17.06.2021 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે તમારો દિવસ કેવો રહેશે જાણો…

તારીખ ૧૭-૦૬-૨૦૨૧ ગુરૂવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય

  • માસ :- જ્યેષ્ઠ માસ શુક્લ પક્ષ
  • તિથિ :- સાતમ ૨૨:૦૦ સુધી.
  • વાર :- ગુરૂવાર
  • નક્ષત્ર :- પૂર્વાફાલ્ગુની ૨૨:૧૩ સુધી.
  • યોગ :- વજ્ર ૦૬:૪૯ સુધી. સિદ્ધિ ૨૬:૪૭ સુધી.
  • કરણ :-ગર,વણિજ.
  • સૂર્યોદય :-૦૫:૫૯
  • સૂર્યાસ્ત :-૧૯:૨૦
  • ચંદ્ર રાશિ :- સિંહ ૨૮:૦૮ સુધી. કન્યા
  • સૂર્ય રાશિ :- મિથુન

દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે

મેષ રાશિ

  • સ્ત્રીવર્ગ:-બોલચાલમાં જાળવવું.
  • લગ્નઈચ્છુક :-અવસર આંગણે જણાય.
  • પ્રેમીજનો:-મિલન મુલાકાતમાં સાનુકૂળતા.
  • નોકરિયાત વર્ગ:-કાર્યબોજ હતાશાનું કારણ બને.
  • વેપારીવર્ગ:-સરકારી અવરોધની સંભાવના.
  • પારિવારિકવાતાવરણ:- મિલકત વાહન ફેરબદલ ના સંજોગ.
  • શુભ રંગ :- લાલ
  • શુભ અંક:- ૨

વૃષભ રાશી

  • સ્ત્રીવર્ગ:-ચિંતાયુક્ત દિવસ રહે.
  • લગ્નઈચ્છુક :-સાનુકૂળ વાતના સંજોગ.
  • પ્રેમીજનો:-વિલંબ થી મિલનની સંભાવના.
  • નોકરિયાત વર્ગ:-તણાવ ચિંતા યથાવત રહે.
  • વેપારીવર્ગ:-પ્રયત્ન સફળ થતાં જણાય.
  • પારિવારિકવાતાવરણ:- ધાર્યુ કામ અટકતું લાગે.
  • શુભ રંગ:-નારંગી
  • શુભ અંક :- ૭

મિથુન રાશિ

  • સ્ત્રીવર્ગ:-ચિંતાના વાદળ દૂર થતાં જણાય.
  • લગ્નઈચ્છુક :-ભાગ્યનો સાથ સાંપડે.
  • પ્રેમીજનો:-સાનુકૂળ અવસર સાંપડે.
  • નોકરિયાત વર્ગ:-જવાબદારી વધતી જણાય.
  • વેપારીવર્ગ:-વ્યવસાયિક પ્રયત્ન ફળદાયી બને.
  • પારિવારિક વાતાવરણ:-ખર્ચ વધતો જણાય.
  • શુભરંગ:-લીલો
  • શુભ અંક:-૪

કર્ક રાશિ

  • સ્ત્રીવર્ગ:-પારિવારિક સાનુકૂળતા બને.
  • લગ્નઈચ્છુક :-સાનુકૂળ સંજોગ યથાવત રહે.
  • પ્રેમીજનો:-વિખવાદ ની સંભાવના.
  • નોકરિયાત વર્ગ:-સારી નોકરી સંભવ રહે.
  • વેપારી વર્ગ:-મિત્ર સ્નેહી સાથે મનદુઃખ ની સંભાવના.
  • પારિવારિક વાતાવરણ:-ચિંતાના વાદળ દૂર થાય.
  • શુભ રંગ:-પોપટી
  • શુભ અંક:- ૬

સિંહ રાશી

  • સ્ત્રીવર્ગ:-સાનુકૂળ તક ની આશા ફળતી લાગે.
  • લગ્નઈચ્છુક :-અવસરના સંજોગ.
  • પ્રેમીજનો :-મનદુઃખ ની સંભાવના.
  • નોકરિયાત વર્ગ :-ઉતાવળથી નુકસાન સંભવ.
  • વેપારીવર્ગ :-માનસિક સંયમ જરૂરી.
  • પારિવારિક વાતાવરણ:-અંતઃકરણમાં અજંપો અનુભવાય.
  • શુભ રંગ :- કેસરી
  • શુભ અંક :-૨

કન્યા રાશિ

  • સ્ત્રીવર્ગ:-મનની મૂંઝવણ દૂર થાય.
  • લગ્નઈચ્છુક :-વિલંબના સંજોગ.
  • પ્રેમીજનો:-છલની સંભાવના.
  • નોકરિયાત વર્ગ:-સારી નોકરી સંભવ રહે.
  • વેપારીવર્ગ:-વ્યવસાયિક પ્રવાસ રહે.
  • પારિવારિક વાતાવરણ:-ધીમી પ્રગતિ નો અહેસાસ થાય.
  • શુભ રંગ:-ગ્રે
  • શુભ અંક:- ૭

તુલા રાશિ

  • સ્ત્રીવર્ગ:મૂંઝવણ બનેલી રહે.
  • લગ્નઈચ્છુક :- અવસર સંભવ બને.
  • પ્રેમીજનો:-મુલાકાતમાં સાનુકૂળતા રહે.
  • નોકરિયાત વર્ગ:-તણાવ દૂર થાય.
  • વ્યાપારી વર્ગ:વ્યવસાયિક પ્રયત્ન ફળદાયી રહે.
  • પારિવારિક વાતાવરણ:- માનસિક અકળામણ દૂર થાય.
  • શુભ રંગ:-ક્રીમ
  • શુભ અંક:- ૩

વૃશ્ચિક રાશિ :-

  • સ્ત્રીવર્ગ:-પારિવારિક સાનુકૂળતા બને.
  • લગ્નઈચ્છુક :-સાનુકૂળતા રહે.
  • પ્રેમીજનો:-ચિંતા દૂર થાય.
  • નોકરિયાતવર્ગ:- તણાવ દુર થાય.
  • વેપારીવર્ગ:-પ્રયત્નો ફળે.
  • પારિવારિક વાતાવરણ:-પરિસ્થિતિ સુધરતી જણાય.
  • શુભ રંગ :- ગુલાબી
  • શુભ અંક:- ૪

ધનરાશિ

  • સ્ત્રીવર્ગ:- ચિંતા યુક્ત વાતાવરણ રહે.
  • લગ્નઈચ્છુક :-પ્રયત્ન સફળ થતાં જણાય.
  • પ્રેમીજનો :-અક્કડ વલણ જણાય.
  • નોકરિયાતવર્ગ :-ખટપટ અવરોધની સંભાવના.
  • વેપારીવર્ગ:-નાણાકીય તકલીફ રહે.
  • પારિવારિક વાતાવરણ:-કૌટુંબિક પ્રશ્નો હલ કરી શકો.
  • શુભરંગ:-પીળો
  • શુભઅંક:-૧

મકર રાશિ

  • સ્ત્રીવર્ગ:-પારિવારિક સંજોગ સુધરે.
  • લગ્નઈચ્છુક :-આશાસ્પદ સંજોગ રહે.
  • પ્રેમીજનો:-મુલાકાત માટે સાનુકૂળ તક મળે.
  • નોકરિયાત વર્ગ:-પ્રગતિના સંજોગ.
  • વેપારીવર્ગ:-વ્યાવસાયિક પ્રશ્નનો ઉકેલ મળે.
  • પારિવારિકવાતાવરણ:- પ્રયત્નોનું મીઠું ફળ મળે.
  • શુભ રંગ :-નીલો
  • શુભ અંક:- ૫

કુંભરાશિ

  • સ્ત્રીવર્ગ:-પરિવારિક સંજોગ સુધરે.
  • લગ્નઈચ્છુક :-આશાસ્પદ દિવસ રહે.
  • પ્રેમીજનો:-અંતરાય રહે.
  • નોકરિયાત વર્ગ:- પ્રયત્નો સફળ બને.
  • વેપારીવર્ગ:- મહેનતનું ફળ મળે.
  • પારિવારિકવાતાવરણ:-પરિસ્થિતિ જોઈ વિચારીને નિર્ણય લેવા.
  • શુભરંગ:-વાદળી
  • શુભઅંક:- ૨

મીન રાશિ

  • સ્ત્રીવર્ગ:-ગૃહજીવનના સંજોગો સુધરતા જણાય.
  • લગ્નઈચ્છુક :-સમાધાનકારી વલણ કામ લાગે.
  • પ્રેમીજનો:-ચિંતામાં રાહત થાય.
  • નોકરિયાત વર્ગ:-સમય સુધરે.
  • વેપારી વર્ગ:- એકંદરે દિવસ શુભ રહે.
  • પારિવારિક વાતાવરણ:-પ્રયત્નો સફળ બને.લાભની તક.
  • શુભ રંગ :- સફેદ
  • શુભ અંક:-૬

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ