11.08.2020 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે તમારો દિવસ કેવો રહેશે જાણો…
તારીખ ૧૧-૦૮-૨૦૨૦ મંગળવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય
માસ :- શ્રાવણ માસ, કૃષ્ણ પક્ષ
તિથિ :- સાતમ ૦૯:૦૬ સુધી.
વાર :- મંગળવાર
નક્ષત્ર :- ભરણી
યોગ :- ગંડ
કરણ :- બવ ૦૯:૦૬ સુધી. બાલવ ૨૨:૧૩
સૂર્યોદય :-૦૬:૧૭
સૂર્યાસ્ત :-૧૯:૧૦
ચંદ્ર રાશિ :- મેષ
સૂર્ય રાશિ :- કર્ક
વિશેષ :- આજે ખાલી દિવસ(ધોકો)છે. કૃષ્ણ જન્માષ્ટમી આવતીકાલે ઉજવવાની રહેશે.
આજનું રાશિફળ વિડીયો ફોર્મેટમાં જોવા નીચેના વિડિયો પર ક્લિક કરો!
મેષ રાશિ
વિધાર્થીવર્ગ:- પ્રગતિ અર્થે ના તમારા પ્રયત્નો ફળદાયી રહે.
સ્ત્રીવર્ગ:-તર્ક-વિતર્ક છોડવા લાભદાયક રહે.
લગ્નઈચ્છુક:-આપના પ્રયત્નો ફળદાયી રહે.
પ્રેમીજનો:- આપની સમસ્યાનો ઉકેલ મળે.
નોકરિયાતવર્ગ:- કામના સ્થળે લાભદાયી તક મળે.
વેપારીવર્ગ:- વેપારમાં સાનુકૂળતા લાભદાયી રહે.
પારિવારિકવાતાવરણ:- નસીબનો સાથ.લાભ થઈ શકે.
શુભરંગ :- ગુલાબી
શુભઅંક :- ૨
વૃષભ રાશિ
વિધાર્થીવર્ગ:- અભ્યાસમાં ધ્યાન આપવું.
સ્ત્રીવર્ગ:-કૌટુંબિક પ્રશ્નો માં ધ્યાન આપવું.
લગ્નઈચ્છુક:- વિવાહના પ્રયત્નોનું ફળ વિલંબથી મળતું જણાય.
પ્રેમીજનો :- મુલાકાતના પ્રયત્નો સફળ થાય.
નોકરિયાતવર્ગ :- નોકરીમાં પ્રયત્નો સફળ બને.
વેપારીવર્ગ:- નાણાભીડ રહે.ચિંતાભર્યુ વાતાવરણ રહે.
પારિવારિકવાતાવરણ :- મનની મૂંઝવણ દૂર થતી જણાય.ધીરજના ફળ મીઠા મળે.
શુભ રંગ:- જાંબલી
શુભ અંક :- ૭
મિથુન રાશિ
વિદ્યાર્થીવર્ગ:- અભ્યાસ અંગે મનોવ્યથા રહે.
સ્ત્રીવર્ગ:- પારિવારિક પ્રશ્નોમાં શાંતિ રાખવી શુભ રહે.
લગ્ન ઈચ્છુક:- વિવાહ અંગેની વાતો માં શાંતિ જાળવવી.
પ્રેમીજનો:- મિલન અંગે મતભેદ થી દૂર રહેવું.
નોકરિયાત વર્ગ:- નોકરીમાં સાનુકૂળતા જણાય.
વેપારીવર્ગ:- આવક વધારવાના પ્રયત્નો ફળતા લાગે.
પારિવારિક વાતાવરણ:-સામાજિક કામગીરી અંગે સાનુકૂળતા જણાય.
શુભ રંગ:- નારંગી
શુભ અંક:- ૮
કર્ક રાશિ
વિદ્યાર્થીવર્ગ:- અભ્યાસમાં પ્રતિબદ્ધતા બનતી જણાય.
સ્ત્રીવર્ગ:- મતમતાંતર થી દૂર રહેવું.
લગ્ન ઈચ્છુક:-વિવાહ અંગેના પ્રશ્નો પર ધ્યાન આપવું .
પ્રેમીજનો:- ધીરજની કસોટી થતી જણાય.
નોકરિયાત વર્ગ:- કામકાજમાં પ્રગતિકારક દિવસ રહે.
વેપારી વર્ગ:- વ્યવસાયિક કાર્ય સફળ બને.
પારિવારિક વાતાવરણ:- ખર્ચ વધે.ધીરજ રાખવી.
શુભ રંગ:- કેસરી
શુભ અંક:- ૯
સિંહ રાશી
વિદ્યાર્થીવર્ગ:- અભ્યાસમાં અવરોધ આવે. પ્રયત્ન વધારવા.
સ્ત્રીવર્ગ:- નાણાકીય વ્યવહાર અટવાઈ જાય.
લગ્ન ઈચ્છુક:- આપની વાત સફળ થતી જણાય.
પ્રેમીજનો :-પ્રયત્નો અંગે નસીબનો સાથ મળી શકે.
નોકરિયાત વર્ગ :- કામકાજમાં અગત્યની તક મળી શકે.
વેપારીવર્ગ :- કામકાજ અંગે નો પ્રવાસ સફળ થવાની શક્યતા.
પારિવારિક વાતાવરણ:- પાણી પહેલા પાળ બાંધવી. નુકસાનની શક્યતા.
શુભ રંગ :-સફેદ
શુભ અંક :- ૪
કન્યા રાશિ
વિદ્યાર્થીવર્ગ:- અભ્યાસમાં સૂઝબૂઝ જરૂરી રહે.
સ્ત્રીવર્ગ:- માનસિક શાંતિ જાળવવી.
લગ્ન ઈચ્છુક:- વિવાહ અંગેની સમસ્યાનું નિવારણ શોધવું હિતાવહ રહે.
પ્રેમીજનો:- મિલન અંગે મન ન માને.
નોકરિયાત વર્ગ:-કામમાં આવેલી અડચણ દૂર થાય.
વેપારીવર્ગ:- ખર્ચ-વ્યય અનુભવાય.ચિંતા રહે.
પારિવારિક વાતાવરણ:- મનની મૂંઝવણ દૂર થાય.આરોગ્ય સાચવવું.
શુભ રંગ:- ક્રીમ
શુભ અંક:- ૧
તુલા રાશિ
વિદ્યાર્થીવર્ગ:- અભ્યાસમાં પ્રયત્નો સફળ થતાં જણાય.
સ્ત્રીવર્ગ:- પરિવારમાં મતભેદ વધતા જણાય.
લગ્ન ઈચ્છુક:-વિવાહ અંગેની સમસ્યા નું નિરાકરણ લાવી શકો.
પ્રેમીજનો:-આવેગ પર સંયમ જરૂરી.ધીરજ રાખવી.
નોકરિયાત વર્ગ:- આર્થિક લાભની શક્યતા.
વ્યાપારી વર્ગ:- ચતુરાઈપૂર્વક સૂઝબૂઝથી વેપારમાં પ્રયત્નો વધારવા.
પારિવારિક વાતાવરણ:- પરિવાર માં સમતોલન જાળવવું.
શુભ રંગ:- ગ્રે
શુભ અંક:- ૩
વૃશ્ચિક રાશિ
વિદ્યાર્થીવર્ગ:- અભ્યાસ અંગેની ગૂંચવણો દૂર થાય.
સ્ત્રીવર્ગ:- સમસ્યા અંગે સાનુકૂળતા રહે.
લગ્ન ઈચ્છુક:- આવેલી વાતોને વધાવી. કોઇ એક વાત નક્કી કરી આગળ વધવું.
પ્રેમીજનો:-મિલન-મુલાકાત ભાગ્ય યોગે સંભવ.
નોકરિયાત વર્ગ:- ચોકસાઈ પૂર્વક કામ કરવું શુભ રહે.
વેપારીવર્ગ:- ધાર્યો વેપાર ન મળે.ચિંતા રહે.
પારિવારિક વાતાવરણ:- ધાર્યું ન થાય.અકળામણ,ચિંતા રહે.
શુભ રંગ :- લીલો
શુભ અંક:- ૪
ધનરાશિ
વિદ્યાર્થીવર્ગ :- અભ્યાસમાં મુશ્કેલી જણાય.
સ્ત્રીવર્ગ:- ગૃહજીવનમાં વાદ-વિવાદથી દૂર રહેવું.
લગ્ન ઈચ્છુક:- વિવાહ અંગે સાનુકૂળ તક સર્જાતી જણાય.
પ્રેમીજનો :- આજે આપ પ્રપોઝ કરી શકો છો.
નોકરિયાતવર્ગ :- સાનુકૂળ કામ મળી શકે.
વેપારીવર્ગ:- વ્યાપાર અંગે ધાર્યું ન થાય.
પારિવારિક વાતાવરણ:- સામાજિક સાનુકૂળતા જણાય. લાભની આશા રહે.
શુભ રંગ:- લાલ
શુભ અંક:- ૯
મકર રાશિ
વિદ્યાર્થીવર્ગ:- પોતાની મહેનત મુજબ પરિણામ મેળવી શકો.
સ્ત્રીવર્ગ:- પરિવારમાં ખુશીનો માહોલ સર્જાય.
લગ્ન ઈચ્છુક:-વિવાહ અંગેની સમસ્યા નું સમાધાન મળે.
પ્રેમીજનો:- મુલાકાત અંગે ગફલત રહી શકે છે.
નોકરિયાત વર્ગ:- સહકર્મચારી સાથે તાલમેલ રાખવો શુભ રહે.
વેપારીવર્ગ:- વ્યવસાય અંગેના પ્રયત્નો સફળ થતાં જણાય.
પારિવારિક વાતાવરણ:- આપસમાં તણાવ ન થાય તેનું ધ્યાન રાખવું.
શુભ રંગ :-પીળો
શુભ અંક:- ૫
કુંભરાશિ
વિદ્યાર્થીવર્ગ:- અભ્યાસના પ્રયત્નો વિફળ થતાં જણાય.
સ્ત્રીવર્ગ:- સંતાન ની ચિંતા સતાવે.
લગ્ન ઈચ્છુક:- વિવાહ અંગે થતો વિલંબ તણાવ રખાવે.
પ્રેમીજનો:- પોતાના પ્રેમને સુંદર રીતે વ્યક્ત કરી શકશો.
નોકરિયાત વર્ગ:- નોકરી અંગેની ચિંતા દૂર થતી જણાય.
વેપારીવર્ગ:- વ્યવસાયિક પ્રશ્નોનો ઉકેલ મળે.
પારિવારિક વાતાવરણ:- આવક,બચત અંગે ધાર્યું ન થાય.
શુભ રંગ:- પોપટી
શુભ અંક:- ૭
મીન રાશિ
વિદ્યાર્થીવર્ગ:- અભ્યાસમાં કરેલા પ્રયત્નો થી સાનુકૂળતા વધે.
સ્ત્રીવર્ગ:-સમસ્યાનું નિરાકરણ થાય.
લગ્ન ઈચ્છુક:-પોતાની જડ માન્યતાઓથી ધાર્યું થાય નહીં.
પ્રેમીજનો:- મિલન અંગે વિઘ્ન જણાય.
નોકરિયાત વર્ગ:- નોકરીના પ્રશ્નો ઉકેલવા પર ધ્યાન આપવું.
વેપારી વર્ગ:- નવા કામ તેમજ ઊઘરાણી થઈ શકે.
પારિવારિક વાતાવરણ:- સ્નેહી,મિત્રો થકી પરિવારમાં દાખલ થઈ શકે.
શુભ રંગ :- સફેદ
શુભ અંક:- ૩
રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !
આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 3 – https://bit.ly/DharmikVato3
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 4 – https://bit.ly/DharmikVato4
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 8 – https://bit.ly/DharmikVato8
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ –
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત