03.04.2021 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે તમારો દિવસ કેવો રહેશે જાણો…
તારીખ ૦૩-૦૪-૨૦૨૧ શનિવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય
દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે.
- માસ :- ફાલ્ગુન માસ (ફાગણ) કૃષ્ણપક્ષ
- તિથિ :- સાતમ ૨૮:૧૫ સુધી.
- વાર :- શનિવાર
- નક્ષત્ર :- મૂલ ૨૬:૪૦ સુધી.
- યોગ :- વરિયાન ૨૧:૦૦ સુધી.
- કરણ :- વિષ્ટિ,બવ.
- સૂર્યોદય :-૦૬:૩૩
- સૂર્યાસ્ત :-૧૮:૫૨
- ચંદ્ર રાશિ :- ધન.
- સૂર્ય રાશિ :- મીન
મેષ રાશિ
- સ્ત્રીવર્ગ:-ખર્ચ-વ્યય ચિંતા રખાવે.
- લગ્નઈચ્છુક :-ભાગ્યનો સહયોગ સાંપડે.
- પ્રેમીજનો:-મુલાકાતમાં સાનુકૂળતા રહે.
- નોકરિયાત વર્ગ:-આર્થિક હતાશાથી નિરાશા રહે.
- વેપારીવર્ગ:-ઉલજન ચિંતા રખાવે.
- પારિવારિકવાતાવરણ:- મનોવ્યથા,ખર્ચ ની ચિંતા રહે.
- શુભ રંગ :-લાલ
- શુભ અંક:-૭
વૃષભ રાશી
- સ્ત્રીવર્ગ:-દાંપત્યજીવનમાં વિખવાદ ટાળવો.
- લગ્નઈચ્છુક :-અવરોધ ની સંભાવના.
- પ્રેમીજનો:-સાવચેત રહેવું.
- નોકરિયાત વર્ગ:-કાર્યભાર અંગે ચિંતા રહે.
- વેપારીવર્ગ:-ખર્ચ-ખરીદી માં ધ્યાન આપવું.
- પારિવારિકવાતાવરણ:- સામાજિક,વ્યવહારિક સંજોગ થી ઉલજન રહે.
- શુભ રંગ:-સફેદ
- શુભ અંક :- ૩
મિથુન રાશિ
- સ્ત્રીવર્ગ:-અપેક્ષા યુક્ત વાતાવરણ રહે.
- લગ્નઈચ્છુક :-ભાગ્ય યોગે આપની વાત નક્કી થઈ શકે.
- પ્રેમીજનો:-આવેશ,ઉગ્રતાથી દૂર રહેવું.
- નોકરિયાત વર્ગ:-સાનુકૂળ નોકરી પ્રાપ્ત થાય.
- વેપારીવર્ગ:-લાભ અટકતો જણાય.
- પારિવારિક વાતાવરણ:-સાનુકૂળતાના સંજોગ સર્જાય.
- શુભરંગ:-લીલો
- શુભ અંક:-૪
કર્ક રાશિ
- સ્ત્રીવર્ગ:-સંજોગ સાનુકૂળ રહે.
- લગ્નઈચ્છુક :-સંજોગ ની વિપરીતતા બને.
- પ્રેમીજનો:-વિવાદની સંભાવના.
- નોકરિયાત વર્ગ:-કામકાજમાં સમસ્યા નિવારવી.
- વેપારી વર્ગ:-ધાર્યા કામમાં સાનુકૂળતા રહે.
- પારિવારિક વાતાવરણ:-મૂંઝવતા પ્રશ્નોનો ઉકેલ મળે.
- શુભ રંગ:-પીળો
- શુભ અંક:-૮
સિંહ રાશી
- સ્ત્રીવર્ગ:-ગૃહજીવનની સમસ્યા ચિંતા રખાવે.
- લગ્નઈચ્છુક :-અવસર સમીપ જણાય.
- પ્રેમીજનો :-વિલંબથી મુલાકાત સંભવ.
- નોકરિયાત વર્ગ :-ઉપરીથી તણાવની સંભાવના.
- વેપારીવર્ગ :-કામદાર નો પ્રશ્ન સતાવે.
- પારિવારિક વાતાવરણ:-વ્યવસાયિક વિલંબ રહે.સાવધ રહેવું.
- શુભ રંગ :-કેસરી
- શુભ અંક :- ૭
કન્યા રાશિ
- સ્ત્રીવર્ગ:-ગૃહજીવનના પ્રશ્નો હલ થાય.
- લગ્નઈચ્છુક :-પ્રયત્નથી સાનુકૂળતા સંભવ.
- પ્રેમીજનો:-અવરોધ દૂર થાય.
- નોકરિયાત વર્ગ:-નવી નોકરીના સંજોગ બને.
- વેપારીવર્ગ:-કાર્યસ્થળે ચિંતા સમસ્યા રહે.
- પારિવારિક વાતાવરણ:-મિત્ર,સ્નેહીનો સહયોગ મળે.
- શુભ રંગ:-લીલો
- શુભ અંક:-૧
તુલા રાશિ
- સ્ત્રીવર્ગ:પારિવારિક સમસ્યાઓ રહે.
- લગ્નઈચ્છુક :-વિલંબના સંજોગ.
- પ્રેમીજનો:-પ્રવાસ સંભવ રહે.
- નોકરિયાત વર્ગ:-કામકાજ અર્થે પ્રવાસ થાય.
- વ્યાપારી વર્ગ:-ખર્ચ-ખરીદી નાથવા.
- પારિવારિક વાતાવરણ:-અવરોધ બાદ કાર્યમાં સફળતા મળે.
- શુભ રંગ:-જાંબલી
- શુભ અંક:- ૪
વૃશ્ચિક રાશિ
- સ્ત્રીવર્ગ:-સાનુકૂળ સંજોગ રચાતા જણાય.
- લગ્નઈચ્છુક :-સંજોગ સ્વીકારી આયોજન કરવું.
- પ્રેમીજનો:-આપને કોઈ પ્રપોઝ કરી શકે છે.
- નોકરિયાતવર્ગ:-સારી નોકરી સંભવ બને.
- વેપારીવર્ગ:-ધીરજની કસોટી થાય.
- પારિવારિક વાતાવરણ:-મુશ્કેલીનો ઉપાય મળે.
- શુભ રંગ :- ભૂરો
- શુભ અંક:- ૮
ધનરાશિ
- સ્ત્રીવર્ગ:- પ્રયત્ન સફળ બનાવી શકો.
- લગ્નઈચ્છુક :-પ્રશ્ન હલ થતો જણાય.
- પ્રેમીજનો :-પ્રવાસ,મિલન મુલાકાતથી થાય.
- નોકરિયાતવર્ગ :-કાર્યસ્થળ ની મુશ્કેલીથી ચિંતા રહે.
- વેપારીવર્ગ:- સફળતા માટે મહેનત વધારવી.
- પારિવારિક વાતાવરણ:-ચિંતાના વાદળ વિખરતા જણાય.
- શુભરંગ:-પોપટી
- શુભઅંક:-૯
મકર રાશિ
- સ્ત્રીવર્ગ:-ગૃહજીવનમાં ગૂંચવણ હોય ચિંતા રહે.
- લગ્નઈચ્છુક :-તક સરકતી જણાય.
- પ્રેમીજનો:-મુલાકાતમાં વિલંબ થવાની સંભાવના.
- નોકરિયાત વર્ગ:-સખ્તાઈ નો સૂર નોકરીની ચિંતા રખાવે.
- વેપારીવર્ગ:-બહારના ઓર્ડરના કામથી સાનુકૂળતા.
- પારિવારિકવાતાવરણ:-હર્ષોલ્લાસ ભર્યું વાતાવરણ રહેવાની સંભાવના.
- શુભ રંગ :-વાદળી
- શુભ અંક:- ૬
કુંભરાશિ
- સ્ત્રીવર્ગ:-અન્ય દખલ ચિંતા રખાવે.
- લગ્નઈચ્છુક :-સારા સમાચાર ના સંજોગ.
- પ્રેમીજનો:-વિલંબથી મિલનની સંભાવના.
- નોકરિયાત વર્ગ:- કામકાજ નો પ્રશ્ન હલ થતો જણાય.
- વેપારીવર્ગ:-પ્રયત્નથી સફળતા પ્રાપ્ત થાય.
- પારિવારિકવાતાવરણ:-પ્રગતિકારક સંજોગો સર્જાતા જણાય.
- શુભરંગ:-ક્રીમ
- શુભઅંક:-૫
મીન રાશિ
- સ્ત્રીવર્ગ:-પારિવારિક સાનુકૂળતા રહે.
- લગ્નઈચ્છુક :-વિલંબના તાણાવાણા સતાવે.
- પ્રેમીજનો:-સંજોગ સાથે સમાધાન કરી ધીરજ રાખવી.
- નોકરિયાત વર્ગ:-અકળામણ દૂર થાય ધીરજ રાખવી.
- વેપારી વર્ગ:- સાનુકૂળતા ના સંજોગો સર્જાય.
- પારિવારિક વાતાવરણ:-વ્યવસાય ક્ષેત્રે ધીમી પ્રગતિ જણાય.
- શુભ રંગ :- પોપટી
- શુભ અંક:-૧
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !
આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11
આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,