06.07.2021 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે તમારો દિવસ કેવો રહેશે જાણો…

તારીખ ૦૬-૦૭-૨૦૨૧ મંગળવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય

  • માસ :- જ્યેષ્ઠ માસ કૃષ્ણ પક્ષ
  • તિથિ :- બારસ ૨૫:૦૪ સુધી.
  • વાર :- મંગળવાર
  • નક્ષત્ર :- કૃતિકા ૧૫:૨૧ સુધી.
  • યોગ :- શૂલ ૧૪:૩૬ સુધી.
  • કરણ :- કૌલવ,તૈતિલ.
  • સૂર્યોદય :-૦૬:૦૪
  • સૂર્યાસ્ત :-૧૯:૨૩
  • ચંદ્ર રાશિ :- વૃષભ
  • સૂર્ય રાશિ :- મિથુન

દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે

મેષ રાશિ

  • સ્ત્રીવર્ગ:-મનોવ્યથા ચિંતા રહે.
  • લગ્નઈચ્છુક :-તક સરકે નહીં તે જોવું.
  • પ્રેમીજનો:-અવરોધ ની સંભાવના.
  • નોકરિયાત વર્ગ:-કાનૂની સમસ્યા રહે.
  • વેપારીવર્ગ:-પ્રયત્નો વધારવા હિતાવહ.
  • પારિવારિકવાતાવરણ:- નાણાકીય બાબતે રાહત રહે.
  • શુભ રંગ :-કેસરી
  • શુભ અંક:- ૮

વૃષભ રાશી

  • સ્ત્રીવર્ગ:-ગૃહજીવનમાં સંવાદિતા બની રહે.
  • લગ્નઈચ્છુક :-થોડી સાનુકૂળતા બની રહે.
  • પ્રેમીજનો:- મુશ્કેલીથી મુલાકાત સંભવ.
  • નોકરિયાત વર્ગ:-મૂંઝવણ દૂર થાય.
  • વેપારીવર્ગ:-વ્યાવસાયિક તણાવ રહે.
  • પારિવારિકવાતાવરણ:- આર્થિક પ્રશ્ન હલ થાય.
  • શુભ રંગ:-સફેદ
  • શુભ અંક :-૧

મિથુન રાશિ

  • સ્ત્રીવર્ગ:-ચિંતા વ્યથા રહે.
  • લગ્નઈચ્છુક :-અવરોધ આવે.
  • પ્રેમીજનો:-મુલાકાત ફળે.
  • નોકરિયાત વર્ગ:-કાર્યભાર વધતો જણાય.
  • વેપારીવર્ગ:-નુકસાન અટકાવવું.
  • પારિવારિક વાતાવરણ:-ચિંતા હળવી બને.
  • શુભરંગ:- લીલો
  • શુભ અંક:- ૪

કર્ક રાશિ

  • સ્ત્રીવર્ગ:-મનની મૂંઝવણ દૂર થાય.
  • લગ્નઈચ્છુક :-સાનુકૂળતા બને.
  • પ્રેમીજનો:-વિવાદિત સંજોગ જણાય.
  • નોકરિયાત વર્ગ:-પરેશાનીનો હલ મળે.
  • વેપારી વર્ગ:-ખર્ચ-વ્યય નાથવા.
  • પારિવારિક વાતાવરણ:-બિનજરૂરી ખર્ચ ટાળવા.
  • શુભ રંગ:- પીળો
  • શુભ અંક:- ૫

સિંહ રાશી

  • સ્ત્રીવર્ગ:-ટેન્શન દૂર થાય.
  • લગ્નઈચ્છુક :-વિલંબના સંજોગ.
  • પ્રેમીજનો :-વિરહ રહે.
  • નોકરિયાત વર્ગ :-ઉપરિથી તણાવ રહે.
  • વેપારીવર્ગ :-વ્યાવસાયિક કાર્ય સફળ બને.
  • પારિવારિક વાતાવરણ:-નાણાકીય તંગી અનુભવાય.
  • શુભ રંગ :-લાલ
  • શુભ અંક :- ૭

કન્યા રાશિ

  • સ્ત્રીવર્ગ:-વિવાદથી દૂર રહેવું.
  • લગ્નઈચ્છુક :-ભાગ્યનો સહયોગ મળે.
  • પ્રેમીજનો:- અરમાન સાચા પડતા જણાય.
  • નોકરિયાત વર્ગ:-કામકાજમાં ગૂંચવણ સર્જાય.
  • વેપારીવર્ગ:-સ્નેહી મિત્રનો સહયોગ મળે.
  • પારિવારિક વાતાવરણ:-આરોગ્ય જાળવવું.
  • શુભ રંગ:- ગ્રે
  • શુભ અંક:- ૪

તુલા રાશિ

  • સ્ત્રીવર્ગ:ગૃહજીવનનો પ્રશ્ન પેચીદો બનતો જણાય.
  • લગ્નઈચ્છુક :-સંજોગ હાથતાળી આપે.
  • પ્રેમીજનો:-વિરહ-અવરોધની સંભાવના.
  • નોકરિયાત વર્ગ:- ધારણા મુજબ ન બને.
  • વ્યાપારી વર્ગ:જતું કરવું લાભપ્રદ રહે.
  • પારિવારિક વાતાવરણ:- કૌટુંબિક કાર્ય સફળ થઈ શકે.
  • શુભ રંગ:- વાદળી
  • શુભ અંક:- ૩

વૃશ્ચિક રાશિ

  • સ્ત્રીવર્ગ:-અપેક્ષા યુક્ત લાગણીના સંજોગ.
  • લગ્નઈચ્છુક :-સાનુકૂળ સંજોગ બની રહે.
  • પ્રેમીજનો:- અજંપો દૂર થાય.
  • નોકરિયાતવર્ગ:- ચિંતા હળવી બને.
  • વેપારીવર્ગ:-પ્રગતિની તક.
  • પારિવારિક વાતાવરણ:-સમસ્યા ઘેરી ન બને તે જોવું.
  • શુભ રંગ :- ગુલાબી
  • શુભ અંક:- ૭

ધનરાશિ

  • સ્ત્રીવર્ગ:- બોલચાલમાં જાળવવું.
  • લગ્નઈચ્છુક :-ચિંતા વ્યગ્રતા રહે.
  • પ્રેમીજનો :-ધારણા મુજબ ન બને.
  • નોકરિયાતવર્ગ :-યોગ્યતાનો અવકાશ વધે.
  • વેપારીવર્ગ:-અવરોધના સંજોગ જણાય.
  • પારિવારિક વાતાવરણ:-ધીરજ રાખવી મુશ્કેલીનો ઉપાય મળશે.
  • શુભરંગ:- પોપટી
  • શુભઅંક:- ૯

મકર રાશિ

  • સ્ત્રીવર્ગ:-કૌટુંબિક પ્રશ્ને ધીરજ રાખવી.
  • લગ્નઈચ્છુક :-વિપરીત સંજોગ ની સંભાવના.
  • પ્રેમીજનો:-સાવચેતીનો સૂર જરૂરી.
  • નોકરિયાત વર્ગ:-તક સરકતી જણાય.
  • વેપારીવર્ગ:-ઉઘરાણી ન મળે ચિંતા રહે.
  • પારિવારિકવાતાવરણ:-પ્રયત્નો સફળ થતાં જણાય.
  • શુભ રંગ :- ભૂરો
  • શુભ અંક:- ૩

કુંભરાશિ

  • સ્ત્રીવર્ગ:-માનસિક ચિંતા રહે.
  • લગ્નઈચ્છુક :-ચિંતા યથાવત રહે.
  • પ્રેમીજનો:-વિલંબની સંભાવના.
  • નોકરિયાત વર્ગ:- ઉતાવળ નુકસાન કરાવી શકે.
  • વેપારીવર્ગ:-વ્યવસાયિક બાબત ગુંચવાય નહીં તે જોવું.
  • પારિવારિકવાતાવરણ:-સમાધાનકારી બની વિવાદ ટાળવો.
  • શુભરંગ:-નીલો
  • શુભઅંક:- ૨

મીન રાશિ

  • સ્ત્રીવર્ગ:-પારિવારિક સંજોગ સુધરે.
  • લગ્નઈચ્છુક :-સંજોગ હાથતાળી આપી શકે.
  • પ્રેમીજનો:-સંજોગો પ્રતિકૂળ જણાય.
  • નોકરિયાત વર્ગ:-કર્મચારી સાથે સાનુકૂળતા બનાવવી.
  • વેપારી વર્ગ:- કાનૂની ગૂંચ ની સંભાવના સાવચેતી વર્તવી.
  • પારિવારિક વાતાવરણ:-ગભરામણ શંકા-કુશંકા માં ધીરજ વર્તવી.
  • શુભ રંગ :- નારંગી
  • શુભ અંક:-૫

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ