વિદ્યા બાલને પહેરી ડરામણી સાડી, ભૂલથી પણ રાત્રે ના જોતા સાડીનો પાલવ નહિં તો…PICS

ચિત્તાની પ્રિંટવાળી સાડી પહેરીને અભિનેત્રી વિદ્યા બાલનએ નાની અભિનેત્રીઓને આપી રહી છે બરાબરની ટક્કર, સ્વૈગ જોઈને ભલભલાના હોશ ઉડી ગયા.

અભિનેત્રી વિદ્યા બાલનની આગળ ટકવું મુશ્કેલ.

બૉલીવુડ અભિનેત્રી વિદ્યા બાલન (Vidya Balan) એ અભિનેત્રીઓ માંથી એક અભિનેત્રી છે. જે એલીગન્સ- કમ્ફર્ટ, સ્ટાઈલ અને સુંદર દેખાવા માટે ટ્રેડિશનલ ઈન્ડિયન આઉટફિટ્સને પહેરવાનું પસંદ કરે છે. આ પણ એક મોટું કારણ છે કે, સાડીઓની બાબતમાં અભિનેત્રી વિદ્યા બાલનની ચોઇસ હંમેશાથી જ ક્લાસિ, એલિગેંટ અને એવરગ્રીન રહી છે. અભિનેત્રી વિદ્યા બાલન હંમેશા પોતાના માટે બ્રાઈટ- સમરી અને મોટાભાગે કલર્ડ બ્લોકડ પલ્લુની સાથે ખુબસુરત પેટર્ન ધરાવતી સાડી પસંદ કરે છે, જેમાં અભિનેત્રી વિદ્યા બાલન ક્યારેય પણ બોરિંગ લાગતી નથી. આવું જ કંઈક અમને એકવાર ફરીથી જોવા મળ્યું છે.

image source

શેરની બનીને સામે આવી ગઈ…

ખરેખરમાં, અભિનેત્રી વિદ્યા બાલન હાલના દિવસોમાં પોતાની અપકમિંગ ફિલ્મ ‘શેરની’ ના પ્રસાર- પ્રચારમાં વ્યસ્ત છે, જેના માટે વિદ્યા બાલનએ ફિલ્મની થીમને ધ્યાનમાં રાખતા પોતાના માટે ‘વાઘણ’ ની પ્રિન્ટ ધરાવતી સાડી પસંદ કરી હતી, જેમાં વિદ્યા બાલનનો એફર્ટલેસ સ્ટાઈલમાં ખૂબ જ શાનદાર લાગી રહી હતી.

 

View this post on Instagram

 

A post shared by Vidya Balan (@balanvidya)

આ ડિઝાઈનરએ કરી ડિઝાઈન….

અભિનેત્રી વિદ્યા બાલનએ જે મલ્ટીકલર પ્રિન્ટેડ સાડી પહેરી હતી. તેને Aishr…..Illustrations Studioના ફેશન ડિઝાઈનર Ramrukiની સાથે મળીને ડિઝાઈન કરી છે, જેનું નામ ‘આવાઝ દે દો સાડી’ છે. આ ડીઝાઈનર સાડીની ડીઝાઇન પૂરી રીતે જંગલ પેટર્ન પર બનાવવામાં આવી હતી, જેમાં વાઘની ધારિયા- કમળ, ફૂલ, પાંદડા અને ડીફરન્ટ કલર શેડમાં અમૂર્ત પ્રિંટ બનાવવામાં આવી હતી. આઉટફીટ બાયોડીગ્રેબલ રંગોની સાથે ટકાઉ મલમલ કાપડથી તૈયાર કરવામાં આવી છે.

 

View this post on Instagram

 

A post shared by Vidya Balan (@balanvidya)

આવી રીતે બનાવ્યો પોતાના લુકને પરફેક્ટ:

આ ડ્રામેટિક સાડીની સાથે અભિનેત્રી વિદ્યા બાલનએ પોતાના વાળને સ્લીક બનમાં સ્ટાઈલ કર્યા હતા, જેની સાથે ડાર્ક ટોન ફાઉન્ડેશન, તેજ કટીલી આઇબ્રો, બેસિક લાઈનર અને ઘાટા રંગની આઈશેડોની સાથે ગોલ્ડ ઈયરીંગ્સની મદદથી પોતાના લુકને એકસેસરાઈઝ કર્યા હતા.

કિંમત એકદમ શાનદાર

 

View this post on Instagram

 

A post shared by Vidya Balan (@balanvidya)

આ વાતમાં કોઈ બે મત નથી કે, સાડીમાં જો કોન્ટ્રાસ્ટિંગ કલરની ડીટેલિંગ કે પછી પેટર્ન હોય તો તેની સુંદરતા બે ગણી વધી જાય છે. આ પ્રકારની સદીઓ ના ફક્ત પહેરવાથી ખીલવા લાગે છે ઉપરાંત આપને પણ વગર કોઈ પ્રકારના વધારાના સાજ- શણગાર વિના પણ સ્ટાઈલીશ લુક આપે છે. અભિનેત્રી વિદ્યા બાલનની સાડી પણ આવી જ હતી, જેને આપ ઈચ્છો છો તો ૧૪,૪૭૫ રૂપિયા ખર્ચ કરીને પોતાના વોર્ડરોબમાં સામેલ કરી શકો છો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *