01.07.2021 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે તમારો દિવસ કેવો રહેશે જાણો…

તારીખ ૦૧-૦૭-૨૦૨૧ ગુરૂવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય

  • માસ :- જ્યેષ્ઠ માસ કૃષ્ણ પક્ષ
  • તિથિ :- સાતમ ૧૪:૦૪ સુધી.
  • વાર :- ગુરૂવાર
  • નક્ષત્ર :- ઉત્તરાભાદ્રપદા ૨૭:૫૧ સુધી.
  • યોગ :- સૌભાગ્ય ૧૦:૪૮ સુધી.
  • કરણ :- બવ,બાલવ.
  • સૂર્યોદય :-૦૬:૦૨
  • સૂર્યાસ્ત :-૧૯:૨૩
  • ચંદ્ર રાશિ :- મીન
  • સૂર્ય રાશિ :- મિથુન

દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે

વિશેષ કાલાષ્ટમી

મેષ રાશિ

  • સ્ત્રીવર્ગ:-પારિવારિક ચિંતા રહે.
  • લગ્નઈચ્છુક :-સાનુકૂળ સંજોગ રચાઈ.
  • પ્રેમીજનો:-મિલન-મુલાકાત થાય.
  • નોકરિયાત વર્ગ:-સખત મહેનતનો કાર્ય રહે.
  • વેપારીવર્ગ:-મિત્રોનો સહયોગ મળે.
  • પારિવારિકવાતાવરણ:- ચિંતા દૂર થાય.ખર્ચ વધે.
  • શુભ રંગ :-લાલ
  • શુભ અંક:- ૨

વૃષભ રાશી

  • સ્ત્રીવર્ગ:-મતભેદ રહે.
  • લગ્નઈચ્છુક :-સારા સમાચાર સંભવ.
  • પ્રેમીજનો:-મિલન-મુલાકાત વિલંબથી થાય.
  • નોકરિયાત વર્ગ:-વિવાદ ટાળવો.
  • વેપારીવર્ગ:- સંજોગ સુધરે .
  • પારિવારિકવાતાવરણ:- સમસ્યાનો ઉકેલ મળે.
  • શુભ રંગ:-નારંગી
  • શુભ અંક :- ૩

મિથુન રાશિ

  • સ્ત્રીવર્ગ:-કૌટુંબિક કામ થાય.
  • લગ્નઈચ્છુક :- પ્રયત્નથી સાનુકૂળતા બની શકે.
  • પ્રેમીજનો:- સાનુકૂળતા યથાવત રહે.
  • નોકરિયાત વર્ગ:-યોગ્ય નોકરી મળવાની સંભાવના.
  • વેપારીવર્ગ:-ધાર્યું કામ વિલંબમાં પડે.
  • પારિવારિક વાતાવરણ:- પ્રયત્નો સફળ બનતા જણાય.
  • શુભરંગ:-જાંબલી
  • શુભ અંક:-૧

કર્ક રાશિ

  • સ્ત્રીવર્ગ:-ભાગ્ય યોગે પ્રતિકૂળતા દૂર થાય.
  • લગ્નઈચ્છુક :-મુશ્કેલીથી સાનુકૂળ સંજોગ.
  • પ્રેમીજનો:-પાત્રતા મુદ્દો બની શકે.
  • નોકરિયાત વર્ગ:-કામગીરીમાં સાનુકૂળતા બને.
  • વેપારી વર્ગ:-બિનજરૂરી ખર્ચ ટાળવા.
  • પારિવારિક વાતાવરણ:-સ્નેહી મિત્ર સાથે મનદુઃખ ની સંભાવના.
  • શુભ રંગ:-સફેદ
  • શુભ અંક:- ૫

સિંહ રાશી

  • સ્ત્રીવર્ગ:-કૌટુંબિક પ્રશ્ને ધ્યાન આપવું.
  • લગ્નઈચ્છુક :-ધાર્યું ન થતાં ચિંતા રહે.
  • પ્રેમીજનો :-સંજોગ સરકતા જણાય.
  • નોકરિયાત વર્ગ :-માનસિક વ્યગ્રતા રહે.
  • વેપારીવર્ગ :-ચિંતા વ્યથા ના સંજોગ.
  • પારિવારિક વાતાવરણ:-સામા પ્રવાહે ચાલતા હોય તેવું લાગે.
  • શુભ રંગ :-લાલ
  • શુભ અંક :-૭

કન્યા રાશિ

  • સ્ત્રીવર્ગ:-ગૃહવિવાદમાં સાનુકૂળતા.
  • લગ્નઈચ્છુક :-પ્રતિકૂળતા દૂર થતી જણાય.
  • પ્રેમીજનો:-પ્રયત્નો સફળ થતાં જણાય.
  • નોકરિયાત વર્ગ:-નોકરી અંગેનું કામકાજ થાય.
  • વેપારીવર્ગ:-લેણદાર નો તકાદો વધે.
  • પારિવારિક વાતાવરણ:-કામકાજમાં વધુ પ્રયત્નો જરૂરી.
  • શુભ રંગ:-ગ્રે
  • શુભ અંક:- ૧

તુલા રાશિ

  • સ્ત્રીવર્ગ:માનસિક તણાવ રહે.
  • લગ્નઈચ્છુક :-વિઘ્ન સાથે વિલંબની સંભાવના.
  • પ્રેમીજનો:-અજંપો વિરહના સંજોગ.
  • નોકરિયાત વર્ગ:-કામકાજમાં સરળતા રહે.
  • વ્યાપારી વર્ગ:હરીફ થી સાનુકૂળતા મેળવી શકો.
  • પારિવારિક વાતાવરણ:-પ્રતિકૂળતા દૂર થાય.
  • શુભ રંગ:- વાદળી
  • શુભ અંક:- ૪

વૃશ્ચિક રાશિ

  • સ્ત્રીવર્ગ:-સ્વસ્થતા જળવાઈ રહે.
  • લગ્નઈચ્છુક :-પ્રસંગનું આયોજન સંભવ રહે.
  • પ્રેમીજનો:-મુલાકાત આસાનીથી થઈ શકે.
  • નોકરિયાતવર્ગ:-ફેરબદલ ના સંજોગો બને.
  • વેપારીવર્ગ:-લાભ વિલંબ જણાય.
  • પારિવારિક વાતાવરણ:-સ્વસ્થતા જાળવવી.વિવાદની સંભાવના.
  • શુભ રંગ :- ગુલાબી
  • શુભ અંક:-૮

ધનરાશિ

  • સ્ત્રીવર્ગ:- ગૃહજીવન ના કાર્ય સંભવ બને.
  • લગ્નઈચ્છુક :-સંજોગ રચાતા જણાય.
  • પ્રેમીજનો :-અવરોધ ના એંધાણ મળે.
  • નોકરિયાતવર્ગ :-કામકાજમાં સાનુકૂળતા રહે.
  • વેપારીવર્ગ:-વ્યવસાયિક લાભની તક.
  • પારિવારિક વાતાવરણ:-ખર્ચમાં વધારો થાય.
  • શુભરંગ:-પીળો
  • શુભઅંક:-૯

મકર રાશિ

  • સ્ત્રીવર્ગ:-મુસાફરીની સંભાવના.
  • લગ્નઈચ્છુક :-વિલંબના સંજોગ વરતાય.
  • પ્રેમીજનો:-મુસાફરી સંભવ બને.
  • નોકરિયાત વર્ગ:-નવી કામગીરીમાં ફાવટ ન મળે.
  • વેપારીવર્ગ:-માંગ વધતા પ્રસન્નતા રહે.
  • પારિવારિકવાતાવરણ:-પ્રગતિ સાનુકૂળતા ના સંજોગ .
  • શુભ રંગ :-ભૂરો
  • શુભ અંક:- ૬

કુંભરાશિ

  • સ્ત્રીવર્ગ:-પારિવારિક સમસ્યાઓ સતાવે.
  • લગ્નઈચ્છુક :-પ્રતિકૂળ સંજોગ.
  • પ્રેમીજનો:-જીદથી અંતરાય ના સંજોગો બને.
  • નોકરિયાત વર્ગ:- કામકાજમાં ફાવટ ન આવે.
  • વેપારીવર્ગ:-મહત્ત્વની મુલાકાત શક્ય રહે.
  • પારિવારિકવાતાવરણ:-વ્યવસાયિક કામગીરીમાં સાનુકૂળતા.
  • શુભરંગ:-નીલો
  • શુભઅંક:-૨

મીન રાશિ

  • સ્ત્રીવર્ગ:-પારિવારિક સાનુકૂળતા રહે.
  • લગ્નઈચ્છુક :-અવસરના સંજોગ.
  • પ્રેમીજનો:-મિલન-મુલાકાત થાય.
  • નોકરિયાત વર્ગ:-કાર્ય લાભ જણાય.
  • વેપારી વર્ગ:- એકંદરે દિવસ શુભ રહે.
  • પારિવારિક વાતાવરણ:-મહત્વની સમસ્યા અંગે સાનુકૂળતા.
  • શુભ રંગ :- પોપટી
  • શુભ અંક:- ૩

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ