03.12.2020 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે તમારો દિવસ કેવો રહેશે જાણો…
તારીખ ૦૩-૧૨-૨૦૨૦ ગુરૂવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય
માસ :- કાર્તિકમાસ (કારતક મહિનો) કૃષ્ણ પક્ષ
તિથિ :- તૃતીયા(ત્રીજ) ૧૯:૨૮ સુધી.
વાર :- ગુરૂવાર
નક્ષત્ર :- આર્દ્રા ૧૨:૨૨ સુધી.
યોગ :- શુભ ૧૧:૦૨ સુધી
કરણ :- વણિજ ૦૬:૫૯ સુધી. વિષ્ટિ ૧૯:૨૮ સુધી.
સૂર્યોદય :-૦૭:૦૨
સૂર્યાસ્ત :-૧૭:૫૫
ચંદ્ર રાશિ :- મિથુન
સૂર્ય રાશિ :- વૃશ્ચિક
વિદ્યાર્થીવર્ગ :- વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખવી.તથા વિદ્યાર્થીઓએ પોતાનું અધ્યયન ચાલુ રાખવું.
વિશેષ :- સંકષ્ટ ચતુર્થી.
મેષ રાશિ
સ્ત્રીવર્ગ:- ગૃહજીવનમાં સાનુકૂળતા જણાય.
લગ્નઈચ્છુક :-વિપરીત સંજોગ ધીરજ રાખવી.
પ્રેમીજનો:- દેખરેખ થી તકેદારી રાખવી.
નોકરિયાત વર્ગ:- કામકાજનો બોજો રહે.
વેપારીવર્ગ:- આરામની સ્થિતિ રહે.
પારિવારિકવાતાવરણ:- ચિંતા ઉચાટ ધીરજ રાખવી.
શુભ રંગ :- કેસરી
શુભ અંક:- ૪
વૃષભ રાશી
સ્ત્રીવર્ગ:- ગૂંચવણ હોય ચિંતા રહે.
લગ્નઈચ્છુક:- જીવનની વાસ્તવિકતા સમજવી જરૂરી રહે.
પ્રેમીજનો:-લાગણીના આશાવાદ થી ચેતજો.
નોકરિયાત વર્ગ:-ન મામા કરતાં કાણો મામો શું ખોટો.ચાલુ આવક ને ધક્કો ન મારવો.
વેપારીવર્ગ:- સાનુકૂળ આવક થી ઉકેલ મળે.
પારિવારિકવાતાવરણ:- અંગત પ્રશ્નો ધીરજથી ઉકેલવા.
શુભ રંગ:- પીળો
શુભ અંક :- ૮
મિથુન રાશિ
સ્ત્રીવર્ગ:- મહત્વના પ્રશ્નનો ઉકેલ મળે.
લગ્નઈચ્છુક :- સાનુકૂળતા.અવસર આંગણે મળે.
પ્રેમીજનો:- મુલાકાત અંગે સાનુકૂળતા બની રહે.
નોકરિયાત વર્ગ:- માનસિક અકળામણ દૂર થાય.
વેપારીવર્ગ:- મહત્ત્વના કામકાજ સફળ થાય.
પારિવારિક વાતાવરણ:-આપના પ્રયત્નો વ્યર્થ ન જાય તે જોવું.
શુભરંગ:- ગ્રે
શુભ અંક:- ૨
કર્ક રાશિ
સ્ત્રીવર્ગ:- મન ભટકતું હોય.ચિંતા રહે.
લગ્નઈચ્છુક :-હિતશત્રુથી અડચણ.સાવધ રહેવું.
પ્રેમીજનો:- મિલન અંગે સમસ્યા સતાવે.
નોકરિયાત વર્ગ:- હાલના સંજોગો નોકરી અંગે ચિંતા રખાવે.
વેપારી વર્ગ:- કેટલાક પ્રશ્નો ગૂંચવાયેલા હોય ધીરજ રાખવી.
પારિવારિક વાતાવરણ:-વિવાદ દૂર કરવો.સંયમ જાળવવો.
શુભ રંગ:- સફેદ
શુભ અંક:- ૬
સિંહ રાશી
સ્ત્રીવર્ગ:- ખર્ચ-વ્યય ચિંતા જણાય .
લગ્નઈચ્છુક :- મુશ્કેલી દૂર થતી જણાય.
પ્રેમીજનો :- ધાર્યું ન થતા ચિંતા રહે.
નોકરિયાત વર્ગ :-યેનકેન પ્રકારે નોકરીનો પ્રશ્ન હાલ થાય.
વેપારીવર્ગ :-હરીફ તથા શત્રુઓથી સાવધ રહેવું.
પારિવારિક વાતાવરણ:- ધર્મકાર્ય નું આયોજન શક્ય બને.
શુભ રંગ :- લાલ
શુભ અંક :- ૫
કન્યા રાશિ
સ્ત્રીવર્ગ:- કૌટુંબિક સાનુકૂળતા બની રહે.
લગ્નઈચ્છુક :- સમસ્યા અંગે સાનુકૂળતા બને.
પ્રેમીજનો:-મુલાકાતમાં વિલંબની સંભાવના.
નોકરિયાત વર્ગ:- આપના પ્રયત્નો સફળ થતાં જણાય .
વેપારીવર્ગ:- ધીરજના ફળ મીઠા.
પારિવારિક વાતાવરણ:-આપના પ્રયત્નો સફળતા સુધી દોરી જાય.
શુભ રંગ:-વાદળી
શુભ અંક:- ૨
તુલા રાશિ
સ્ત્રીવર્ગ: વિવાદ દૂર કરવો.સંયમ જાળવવો.
લગ્નઈચ્છુક :- સાનુકૂળ પ્રત્યુત્તર મળે.
પ્રેમીજનો:- શંકા-કુશંકા થી દ્વિધા રહે.
નોકરિયાત વર્ગ:-નોકરીમાં માન-સન્માન પ્રાપ્ત થાય.
વ્યાપારી વર્ગ:આપની ચિંતા દૂર થાય.સાનુકૂળ તક.
પારિવારિક વાતાવરણ:- ગૃહજીવનના પ્રશ્નો સતાવે.
શુભ રંગ:- ભૂરો
શુભ અંક:- ૮
વૃશ્ચિક રાશિ
સ્ત્રીવર્ગ:- માનસિક સંયમ જરૂરી.
લગ્નઈચ્છુક :- અક્કડ વલણથી ગૂંચવણ સર્જાય.
પ્રેમીજનો:- મુલાકાત માટે ધીરજ ધરવી.
નોકરિયાતવર્ગ:-લાભની આશા જણાઈ. અકળામણમાં રાહત રહે.
વેપારીવર્ગ:-અયોગ્ય ખર્ચ થી સંભાળવું.
પારિવારિક વાતાવરણ:-ભાગીદારીમાં સાવચેતી થી આગળ વધવું.
શુભ રંગ :- કેસરી
શુભ અંક:- ૪
ધનરાશિ
સ્ત્રીવર્ગ:- ગૃહજીવનમાં સાનુકૂળતા બની રહે.
લગ્નઈચ્છુક :- ઉતાવળથી બનતી વાત બગડી શકે.
પ્રેમીજનો :-મુલાકાત માટે ધીરજ ધરવી.
નોકરિયાતવર્ગ :- ધીરજના ફળ મીઠા.
વેપારીવર્ગ:- મહત્ત્વના કામકાજ સફળ થાય.
પારિવારિક વાતાવરણ:- કસોટી નો સમય જણાય.
શુભરંગ:- નારંગી
શુભઅંક:- ૩
મકર રાશિ
સ્ત્રીવર્ગ:- નોકરી વ્યવસાય અંગે ચિંતા રહે.
લગ્નઈચ્છુક :-વાતોમાં અન્ય ના ભરોસે ન ચાલવું.
પ્રેમીજનો:- મુલાકાત અંગે મૂંઝવણ બનેલી રહે.
નોકરિયાત વર્ગ:- સારી નોકરી સંભવ બને.
વેપારીવર્ગ:- ધીરજથી સાનુકૂળતા બની રહે.
પારિવારિકવાતાવરણ:-ખર્ચનો પ્રસંગ બને.
શુભ રંગ :- લીલો
શુભ અંક:- ૩
કુંભરાશિ
સ્ત્રીવર્ગ:-આવક એટલો જ ખર્ચ ચિંતા રખાવે.
લગ્નઈચ્છુક :- આપના પ્રયત્નો સાનુકૂળ બને.
પ્રેમીજનો:- વિલંબથી બેચેની રહે.
નોકરિયાત વર્ગ:- નોકરીમાં ચિંતાનું આવરણ.
વેપારીવર્ગ:- ધંધાના ક્ષેત્રે વધુ મહેનત જરૂરી.
પારિવારિકવાતાવરણ:- જુના ચુકવણાની ચિંતા સતાવે.
શુભરંગ:- ક્રીમ
શુભઅંક:- ૫
મીન રાશિ
સ્ત્રીવર્ગ:-કૌટુંબિક સાનુકૂળતા બની રહે.
લગ્નઈચ્છુક :-પ્રયત્નોથી સમસ્યા દૂર થતી જણાય.
પ્રેમીજનો:- મૂંઝવણ બનેલી રહે.
નોકરિયાત વર્ગ:- હાલ નોકરીનો ફેરફાર સમસ્યા રખાવે.
વેપારી વર્ગ:- અકળામણમાં રાહત જણાય.
પારિવારિક વાતાવરણ:- આપના પ્રયત્નો વ્યર્થ ન જાય તે જોવું.
શુભ રંગ :- પોપટી
શુભ અંક:- ૧
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !
આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,