20.06.2021 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે તમારો દિવસ કેવો રહેશે જાણો…
તારીખ ૨૦-૦૬-૨૦૨૧ રવિવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય
- માસ :- જ્યેષ્ઠ માસ શુક્લ પક્ષ
- તિથિ :- દશમ ૧૬:૨૩ સુધી.
- વાર :- રવિવાર
- નક્ષત્ર :- ચિત્રા ૧૮:૫૦ સુધી.
- યોગ :- પરિઘ ૨૦:૫૯ સુધી.
- કરણ :- ગર,વણિજ.
- સૂર્યોદય :-૦૫:૫૯
- સૂર્યાસ્ત :-૧૯:૨૧
- ચંદ્ર રાશિ :- કન્યા ૦૭:૪૩ સુધી.
- સૂર્ય રાશિ :- મિથુન
દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે
વિશેષ -ગંગા દશહરી સમાપ્તિ.
મેષ રાશિ
- સ્ત્રીવર્ગ:-હળવાશ રાહત ના સંજોગ.
- લગ્નઈચ્છુક :-સારા સમાચાર મળે.
- પ્રેમીજનો:-મુસાફરી થાય.
- નોકરિયાત વર્ગ:-કઠિન સંજોગ ધીરજ રાખવી.
- વેપારીવર્ગ:-અવરોધ બાદ સફળતા મળે.
- પારિવારિકવાતાવરણ:- લેણદાર નો તકાદો રહે.આર્થિક ભીંસ રહે.
- શુભ રંગ :-કેસરી
- શુભ અંક:- ૮
વૃષભ રાશી
- સ્ત્રીવર્ગ:-ગૃહવિવાદની સંભાવના.
- લગ્નઈચ્છુક :-તક સંજોગ વિખરાતા જણાય.
- પ્રેમીજનો:-વિલંબથી મિલનની સંભાવના.
- નોકરિયાત વર્ગ:-સાનુકૂળતા બની રહે.
- વેપારીવર્ગ:-પ્રતિકૂળતા દૂર થતી જણાય.
- પારિવારિકવાતાવરણ:- માનસિક તણાવ.ગુસ્સા પર કાબૂ રાખવો.
- શુભ રંગ:-નારંગી
- શુભ અંક :- ૩
મિથુન રાશિ
- સ્ત્રીવર્ગ:-અજંપો ચિંતા રહે.
- લગ્નઈચ્છુક :-અવસર ના સંજોગ.
- પ્રેમીજનો:-મિલન મુલાકાત આસાન રહે.
- નોકરિયાત વર્ગ:-પ્રતિકુળ સંજોગ બને.
- વેપારીવર્ગ:-વ્યાજ હપ્તા ચુકવણા ની ચિંતા સતાવે.
- પારિવારિક વાતાવરણ:-સંતાન કુટુંબ અંગે સાનુકૂળ સંજોગ.
- શુભરંગ:-લીલો
- શુભ અંક:-૧
કર્ક રાશિ
- સ્ત્રીવર્ગ:-કૌટુંબિક બાબતથી આનંદ રહે.
- લગ્નઈચ્છુક :-વિલંબના સંજોગ.
- પ્રેમીજનો:-વિરહની સંભાવના.
- નોકરિયાત વર્ગ:- કાર્યબોજ વધતો લાગે.
- વેપારી વર્ગ:-વ્યવસાયિક લાભ મળે.
- પારિવારિક વાતાવરણ:-આશાસ્પદ સંજોગ.લાભની તક.
- શુભ રંગ:-સફેદ
- શુભ અંક:- ૫
સિંહ રાશી
- સ્ત્રીવર્ગ:-કૌટુંબિક પ્રશ્ન હલ કરી શકો.
- લગ્નઈચ્છુક :-સાનુકૂળ સંજોગ સર્જાય.
- પ્રેમીજનો :-ધાર્યું ન થાય.
- નોકરિયાત વર્ગ :-ખટપટ વિવાદની સંભાવના.
- વેપારીવર્ગ :-સફળતામાં વિલંબ રહે.
- પારિવારિક વાતાવરણ:-વિચારીને નિર્ણય લેવો.
- શુભ રંગ :-ગુલાબી
- શુભ અંક :-૭
કન્યા રાશિ
- સ્ત્રીવર્ગ:-ગૃહવિવાદ ટાળવો.
- લગ્નઈચ્છુક :-અંતરાય સર્જાય.
- પ્રેમીજનો:-મુલાકાત માં વિલંબની સંભાવના.
- નોકરિયાત વર્ગ:-સારા પગારની નોકરી સંભવ.
- વેપારીવર્ગ:-ધીરજના ફળ મીઠા.
- પારિવારિક વાતાવરણ:-અંગત પ્રશ્નો હલ થતાં જણાય.
- શુભ રંગ:-ગ્રે
- શુભ અંક:- ૪
તુલા રાશિ
- સ્ત્રીવર્ગ:સમસ્યામાં રાહત થાય.
- લગ્નઈચ્છુક :-સાનુકૂળતા ના સંજોગ જણાય.
- પ્રેમીજનો:-મુશ્કેલીથી મુલાકાત સંભવ.
- નોકરિયાત વર્ગ:-સમસ્યામાં સુધારો જણાય.
- વ્યાપારી વર્ગ:સાનુકૂળતા પ્રાપ્ત કરી શકો.
- પારિવારિક વાતાવરણ:-પરિસ્થિતિ સુધરતી જણાય.
- શુભ રંગ:-વાદળી
- શુભ અંક:- ૪
વૃશ્ચિક રાશિ
- સ્ત્રીવર્ગ:-સંવાદિતા જાળવવી.
- લગ્નઈચ્છુક :-સાનુકૂળતા બનતી જણાય.
- પ્રેમીજનો:-અવરોધ સર્જાય.
- નોકરિયાતવર્ગ:-પ્રવાસ મુસાફરી રહે.
- વેપારીવર્ગ:-અગત્યના કામ અર્થે સફર થાય.
- પારિવારિક વાતાવરણ:-આરોગ્ય જાળવવું.
- શુભ રંગ :- કેસરી
- શુભ અંક:-૨
ધનરાશિ
- સ્ત્રીવર્ગ:- મનની મુરાદ ફળે.
- લગ્નઈચ્છુક :-સાનુકૂળતા બનેલી રહે.
- પ્રેમીજનો :-મુલાકાત ના સંજોગો બને.
- નોકરિયાતવર્ગ :-વિખવાદની સંભાવના.
- વેપારીવર્ગ:-વ્યવસાયિક લાભ મળે.
- પારિવારિક વાતાવરણ:-સ્નેહી મિત્રના સહયોગ પ્રાપ્ત થતાં જણાય.
- શુભરંગ:-પીળો
- શુભઅંક:-૮
મકર રાશિ
- સ્ત્રીવર્ગ:-પ્રાસંગિક આયોજન શક્ય રહે.
- લગ્નઈચ્છુક :-તક સરકે ચિંતા રહે.
- પ્રેમીજનો:-અંતરાય ના સંજોગ.
- નોકરિયાત વર્ગ:-સાનુકૂળ સંજોગ સર્જાય.
- વેપારીવર્ગ:-કામચલાવ ઉપાય મળે.
- પારિવારિકવાતાવરણ:- ધીરજથી સાનુકૂળતા ના સંજોગ.
- શુભ રંગ :-જાંબલી
- શુભ અંક:- ૭
કુંભરાશિ
- સ્ત્રીવર્ગ:-પારિવારિક ગૂંચવણ રહે.
- લગ્નઈચ્છુક :-હિતશત્રુથીઅવરોધ આવે.
- પ્રેમીજનો:-સંજોગ સરકતા જણાય.
- નોકરિયાત વર્ગ:- અનિયમિત નોકરી થી ચિંતા રહે.
- વેપારીવર્ગ:-બહારના વ્યાપાર થી સાનુકૂળતા.
- પારિવારિકવાતાવરણ:-આર્થિક સંજોગ સુધરે.
- શુભરંગ:-નીલો
- શુભઅંક:-૫
મીન રાશિ
- સ્ત્રીવર્ગ:-સંતાન અંગે ચિંતા રહે.
- લગ્નઈચ્છુક :-અવરોધ ના સંજોગ.
- પ્રેમીજનો:-વિરહ ની સંભાવના.
- નોકરિયાત વર્ગ:-ઘરથી દૂર નોકરીની(દેશ-પરદેશ)સંભાવના.
- વેપારી વર્ગ:- વ્યાવસાયિક કસોટી યથાવત રહે.
- પારિવારિક વાતાવરણ:-પારિવારિક ચિંતા ઉલજન યથાવત રહે.
- શુભ રંગ :- પીળો
- શુભ અંક:-૬
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !
આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11
આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,