલજણ રહે.

શુભ રંગ :- પોપટી

શુભ અંક:-૧

ધન રાશિ

વિદ્યાર્થીવર્ગ:- મિત્રોના સહયોગથી સમસ્યાનો અંત આવે.

સ્ત્રીવર્ગ:- દાંપત્યજીવન તેમજ વડીલ ની તબિયત સંભાળવી.

લગ્ન ઈચ્છુક:- આપની ધીરજનો અંત નજીક હોય તેવી સંભાવના. ઈચ્છા ફળે.

પ્રેમીજનો:- પોતાના મન પર કાબુ રાખવો. ધીરજથી કામ લેવું. અસહ્ય સમય.

નોકરિયાત વર્ગ:- કોઈપણ કામની તૈયારી રાખી પ્રયત્ન વધારવા.

વેપારીવર્ગ:- કમિશન એજન્ટ ના કામમાં શુભ રહે.

પરિવારિક વાતાવરણ:-પરિવારની ઉલઝનમાં સ્નેહી મિત્રોનો સહયોગ મળી શકે.

શુભ રંગ:- લાલ

શુભ અંક :-૨

મકર રાશિ

વિદ્યાર્થીવર્ગ:- અભ્યાસનું આયોજન સારું થઈ શકે. પ્રયત્નો પાર પડે.

સ્ત્રીવર્ગ:- દિવસની કાર્યરચના સારી રહે.

લગ્ન ઈચ્છુક:- યોગ્ય વાત મળી શકે. વિલંબથી આગળ વધી શકો.

પ્રેમીજનો:- પ્રણય મિલન-મુલાકાત સારી રહી શકે.

નોકરિયાત વર્ગ:- કામનું ભારણ રહે. સ્વપ્ન તરંગની દુનિયામાં ન રહેવું.

વેપારીવર્ગ:- ભાગીદાર તરફથી વિઘ્ન અડચણ ન આવે તે જોવું.

પારિવારિક વાતાવરણ:- સામાન્ય રહે. અંગત પ્રશ્નનો ઉકેલ મળે.

શુભ રંગ:- ભુરો

શુભ અંક:-૭

કુંભ રાશિ

વિદ્યાર્થીવર્ગ:- અભ્યાસના આયોજન માટે મહેનત કરવી. મોજ મજા માં ધ્યાન આપવું નહીં.

સ્ત્રીવર્ગ:- ખર્ચ-વ્યય થી જાળવવું. તબિયત સાચવવી.

લગ્ન ઈચ્છુક:- ચોકસાઈ કરી પ્રયત્નો વધારવા શુભ રહે.

પ્રેમીજનો:- આજનો દિવસ તમારો છે. રોકટોક વગર ફરી શકો છો.

નોકરિયાત વર્ગ:- આપને નોકરી સારા સ્થળે મળી શકે છે.

વેપારીવર્ગ:- વેપાર સારો મળે. કર્જ અનામતની ચુકવણી કરી શકો.

પારિવારિક વાતાવરણ:-ખુશીનો માહોલ રહે.

શુભ રંગ:-પીળો

શુભ અંક:-૫

મીન રાશિ

વિદ્યાર્થીવર્ગ:- અભ્યાસ અંગે મન ન લાગે. ગભરાટ રહે.

સ્ત્રીવર્ગ:-ગૃહજીવનના કામોમાં અડચણ આવે.

લગ્ન ઈચ્છુક:-અંગત વ્યક્તિ અડચણ ઉભી કરી શકે છે.

પ્રેમીજનો:-પ્રયત્નો બાદ મુલાકાત સંભવ બને.

નોકરિયાત વર્ગ:-કામના સ્થળ માં ફેર બદલ થઈ શકે.

વેપારીવર્ગ:- આપના ધાર્યા વેપારમાં રુકાવટ આવી શકે.

પારિવારિક વાતાવરણ:-ખોટા નકારાત્મક વિચારો ન કરવા. પ્રયત્નો વધારવા શુભ રહે.

શુભ રંગ:-લીલો

શુભ અંક:-૪

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 3 – https://bit.ly/DharmikVato3

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 4 – https://bit.ly/DharmikVato4

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 8 – https://bit.ly/DharmikVato8

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત

Exit mobile version