02.08.2020 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે તમારો દિવસ કેવો રહેશે જાણો…
તારીખ ૦૨-૦૮-૨૦૨૦ રવિવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય
માસ :- શ્રાવણ માસ શુક્લ પક્ષ
તિથિ :- ચૌદશ ૨૧:૨૮ સુધી.
વાર :- રવિવાર
નક્ષત્ર :- પૂર્વાષાઢા
યોગ :- વિશ્કુમ્ભ
કરણ :- ગરજ ૦૯:૩૮ સુધી. વાણિજ્ય ૨૧:૨૮ સુધી.
સૂર્યોદય :-૦૬:૧૩
સૂર્યાસ્ત :-૧૯:૧૫
ચંદ્ર રાશિ :- ધન ૧૨:૫૫ સુધી. મકર ૧૨:૫૫ થી ચાલુ.
સૂર્ય રાશિ :- કર્ક
વિશેષ :- આવતીકાલે ૦૯:૨૯ પછી રાખડી બાંધવી.
મેષ રાશિ
વિધાર્થીવર્ગ:- અભ્યાસમાં પ્રયત્નોથી સાનુકૂળતા બનતી જણાય.
સ્ત્રીવર્ગ:-ગૃહજીવનમાં ઘર્ષણ અટકાવવું.
લગ્નઈચ્છુક:-વિવાહ માટે ની સફળતા માટે પ્રયત્નો વધારવા.
પ્રેમીજનો:- મિલન માં વિલંબ થતો જણાય.
નોકરિયાતવર્ગ:- બપોર બાદ કામકાજમાં આળસ નું પ્રમાણ વધે.
વેપારીવર્ગ:- વેપારમાં ચડાવ-ઉતાર નો અનુભવ થાય.
પારિવારિકવાતાવરણ:- ખર્ચ વ્યય વધે.નાણાભીડ રહે.
શુભરંગ :- વાદળી
શુભઅંક :-૨
વૃષભ રાશિ
વિધાર્થીવર્ગ:-ઓનલાઇન અભ્યાસમાં ફાવટ ન આવે.
સ્ત્રીવર્ગ:- સવારે ઉદાસી ભર્યું વાતાવરણ રહે.બપોર બાદ સાનુકૂળતા રહે.
લગ્નઈચ્છુક:-હિતશત્રુ ની દખલ વિલંબ કરાવે.
પ્રેમીજનો :- મિલન માં અડચણ આવી શકે.
નોકરિયાતવર્ગ :- નોકરીના કામમાં બપોર બાદ સાનુકૂળતા રહી શકે.
વેપારીવર્ગ:- સમય વ્યતીત થાય તેમ કામમાં મન લાગે.
પારિવારિકવાતાવરણ :- લાભ થાય.કાર્યરચના ગોઠવી શકો.
શુભ રંગ:- ગ્રે
શુભ અંક :- ૫
મિથુન રાશિ
વિદ્યાર્થીવર્ગ:- અભ્યાસમાં ધીરજથી આગળ વધો સફળતા મળશે.
સ્ત્રીવર્ગ:- મનને શાંત રાખવું.શુભ રહે.
લગ્ન ઈચ્છુક:- વિવાહની વાતચીતમાં વિઘ્ન આવી શકે.
પ્રેમીજનો:-મિલન-મુલાકાત સંભવ જણાતા નથી.
નોકરિયાત વર્ગ:- ટેકનિકલ ખામી કામમાં રુકાવટ ઓળખાવે.
વેપારીવર્ગ:- નવા કામ થઈ શકે.
પારિવારિક વાતાવરણ:- સવારે વાતાવરણ સારું રહે, બપોર બાદ બગડવાની સંભાવના.
શુભ રંગ:- પોપટી
શુભ અંક:- ૭
કર્ક રાશિ
વિદ્યાર્થીવર્ગ:-અભ્યાસ માટે ગફલતમાં ન રહેવું.
સ્ત્રીવર્ગ:-ગૃહજીવનના પ્રશ્નોનું નિરાકરણ કરવું.
લગ્ન ઈચ્છુક:- વિવાહની વાત માં જવાબ આવવામાં વિલંબ થતો હોય તેવું લાગે.
પ્રેમીજનો:-મિલન મુલાકાતમાં સાનુકૂળતા રહે.
નોકરિયાત વર્ગ:- કામકાજમાં ઉપરથી તણાવ રહે.
વેપારી વર્ગ:- અગત્યના કામકાજ થાય.
પારિવારિક વાતાવરણ:-ગૃહજીવનમાં તણાવ,ઘર્ષણ ટાળવા.
શુભ રંગ:- નારંગી
શુભ અંક:- ૯
સિંહ રાશી
વિદ્યાર્થીવર્ગ:- માત્ર અભ્યાસમાં ધ્યાન ન આપવું.અન્ય પ્રવૃત્તિઓમાં પણ ધ્યાન આપવું.
સ્ત્રીવર્ગ:- ધીરજની કસોટી થાય.ખર્ચ-વ્યય વધે.
લગ્ન ઈચ્છુક:- ભાગ્ય યોગે આપની વાત ગોઠવાઇ શકે છે.
પ્રેમીજનો :- વિરહની વેદના રહે.
નોકરિયાત વર્ગ :- નોકરી મળતા મનની મૂંઝવણ દૂર થાય.
વેપારીવર્ગ :- ધીરજથી કામ લેવું.ઉતાવળ ન કરવી.
પારિવારિક વાતાવરણ:- લાભના સંજોગો.
શુભ રંગ :-ક્રીમ
શુભ અંક :- ૩
કન્યા રાશિ
વિદ્યાર્થીવર્ગ:- અભ્યાસમાં પ્રયત્નથી ચિંતા દૂર થઇ શકે.
સ્ત્રીવર્ગ:- અગત્યનું કામ કાજ અટવાઈ જાય.
લગ્ન ઈચ્છુક:-વિવાહની વાતચીતમાં સાનુકૂળતા રહી શકે.
પ્રેમીજનો:-વિશ્વાસઘાત થી સંભાળવું.
નોકરિયાત વર્ગ:- નોકરીમાં સફળતા મળે.
વેપારીવર્ગ:- મહત્ત્વના કામ સફળ થાય.
પારિવારિક વાતાવરણ:- બપોર બાદ સ્વાસ્થ્યની કાળજી લેવી. પિત પ્રકોપ થઈ શકે.
શુભ રંગ:- કેસરી
શુભ અંક:- ૮
તુલા રાશિ
વિદ્યાર્થીવર્ગ:- માનસિક સંતુલન જાળવવું.
સ્ત્રીવર્ગ:- ખર્ચ-વ્યય માં ધ્યાન આપવું.
લગ્ન ઈચ્છુક:- મધ્યાન બાદ વાતચીત વિખરાઇ જાય.
પ્રેમીજનો:- ઉતાવળે આંબા ન પાકે.સાવચેત રહેવું.
નોકરિયાત વર્ગ:- કામકાજની સમસ્યા હલ થતી જણાય.
વ્યાપારી વર્ગ:- માનસિક ઉદ્વેગ રહી શકે.
પારિવારિક વાતાવરણ:-આરોગ્ય સાચવવું.ચિંતા-ખર્ચ રહે.
શુભ રંગ:- ગુલાબી
શુભ અંક:- ૪
વૃશ્ચિક રાશિ
વિદ્યાર્થીવર્ગ:- અભ્યાસના પરિવર્તનો ચિંતા રખાવે.
સ્ત્રીવર્ગ:- સંતાન અંગે ચિંતા રહે.
લગ્ન ઈચ્છુક:- વિવાહ માટે સ્નેહીથી મતભેદ જણાય.
પ્રેમીજનો:- મુલાકાત માટેના પ્રયત્નો સફળ થતાં જણાય.
નોકરિયાત વર્ગ:- નોકરીમાં પ્રગતિ થતી જણાય.
વેપારીવર્ગ:- ભાગ્ય ના સથવારે વેપારમાં સાનુકૂળતા વધે.
પારિવારિક વાતાવરણ:- લાભની આશા ફળે.
શુભ રંગ :- ભુરો
શુભ અંક:- ૪
ધનરાશિ
વિદ્યાર્થીવર્ગ :- અભ્યાસમાં મહેનત વધારવી.
સ્ત્રીવર્ગ:- સામાજિક કામો થી દૂર રહેવું.
લગ્ન ઈચ્છુક:- આપના વિવાહ માટે પ્રયત્નો વધારવા.
પ્રેમીજનો :- મુલાકાત અંગે ધાર્યું ન થાય.
નોકરિયાતવર્ગ :- આપની પાસેથી કામકાજની અપેક્ષા વધુ રહે.
વેપારીવર્ગ:- વેપારમાં સાનુકૂળતા રહે.નાણાની ચિંતા રહે.
પારિવારિક વાતાવરણ:-સામાજિક કામમાં સતર્કતા રાખવી.
શુભ રંગ:- લીલો
શુભ અંક:- ૧
મકર રાશિ
વિદ્યાર્થીવર્ગ:- અભ્યાસમાં મન ન લાગે.
સ્ત્રીવર્ગ:- ગૃહ જીવનની સમસ્યાનું નિવારણ કરવું શુભ રહે.
લગ્ન ઈચ્છુક:- જન્મના યોગોના સહયોગ એ આપની વાત આગળ વધે.
પ્રેમીજનો:- પ્રેમના નામે કપટ થઈ શકે છે.
નોકરિયાત વર્ગ:- કામમાં સાનુકૂળતા રહે.
વેપારીવર્ગ:-વ્યાપારી કામ અંગે પ્રવાસ થાય.
પારિવારિક વાતાવરણ:- સામાજિક કામોમાં માનહાનિ થી સંભાળવું.
શુભ રંગ :-પીળો
શુભ અંક:- ૬
કુંભરાશિ
વિદ્યાર્થીવર્ગ:- અભ્યાસમાં સ્વબળે આગળ વધવું.
સ્ત્રીવર્ગ:- મનો વ્યથા વધતી જણાય.
લગ્ન ઈચ્છુક:- કસોટી યુક્ત સમય રહે.
પ્રેમીજનો:-પ્રેમના નામે બનાવટથી સંભાળવું.
નોકરિયાત વર્ગ:- કામમાં ટેક્નિકલ પ્રશ્નો સતાવે. ધાર્યું કામ ન થાય.
વેપારીવર્ગ:- વેપારમાં સાનુકૂળતા પ્રાપ્ત કરી શકો.
પારિવારિક વાતાવરણ:- નાણાભીડ રહે.ખર્ચા વ્યય વધે.
શુભ રંગ:- લાલ
શુભ અંક:- ૫
મીન રાશિ
વિદ્યાર્થીવર્ગ:- આપના લક્ષ્ય તરફ આગળ વધી શકો.
સ્ત્રીવર્ગ:- સખી સહેલી ના વ્યવહાર થી સંભાળવું.
લગ્ન ઈચ્છુક:- સમયને ઓળખીને સમાધાન કરવું.સફળતા મળે.
પ્રેમીજનો:- બપોર બાદ મિલન માં વિઘ્ન આવી શકે.
નોકરિયાત વર્ગ:- મુશ્કેલીથી નોકરી ટકાવી શકો.
વેપારી વર્ગ:- વેપારમાં પ્રયત્નો વધારવા પડે.
પારિવારિક વાતાવરણ:- આર્થિક સમસ્યા રહે.તબિયત સાચવવી.
શુભ રંગ :- સફેદ
શુભ અંક:- ૩
રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !
આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 3 – https://bit.ly/DharmikVato3
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 4 – https://bit.ly/DharmikVato4
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 8 – https://bit.ly/DharmikVato8
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ –
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત