12.04.2021 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે તમારો દિવસ કેવો રહેશે જાણો…

તારીખ ૧૨-૦૪-૨૦૨૧ સોમવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય

  • માસ :- ફાલ્ગુન માસ (ફાગણ) કૃષ્ણપક્ષ
  • તિથિ :- અમાસ ૦૮:૦૨ સુધી.
  • વાર :- સોમવાર
  • નક્ષત્ર :- રેવતી ૧૧:૩૧ સુધી.
  • યોગ :- વૈધૃતિ ૧૪:૨૮ સુધી.
  • કરણ :- નાગ,કિંસ્તુઘ્ન.
  • સૂર્યોદય :-૦૬:૨૪
  • સૂર્યાસ્ત :-૧૮:૫૫
  • ચંદ્ર રાશિ :- મીન ૧૧:૩૧ સુધી. મેષ
  • સૂર્ય રાશિ :- મીન

વિશેષ :- સોમવતી અમાવસ્યા ૦૮:૦૨ સુધી. કુંભમેળા નું દ્વિતીય શાહી સ્નાન.

મેષ રાશિ

  • સ્ત્રીવર્ગ:-વિઘ્ન દૂર થાય.
  • લગ્નઈચ્છુક :-વાતમાં સફળતા પ્રાપ્ત થઈ શકે.
  • પ્રેમીજનો:-મુલાકાત શક્ય રહે.
  • નોકરિયાત વર્ગ:-મૂંઝવણ દૂર થાય.
  • વેપારીવર્ગ:-કાર્યક્ષેત્રે સરળતા રહે.
  • પારિવારિકવાતાવરણ:- મૂંઝવતા પ્રશ્નો હલ થાય.
  • શુભ રંગ :- ગુલાબી
  • શુભ અંક:- ૮

વૃષભ રાશી

  • સ્ત્રીવર્ગ:-આપત્તિજનક સમાચાર મળવાની સંભાવના.
  • લગ્નઈચ્છુક :-સંજોગ વિલંબથી હોવાની સંભાવના.
  • પ્રેમીજનો:-ધીરજના ફળ મીઠા.
  • નોકરિયાત વર્ગ:-સાવચેત રહેવું લાભદાયક રહે.
  • વેપારીવર્ગ:-આર્થિક સમસ્યાનું નિવારણ મળે.
  • પારિવારિકવાતાવરણ:- અજંપા ભર્યું વાતાવરણ જણાવો.
  • શુભ રંગ:-વાદળી
  • શુભ અંક :- ૨

મિથુન રાશિ

  • સ્ત્રીવર્ગ:- માનસિક અકળામણ દૂર થાય.
  • લગ્નઈચ્છુક :- સમસ્યા દૂર થતી જણાય.
  • પ્રેમીજનો:- અહમના ટકરાવ ની સંભાવના.
  • નોકરિયાત વર્ગ:- નોકરી અંગે કસોટી થતી જણાય.
  • વેપારીવર્ગ:- આર્થિક આયોજન પર ધ્યાન આપવું.
  • પારિવારિક વાતાવરણ:-જટિલ પ્રશ્નનો ઉકેલ મળે.
  • શુભરંગ:-ભૂરો
  • શુભ અંક:- ૬

કર્ક રાશિ

  • સ્ત્રીવર્ગ:-વિવાદ દૂર કરવો.સંયમ જાળવવો.
  • લગ્નઈચ્છુક :-વિવાહની વાત માં વિઘ્ન નો અનુભવ થાય .
  • પ્રેમીજનો:-મૂંઝવણ બનેલી રહે.
  • નોકરિયાત વર્ગ:- કામકાજમાં સાનુકૂળતા બની રહે.
  • વેપારી વર્ગ:- ભાગીદારી નો પ્રશ્ન સતાવે.
  • પારિવારિક વાતાવરણ:- ધીરજના ફળ મીઠા મળે.
  • શુભ રંગ:- સફેદ
  • શુભ અંક:- ૫

સિંહ રાશી

  • સ્ત્રીવર્ગ:-વિવાદ દૂર કરવો.સંયમ જાળવવો.
  • લગ્નઈચ્છુક :- આપની વાતનો સાનુકૂળ પ્રત્યુત્તર મળે.
  • પ્રેમીજનો :- મુલાકાતમાં વિલંબ થવાની શક્યતા.
  • નોકરિયાત વર્ગ :- કામકાજ ધાર્યું ન થતા ચિંતા રહે.
  • વેપારીવર્ગ :-વેપારમાં સાનુકૂળતા વધતી જણાય.
  • પારિવારિક વાતાવરણ:- માનસિક સંયમ જરૂરી.
  • શુભ રંગ :- ગુલાબી
  • શુભ અંક :- ૨

કન્યા રાશિ

  • સ્ત્રીવર્ગ:-કામકાજમાં સરળતા રહે.
  • લગ્નઈચ્છુક :- વિવાહની વાત માં અવરોધ ની સંભાવના.
  • પ્રેમીજનો:- ઉલઝન બનેલી રહે.
  • નોકરિયાત વર્ગ:- સ્થાન,પદ મળે.ચિંતા દૂર થાય.
  • વેપારીવર્ગ:-આર્થિક આયોજનમાં સાનુકૂળતા રહે.
  • પારિવારિક વાતાવરણ:-ધાર્યા કામમાં અડચણ આવવાની શક્યતા.
  • શુભ રંગ:- નીલો
  • શુભ અંક:- ૧

તુલા રાશિ

  • સ્ત્રીવર્ગ:- ગૃહજીવનમાં સાનુકૂળતા સર્જાય.
  • લગ્નઈચ્છુક :-વિવાહ અંગે ચિંતા ઉલઝન દૂર થતા જણાય.
  • પ્રેમીજનો:- અક્કડ વલણથી ગૂંચવણ સર્જાય.
  • નોકરિયાત વર્ગ:- ચિંતા યુક્ત દિવસ રહે.
  • વ્યાપારી વર્ગ:-ઉતાવળા નિર્ણય ન લેવા.
  • પારિવારિક વાતાવરણ:-નકારાત્મક વલણ છોડી ધીરજ રાખવી.
  • શુભ રંગ:-નીલો
  • શુભ અંક:- ૩

વૃશ્ચિક રાશિ

  • સ્ત્રીવર્ગ:- ગૃહજીવનના પ્રશ્નો સતાવે.
  • લગ્નઈચ્છુક :-વિવાહની વાતોમાં અન્ય ના ભરોસે ન ચાલવું.
  • પ્રેમીજનો:- મુલાકાતમાં વિલંબ થવાની સંભાવના.
  • નોકરિયાતવર્ગ:- સહકર્મચારી સાથે તકમક રહે.
  • વેપારીવર્ગ:- હરીફ થી ચિંતા રહે.
  • પારિવારિક વાતાવરણ:- ચેતતો નર સદા સુખી.
  • શુભ રંગ :- ક્રીમ
  • શુભ અંક:- ૧

ધનરાશિ

  • સ્ત્રીવર્ગ:- આર્થિક આયોજન પર ધ્યાન આપવું.
  • લગ્નઈચ્છુક :-ધીરજના ફળ મીઠા.
  • પ્રેમીજનો :- મુલાકાત માટે યોગ્ય સમય મળી રહે.
  • નોકરિયાતવર્ગ :- મહત્વના પ્રશ્નનો ઉકેલ મળે.
  • વેપારીવર્ગ:- સમસ્યા અંગે ધીરજ રાખવી.
  • પારિવારિક વાતાવરણ:-આર્થિક સમસ્યા ચિંતા રખાવે.
  • શુભરંગ:- લીલો
  • શુભઅંક:- ૭

મકર રાશિ

  • સ્ત્રીવર્ગ:- દૈનિક કાર્યોમાં ગૂંચવણ સર્જાય.
  • લગ્નઈચ્છુક :- અવરોધ હોય ધીરજ રાખવી.
  • પ્રેમીજનો:-સામેના પાત્રના ગુણ-અવગુણ જોવા હિતાવહ.
  • નોકરિયાત વર્ગ:- નોકરીમાં સાનુકૂળતા બની રહે.
  • વેપારીવર્ગ:- વ્યાવસાયિક પ્રશ્ને સાનુકૂળતા રહે.
  • પારિવારિકવાતાવરણ:- નાણાકીય આયોજનમાં ધ્યાન આપવું.
  • શુભ રંગ :- જાંબલી
  • શુભ અંક:- ૬

કુંભરાશિ

  • સ્ત્રીવર્ગ:- સમસ્યા હોય ધીરજ રાખવી.
  • લગ્નઈચ્છુક :- સાનુકૂળતા જણાય.
  • પ્રેમીજનો:- વિલંબથી મુલાકાત સંભવ બને.
  • નોકરિયાત વર્ગ:- સમસ્યા નિવારવી હિતાવહ.
  • વેપારીવર્ગ:- કાર્યસ્થળે ચિંતા સમસ્યા રહે.
  • પારિવારિકવાતાવરણ:- અકળામણ હોય ધીરજ રાખવી.
  • શુભરંગ:- પોપટી
  • શુભઅંક:- ૭

મીન રાશિ

  • સ્ત્રીવર્ગ:- ગૂંચવણ નો ઉકેલ મળે.
  • લગ્નઈચ્છુક :- ચિંતા દૂર થાય.
  • પ્રેમીજનો:- મુલાકાત માટે ધીરજ રાખવી.
  • નોકરિયાત વર્ગ:- સમસ્યાનો હલ મળે.
  • વેપારી વર્ગ:-આર્થિક સાનુકૂળતા સર્જાય.
  • પારિવારિક વાતાવરણ:- ગૂંચવણ હોય.ધીરજ રાખવી.
  • શુભ રંગ :- પીળો
  • શુભ અંક:- ૩

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ