જાણો આજનુ પંચાગ અને રાશિ ભવિષ્ય, આ રાશિના જાતકોમાં વેપારીને આવક ઉઘરાણી પ્રાપ્ત થાય

  • *તારીખ ૧૯-૧૨-૨૦૨૧ રવિવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય*
  • *માસ* :- માગશર માસ શુકલ પક્ષ
  • *તિથિ* :- પૂનમ ૧૦:૦૬ સુધી.
  • *વાર* :- રવિવાર
  • *નક્ષત્ર* :- મૃગશીર્ષ ૧૬:૫૩ સુધી.
  • *યોગ* :- શુભ ૧૦:૦૯ સુધી.
  • *કરણ* :- બવ,બાલવ.
  • *સૂર્યોદય* :-૦૭:૧૨
  • *સૂર્યાસ્ત* :-૧૭:૦૦
  • *ચંદ્ર રાશિ* :- વૃષભ ૨૭:૨૨ સુધી. મિથુન
  • *સૂર્ય રાશિ* :- ધન

*દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે*

*વિશેષ*

બહુચરાજીનો મેળો.

*મેષ રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-વાણીવિલાસ માં જાળવવું.
  • *લગ્નઈચ્છુક* :-સાનુકૂળ વાર્તાલાપ બને.
  • *પ્રેમીજનો*:-ઉતાવળા નિર્ણયથી દૂર રહેવું.
  • *નોકરિયાત વર્ગ*:-આવેશાત્મકતા છોડવી.
  • *વેપારીવર્ગ*:-લાભદાયી તક રહે.
  • *પારિવારિકવાતાવરણ*:- નકારાત્મકતાથી દૂર રહેવું.
  • *શુભ રંગ* :-લાલ
  • *શુભ અંક*:- ૪

*વૃષભ રાશી*

  • *સ્ત્રીવર્ગ*:-ગૃહક્લેશ ટાળવો.
  • *લગ્નઈચ્છુક* :-ભાગ્યે યોગે સાનુકૂળ વાતાવરણ બને.
  • *પ્રેમીજનો*:-મનમુટાવની સંભાવના.
  • *નોકરિયાત વર્ગ*:- ઉપરિથી તણાવ જણાય.
  • *વેપારીવર્ગ*:-આવક ઉઘરાણી પ્રાપ્ત થાય.
  • *પારિવારિકવાતાવરણ*:-પ્રગતિકારક સંજોગો બને.
  • *શુભ રંગ*:-સફેદ
  • *શુભ અંક* :-૩

*મિથુન રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-અકળામણ દૂર થાય.
  • *લગ્નઈચ્છુક* :-મંગલ પ્રસંગ ની તૈયારી સંભવ.
  • *પ્રેમીજનો*:-પ્રયત્નો ફળે.
  • *નોકરિયાત વર્ગ*:-બઢતી ની સંભાવના.
  • *વેપારીવર્ગ*:-વ્યસ્તતા વધે.
  • *પારિવારિક વાતાવરણ*:-પારિવારિક સામાજિક સાનુકૂળતા રહે.
  • *શુભરંગ*:-લીલો
  • *શુભ અંક*:- ૧

*કર્ક રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-સફર મુસાફરી થાય.
  • *લગ્નઈચ્છુક* :-સંજોગ મુશ્કેલ જણાય.
  • *પ્રેમીજનો*:-તંગદિલી રહે.
  • *નોકરિયાત વર્ગ*:-કાર્યભાર થી તણાવ રહે.
  • *વેપારી વર્ગ*:-આર્થિક સંકટ જણાઈ.
  • *પારિવારિક વાતાવરણ*:-ધીરજની કસોટી થાય.
  • *શુભ રંગ*:-સફેદ
  • *શુભ અંક*:- ૬

*સિંહ રાશી*

  • *સ્ત્રીવર્ગ*:-પ્રશ્ન પેચીદો બને.
  • *લગ્નઈચ્છુક* :-સમસ્યાનો હલ જણાય.
  • *પ્રેમીજનો* :-ઈગો વિલન બને.
  • *નોકરિયાત વર્ગ* :-વિપરીત સમય ચિંતા રખાવે.
  • *વેપારીવર્ગ* :-સ્નેહી મિત્ર થી મદદ મળી રહે.
  • *પારિવારિક વાતાવરણ*:-ચિંતા વ્યથા હોય ધીરજ રાખવી.
  • *શુભ રંગ* :-લાલ
  • *શુભ અંક* :- ૭

*કન્યા રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-મૂંઝવણ હલ થાય.
  • *લગ્નઈચ્છુક* :-સમાધાનથી પ્રશ્ન હલ થઈ શકે.
  • *પ્રેમીજનો*:-મૂંઝવણ દૂર થાય.
  • *નોકરિયાત વર્ગ*:-પ્રયત્નો ફળે.
  • *વેપારીવર્ગ*:-વ્યસ્તતા મૂંઝવણ દૂર થાય.
  • *પારિવારિક વાતાવરણ*:-ધીમી પ્રગતિ નો અહેસાસ થાય.
  • *શુભ રંગ*:-વાદળી
  • *શુભ અંક*:- ૪

*તુલા રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:બોલચાલમાં સંભળાવું.
  • *લગ્નઈચ્છુક* :-વાત વિસરાતી જણાય.
  • *પ્રેમીજનો*:-સમય વર્તી સાવધાન રહેવું.
  • *નોકરિયાત વર્ગ*:-ભાગ્યનો સાથ મળે.
  • *વ્યાપારી વર્ગ*:નસીબ સાથ આપતું જણાય.
  • *પારિવારિક વાતાવરણ*:-ગૃહજીવનમાં ચિંતા રહે.
  • *શુભ રંગ*:-ક્રીમ
  • *શુભ અંક*:- ૮

*વૃશ્ચિક રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-વ્યથા ચિંતા બનેલી રહે.
  • *લગ્નઈચ્છુક* :-ચિંતા સર્જાય.
  • *પ્રેમીજનો*:-દરાર તકરારની સંભાવના.
  • *નોકરિયાતવર્ગ*:-પ્રવાસ મુસાફરી રહે.
  • *વેપારીવર્ગ*:-સ્થિતી સંભાળી શકો.
  • *પારિવારિક વાતાવરણ*:-આવેશ ઉગ્રતાથી સંભાળવું.
  • *શુભ રંગ* :- ગુલાબી
  • *શુભ અંક*:- ૨

*ધનરાશિ*

  • *સ્ત્રીવર્ગ*:- કૌટુંબિક બાબત થી આનંદ રહે.
  • *લગ્નઈચ્છુક* :-સંજોગ સાનુકૂળ બને.
  • *પ્રેમીજનો* :- મનમુટાવ ની સંભાવના.
  • *નોકરિયાતવર્ગ* :-નોકરી અર્થે પ્રવાસ ટાળવો.
  • *વેપારીવર્ગ*:-તણાવ દુર થાય.
  • *પારિવારિક વાતાવરણ*:-અકસ્માતની સંભાવના પડવા-વાગવાથી સંભાળવું.
  • *શુભરંગ*:-નારંગી
  • *શુભઅંક*:-૭

*મકર રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-શાણપણ સમજદારી કામ લાગે.
  • *લગ્નઈચ્છુક* :-સમસ્યા હાથતાળી આપતી જણાય.
  • *પ્રેમીજનો*:-વિલંબના સંજોગ બને.
  • *નોકરિયાત વર્ગ*:-તણાવ સર્જાય.
  • *વેપારીવર્ગ*:-હરીફ થી ચિંતા રહે.
  • *પારિવારિકવાતાવરણ*:-ચિંતા ઓછી થાય.વ્યગ્રતા રહે.
  • *શુભ રંગ* :-જાંબલી
  • *શુભ અંક*:- ૫

*કુંભરાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-માનસિક તણાવ રહે.
  • *લગ્નઈચ્છુક* :-ધીરજના ફળ મીઠા.
  • *પ્રેમીજનો*:-ઇંતેજાર ની સંભાવના.
  • *નોકરિયાત વર્ગ*:- જવાબદારી માં વૃદ્ધિ થાય.
  • *વેપારીવર્ગ*:-સાવધાની વર્તવી.
  • *પારિવારિકવાતાવરણ*:-કાર્યબોજ વધે.ધારણામાં વિલંબ જણાય.
  • *શુભરંગ*:-નીલો
  • *શુભઅંક*:- ૯

*મીન રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-પ્રાસંગિક આયોજન બને.
  • *લગ્નઈચ્છુક* :-આશાસ્પદ દિવસ રહે.
  • *પ્રેમીજનો*:-મૂંઝવણમાં દિવસ પસાર થાય.
  • *નોકરિયાત વર્ગ*:-પ્રમોશન બઢતી થઈ શકે.
  • *વેપારી વર્ગ*:- પરિસ્થિતિ સુધરે.
  • *પારિવારિક વાતાવરણ*:-મુસાફરી ટાળવી હિતાવહ.
  • *શુભ રંગ* :- પોપટી
  • *શુભ અંક*:-૬