Site icon News Gujarat

જાણો ઉનાળામાં લુ લાગવાથી કઇ રીતે બચવું અને તેના ઘરેલુ નુસખા…

ઉનાળો શરૂ થયો છે અને તે દિવસો દૂર નથી જ્યારે વધતા તાપમાન અને ગરમ પવનને લીધે તમને ઘરની બહાર નીકળવું મુશ્કેલ બનશે. જો તમે બપોરે ઘરની બહાર નીકળશો ત્યારે સાવચેતી ન રાખશો, તો પછી આ ગરમ પવનના સંપર્કમાં આવ્યા પછી તમને હીટ સ્ટ્રોક થવાનું જોખમ પણ ખૂબ હશે.

અહીં અમે તમને ગરમીથી બચાવ વિશે માહિતી આપીશું જેથી તમે તેની પકડમાં ફસાઈ જવાનું ટાળી શકો. લૂ લાગવાનું મુખ્ય કારણ શરીર માં પાણી અને પોષક તત્વો ની અછત હોય છે. આમ તો ઉનાળા માં લૂ લાગવી સામાન્ય સમસ્યા છે. એવામાં થોડા ઘરેલું નુસખા ને અપનાવીને એનાથી બચી શકાય છે.

image source

લૂ લાગવાના લક્ષણ:

image source

લૂ લાગવાના મુખ્ય કારણ:

image source

લૂ થી બચવાના ઘરેલુ ઉપાય:

ઉનાળા માં લૂ થી બચવા માટે ડુંગળી નો રસ ખુબ જ ફાયદાકારક હોય છે. આયુર્વેદ માં પણ લૂ લાગવા પર ડુંગળી ના રસ નું સેવન કરવું બેસ્ટ માનવામાં આવે છે સાથે જ કાચી ડુંગળીની ચટણી નું ભોજન માં સેવન કરવું જોઈએ. એ સિવાય ડુંગળી નો રસ કાનની પાછળ, છાતી અને તળિયા પર લગાવવો ખુબ જ ફાયદો આપે છે.

image source

ઉનાળા માં વધારે તરસ લાગે છે. એવામાં સાદું પાણી પીવાની બદલે ધાણા નું પાણી નું સેવન કરવું. આ ડ્રીંક ને બનાવવા માટે ધાણા ના પાન ને થોડી વાર માટે પાણી માં પલાળી દેવા. થોડા સમય પછી ધાણા ને પીસી લેવા અને પાણી ને ગાળી લેવું. એમાં ખાંડ પણ મિક્સ કરી શકો છો. આ ડ્રીંક્સ ને પીવાથી ગરમી માંથી રાહત મળે છે.

image source

ફુદીના નું પાણી ખુબ જ ફાયદાકારક હોય છે. એને બનાવવા માટે પાણી માં ૮-૧૦ ફુદીના ના પાન ને પલાળી ને રાખી દેવા. થોડા સમય માં ફુદીના ના પોષક તત્વ પાણી માં ભળી જશે. એવામાં જયારે પણ તરસ લાગે ફુદીના ના પાણી નું સેવન કરવું. એનાથી ગરમી માં લૂ ઓછી લાગે છે.

image source

શક્ય હોય તો તડકામાં હો ત્યારે છત્રીનો ઉપયોગ કરો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત

Exit mobile version