13.06.2021 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે તમારો દિવસ કેવો રહેશે જાણો…
તારીખ ૧૩-૦૬-૨૦૨૧ રવિવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય
- માસ :- જ્યેષ્ઠ માસ શુક્લ પક્ષ
- તિથિ :- ત્રીજ ૨૧:૪૧ સુધી.
- વાર :- રવિવાર
- નક્ષત્ર :- પુનર્વસુ ૧૯:૦૧ સુધી.
- યોગ :- વૃદ્ધિ ૦૯:૩૦ સુધી.
- કરણ :- તૈતિલ,ગર.
- સૂર્યોદય :-૦૫:૫૭
- સૂર્યાસ્ત :-૧૯:૧૯
- ચંદ્ર રાશિ :-મિથુન ૧૨:૩૩ સુધી. કર્ક
- સૂર્ય રાશિ :-વૃષભ
દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે
વિશેષ -(મહારાણા પ્રતાપ જયંતિ)
મેષ રાશિ
- સ્ત્રીવર્ગ:-મધ્યાન બાદ સાનુકૂળતા.
- લગ્નઈચ્છુક :-સાવચેતીપૂર્વક નિર્ણય લેવો.
- પ્રેમીજનો:-સમસ્યા ઉલજન રહે.
- નોકરિયાત વર્ગ:-સાનુકૂળ સંજોગ રહે.
- વેપારીવર્ગ:-સમસ્યા ઉદ્ભવતી જણાય.
- પારિવારિકવાતાવરણ:- મહત્વના કામકાજ સફળ થાય.
- શુભ રંગ :- ગુલાબી
- શુભ અંક:- ૨
વૃષભ રાશી
- સ્ત્રીવર્ગ:-વિવાદ વિખવાદ ટાળવા.
- લગ્નઈચ્છુક :-અવસર સંભવ બને.
- પ્રેમીજનો:-મુલાકાત શક્ય રહે.
- નોકરિયાત વર્ગ:-સાનુકૂળ નોકરી સંભવ.
- વેપારીવર્ગ:-ઉઘરાણી મળતી જણાય.
- પારિવારિકવાતાવરણ:- પ્રયત્નો ફળદાયી પુરવાર થાય.
- શુભ રંગ:-નારંગી
- શુભ અંક :- ૭
મિથુન રાશિ
- સ્ત્રીવર્ગ:-માનસિક અકળામણ દૂર થાય.
- લગ્નઈચ્છુક :-અવસર સંભવ બને.
- પ્રેમીજનો:-ઉલજન દૂર થતી જણાય.
- નોકરિયાત વર્ગ:-મધ્યાન બાદ સાનુકૂળતા રહે.
- વેપારીવર્ગ:-ઉઘરાણી મળતી જણાય.
- પારિવારિક વાતાવરણ:-આર્થિક સાનુકૂળતા જણાય.
- શુભરંગ:-ગ્રે
- શુભ અંક:- ૪
કર્ક રાશિ
- સ્ત્રીવર્ગ:-પારિવારિક સમસ્યા રહે.
- લગ્નઈચ્છુક :-સંજોગ સાનુકૂળ રહે.
- પ્રેમીજનો:-અનુકૂળતાએ મુલાકાત થઈ શકે.
- નોકરિયાત વર્ગ:-સહ કર્મચારી નો સહયોગ મળે.
- વેપારી વર્ગ:-મહત્વના પ્રશ્નો ઉકેલ મળે.
- પારિવારિક વાતાવરણ:-ચિંતા હળવી બને.
- શુભ રંગ:- પીળો
- શુભ અંક:- ૩
સિંહ રાશી
- સ્ત્રીવર્ગ:-ધીરજની કસોટી થાય.
- લગ્નઈચ્છુક :-અવસરના સંજોગ.
- પ્રેમીજનો :- આનંદદાયક દિવસ રહે.
- નોકરિયાત વર્ગ :- ઉપરિથી તણાવ સર્જાય.
- વેપારીવર્ગ :- માનસિક તંગદિલી રહે.
- પારિવારિક વાતાવરણ:-સહયોગથી સરળતા રહે.
- શુભ રંગ :-કેસરી
- શુભ અંક :- ૭
કન્યા રાશિ
- સ્ત્રીવર્ગ:-કૌટુંબિક પ્રશ્નો હલ થાય.
- લગ્નઈચ્છુક :-અવરોધ અડચણ નડે.
- પ્રેમીજનો:-સમસ્યા ઉલજન રહે.
- નોકરિયાત વર્ગ:-કૌટુંબિક પ્રશ્નો હલ થાય.
- વેપારીવર્ગ:-ઉચિત વેપાર પ્રાપ્ત થવાના સંજોગ.
- પારિવારિક વાતાવરણ:-હાથ ધરેલા કાર્ય આગળ ધપાવી શકો.
- શુભ રંગ:-લીલો
- શુભ અંક:- ૪
તુલા રાશિ
- સ્ત્રીવર્ગ:ખર્ચમાં વૃદ્ધિ જણાય.
- લગ્નઈચ્છુક :-અવસરના સંજોગ.
- પ્રેમીજનો:-ભાગ્ય યોગે સાનુકૂળતા.
- નોકરિયાત વર્ગ:-પ્રગતિ બઢતી સંભવ.
- વ્યાપારી વર્ગ:મૂંઝવતો પ્રશ્ન હલ થાય.
- પારિવારિક વાતાવરણ:-મહત્વની સમસ્યા અંગે સાનુકૂળતા રહે.
- શુભ રંગ:- વાદળી
- શુભ અંક:- ૫
વૃશ્ચિક રાશિ :-
- સ્ત્રીવર્ગ:- ચિંતાનું આવરણ બનેલું રહે.
- લગ્નઈચ્છુક :- હિતશત્રુથી અવરોધ.
- પ્રેમીજનો:- મનોવ્યથા ચિંતા રહે.
- નોકરિયાતવર્ગ:-જતું કરવાથી સાનુકૂળતા.
- વેપારીવર્ગ:-સમાધાનકારી વલણ રાખવું.
- પારિવારિક વાતાવરણ:-આશંકાથી પર રહી તણાવમુક્ત રહી શકો.
- શુભ રંગ :- લાલ
- શુભ અંક:- ૩
ધનરાશિ
- સ્ત્રીવર્ગ:- પ્રતિકૂળતા વચ્ચે માન-સન્માન મળે.
- લગ્નઈચ્છુક :-આંગણે અવસર ના સંજોગ.
- પ્રેમીજનો :- પ્રયત્નો ફળદાયી બને.
- નોકરિયાતવર્ગ :-આપસી વિવાદ ટાળવા.
- વેપારીવર્ગ:-હિતના ટકરાવની સંભાવના.
- પારિવારિક વાતાવરણ:-લાભની તક ગુમાવી ન બેસે તો તે જોવું.
- શુભરંગ:- જાંબલી
- શુભઅંક:- ૯
મકર રાશિ
- સ્ત્રીવર્ગ:-બેચેની ચિંતા યથાવત રહે.
- લગ્નઈચ્છુક :-સંજોગ સર્જાતા જણાય.
- પ્રેમીજનો:-અવૈધ સંબંધોમાં સાવધ રહેવું.
- નોકરિયાત વર્ગ:-નોકરી સાથે અલગ ફાયદો મળી રહે.
- વેપારીવર્ગ:-નોકર-ચાકર નો પ્રશ્ન હલ કરવો.
- પારિવારિકવાતાવરણ:-ખોટા ખર્ચા માં સાવધ રહેવું.
- શુભ રંગ :-વાદળી
- શુભ અંક:- ૫
કુંભરાશિ
- સ્ત્રીવર્ગ:- સંતાનની ચિંતા હળવી થતી જણાય.
- લગ્નઈચ્છુક :-સાનુકૂળતા બની રહે.
- પ્રેમીજનો:-અવરોધ વચ્ચે મિલન-મુલાકાત શક્ય રહે.
- નોકરિયાત વર્ગ:- પ્રશ્ન પેચીદો બને.
- વેપારીવર્ગ:-લાભદાયી તક સંજોગ સર્જાય.
- પારિવારિકવાતાવરણ:-વ્યવહારિક પણાથી કામ સફળ થતાં જણાય.
- શુભરંગ:-નીલો
- શુભઅંક:- ૨
મીન રાશિ
- સ્ત્રીવર્ગ:-પ્રાસંગિક ખર્ચ થાય.
- લગ્નઈચ્છુક :-શંકા-કુશંકા ના વાદળો ઘેરાયેલા રહે.
- પ્રેમીજનો:-સખ્તાઇના સંજોગ.
- નોકરિયાત વર્ગ:-વિલંબ બાદ સફળતા મળે.
- વેપારી વર્ગ:- નાણાભીડ માંથી બહાર આવી શકાય.
- પારિવારિક વાતાવરણ:-નોકર-ચાકર કર્મચારી થી મતભેદ રહે.
- શુભ રંગ :- પીળો
- શુભ અંક:-૬
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !
આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11
આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,