22.06.2021 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે તમારો દિવસ કેવો રહેશે જાણો…

તારીખ ૨૨-૦૬-૨૦૨૧ મંગળવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય

  • માસ :- જ્યેષ્ઠ માસ શુક્લ પક્ષ
  • તિથિ :- બારસ ૧૦:૨૩ સુધી.
  • વાર :- મંગળવાર
  • નક્ષત્ર :- વિશાખા ૧૪:૨૩ સુધી.
  • યોગ :- સિદ્ધ ૧૩:૫૨ સુધી.
  • કરણ :- બાલવ,કૌલવ.
  • સૂર્યોદય :-૦૫:૫૯
  • સૂર્યાસ્ત :-૧૯:૨૧
  • ચંદ્ર રાશિ :- તુલા ૦૯:૦૦ સુધી. વૃશ્ચિક
  • સૂર્ય રાશિ :- મિથુન

દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે

વિશેષ -વટસાવિત્રી વ્રત આરંભ.

મેષ રાશિ

  • સ્ત્રીવર્ગ:-વાણી વર્તનમાં સંભાળવું.
  • લગ્નઈચ્છુક :-સાનુકૂળ અવસર.
  • પ્રેમીજનો:-મુલાકાત આસાન રહે.
  • નોકરિયાત વર્ગ:-ધીરજ થી સાનુકૂળતા બને.
  • વેપારીવર્ગ:-વ્યવસાયિક સંજોગ સુધરે.
  • પારિવારિકવાતાવરણ:- પ્રવાસ મુસાફરી ટાળવા હિતાવહ.
  • શુભ રંગ :-કેસરી
  • શુભ અંક:- ૨

વૃષભ રાશી

  • સ્ત્રીવર્ગ:-વિવાદ ટાળવો.
  • લગ્નઈચ્છુક :-અવરોધ યથાવત રહે.
  • પ્રેમીજનો:-મનોવ્યથા ચિંતા રહે.
  • નોકરિયાત વર્ગ:-પ્રતિકૂળ સંજોગો જણાય.
  • વેપારીવર્ગ:-ધાર્યા કામમાં વિલંબ.
  • પારિવારિકવાતાવરણ:- ધીમી સાનુકૂળતા બનતી જણાય.
  • શુભ રંગ:- સફેદ
  • શુભ અંક :- ૩

મિથુન રાશિ

  • સ્ત્રીવર્ગ:-પારિવારિક આયોજન શક્ય રહે.
  • લગ્નઈચ્છુક :-વિલંબની સંભાવના.
  • પ્રેમીજનો:-મોજ મજા મુલાકાત સંભવ રહે.
  • નોકરિયાત વર્ગ:-કેટલીક સમસ્યાઓ ઉદભવે.
  • વેપારીવર્ગ:-ખોટ નુકસાનની સંભાવના.
  • પારિવારિક વાતાવરણ:-ટેન્શન યુક્ત વાતાવરણ રહે.
  • શુભરંગ:-જાંબલી
  • શુભ અંક:-૧

કર્ક રાશિ

  • સ્ત્રીવર્ગ:-પ્રવાસ-પર્યટન ના સંજોગ.
  • લગ્નઈચ્છુક :-સાનુકૂળ સમાચાર પ્રાપ્ત થાય.
  • પ્રેમીજનો:-સરળતાથી મુલાકાત થઇ શકે.
  • નોકરિયાત વર્ગ:-યોગ્ય દરજ્જાની નોકરી સંભવ.
  • વેપારી વર્ગ:-ખોટા ખર્ચ નાથવા.
  • પારિવારિક વાતાવરણ:-ખર્ચ-વ્યય થી દૂર રહેવું હિતાવહ.
  • શુભ રંગ:- નારંગી
  • શુભ અંક:- ૫

સિંહ રાશી

  • સ્ત્રીવર્ગ:-ગૂંચવણ સુધરતી જણાય.
  • લગ્નઈચ્છુક :-અવરોધ થી વ્યગ્રતા રહે.
  • પ્રેમીજનો :-વિલંબના સંજોગ.
  • નોકરિયાત વર્ગ :-કામના ભારણથી ચિંતા રહે.
  • વેપારીવર્ગ :-ધાર્યો લાભ ન મળે.
  • પારિવારિક વાતાવરણ:-હરીફ શત્રુથી ચિંતા વધે.
  • શુભ રંગ :-ગુલાબી
  • શુભ અંક :-૭

કન્યા રાશિ

  • સ્ત્રીવર્ગ:-પારિવારિક સાનુકૂળતા રહે.
  • લગ્નઈચ્છુક :-સાનુકૂળ સંજોગો બને.
  • પ્રેમીજનો:-વિલંબ થી મિલનની સંભાવના.
  • નોકરિયાત વર્ગ:-પ્રમોશન બઢતી જણાય.
  • વેપારીવર્ગ:-આશાસ્પદ સંજોગ.
  • પારિવારિક વાતાવરણ:-પ્રવાસ મુસાફરી ના સંજોગ.
  • શુભ રંગ:-લીલો
  • શુભ અંક:- ૪

તુલા રાશિ

  • સ્ત્રીવર્ગ:ઉલજન સમસ્યા હલ થાય.
  • લગ્નઈચ્છુક :- તક સરકતી જણાઈ.
  • પ્રેમીજનો:- પ્રતિકૂળતા ની સમસ્યા .
  • નોકરિયાત વર્ગ:-સાનુકૂળ નોકરી ની સંભાવના.
  • વ્યાપારી વર્ગ:મહેનત ફળે.
  • પારિવારિક વાતાવરણ:-કામકાજમાં સમસ્યા નિવારવી.
  • શુભ રંગ:-વાદળી
  • શુભ અંક:- ૩

વૃશ્ચિક રાશિ

  • સ્ત્રીવર્ગ:-મુશ્કેલીથી સાનુકૂળતા બને.
  • લગ્નઈચ્છુક :-અવરોધ વચ્ચે સાનુકૂળતા બને.
  • પ્રેમીજનો:-પ્રયત્નો સાનુકૂળતા બનાવે.
  • નોકરિયાતવર્ગ:-ભાગ્યનો સહયોગ સાંપડે.
  • વેપારીવર્ગ:-માનસિક વ્યગ્રતા રહે.
  • પારિવારિક વાતાવરણ:-આરોગ્ય સુધરતું જણાય.
  • શુભ રંગ :- લાલ
  • શુભ અંક:-૭

ધનરાશિ

  • સ્ત્રીવર્ગ:- પારિવારિક ગુંચવણના સંજોગ.
  • લગ્નઈચ્છુક :- સમસ્યા સતાવે.
  • પ્રેમીજનો :- સાનુકૂળતા યથાવત રહે.
  • નોકરિયાતવર્ગ :-યોગ્ય નોકરી મળવાની સંભાવના.
  • વેપારીવર્ગ:-વિપરીત સંજોગો ધીરજ રાખવી.
  • પારિવારિક વાતાવરણ:-નોકરી પર્યટન અંગે મુસાફરીના સંજોગ.
  • શુભરંગ:-પીળો
  • શુભઅંક:-૯

મકર રાશિ

  • સ્ત્રીવર્ગ:-મનોવ્યથા ચિંતા રહે.
  • લગ્નઈચ્છુક :-સાનુકૂળતા બનતી જણાય.
  • પ્રેમીજનો:-મુલાકાતમાં વિલંબની સંભાવના.
  • નોકરિયાત વર્ગ:-કાર્યભાર વધતો જણાય.
  • વેપારીવર્ગ:-લાભની તક મળે.
  • પારિવારિકવાતાવરણ:-કઠિન સંયોગ ધીરજ રાખવી.
  • શુભ રંગ :-ભૂરો
  • શુભ અંક:- ૬

કુંભરાશિ

  • સ્ત્રીવર્ગ:-અતિ સ્વમાનથી અંતર વધે.
  • લગ્નઈચ્છુક :-સ્વજનના ના સહયોગથી સાનુકૂળતા.
  • પ્રેમીજનો:-અતિ સ્વમાનથી અંતર વધે.
  • નોકરિયાત વર્ગ:- ભાગદોડવાળી નોકરી મળવાની સંભાવના.
  • વેપારીવર્ગ:-પ્રયત્નથી પ્રગતિમાં વધારો થાય.
  • પારિવારિકવાતાવરણ:-મહત્વની સમસ્યા અંગે સાનુકૂળતા.
  • શુભરંગ:-નીલો
  • શુભઅંક:-૫

મીન રાશિ

  • સ્ત્રીવર્ગ:-ગૂંચવણ દૂર થાય.
  • લગ્નઈચ્છુક :-અવસરના સંજોગ બને.
  • પ્રેમીજનો:-મિલન-મુલાકાત સંભવ રહે.
  • નોકરિયાત વર્ગ:-નવી સારી નોકરી મળવાની સંભાવના.
  • વેપારી વર્ગ:- મુશ્કેલીનો ઉકેલ મળે.
  • પારિવારિક વાતાવરણ:-સમસ્યા અંગે ધીરજ રાખવી.
  • શુભ રંગ :- પીળો
  • શુભ અંક:-૮

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ