26.05.2021 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે તમારો દિવસ કેવો રહેશે જાણો…

તારીખ ૨૬-૦૫-૨૦૨૧ બુધવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય

  • માસ :- વૈશાખ માસ શુક્લ પક્ષ
  • તિથિ :- પૂનમ ૧૬:૪૬ સુધી.
  • વાર :- બુધવાર
  • નક્ષત્ર :- અનુરાધા ૨૫:૧૭ સુધી.
  • યોગ :- શિવ ૨૨:૫૨ સુધી.
  • કરણ :- વિષ્ટિ,બવ,બાલવ.
  • સૂર્યોદય :-૦૫:૫૯
  • સૂર્યાસ્ત :-૧૯:૧૨
  • ચંદ્ર રાશિ :- વૃશ્ચિક
  • સૂર્ય રાશિ :- વૃષભ

દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે

વિશેષ :- વૈશાખી પૂર્ણિમા, વૈશાખસ્નાન સમાપ્તિ,કૂર્મજયંતિ, બુદ્ધ પૂર્ણિમા,ખગ્રાસ ચંદ્રગ્રહણ (ભારતના પૂર્વ ભાગમાં આંશિક દેખાશે).

મેષ રાશિ

  • સ્ત્રીવર્ગ:-ચિંતાયુક્ત દિવસ.
  • લગ્નઈચ્છુક :-વિલંબની સંભાવના.
  • પ્રેમીજનો:-અવરોધ બેચેની રહે.
  • નોકરિયાત વર્ગ:-તણાવયુક્ત દિવસ પસાર થાય.
  • વેપારીવર્ગ:-આર્થિક સમસ્યા રહે.
  • પારિવારિકવાતાવરણ:- પારિવારિક સમસ્યાઓ ચિંતા રખાવે.
  • શુભ રંગ :-ગુલાબી
  • શુભ અંક:- ૨

વૃષભ રાશી

  • સ્ત્રીવર્ગ:-ગૃહજીવનમાં ગૂંચવણ હોય ચિંતા રહે.
  • લગ્નઈચ્છુક :-સાનુકૂળ સંજોગો બને.
  • પ્રેમીજનો:-પ્રપોઝ કરી શકો.
  • નોકરિયાત વર્ગ:-નવી નોકરીની સંભાવના.
  • વેપારીવર્ગ:-સાનુકૂળ વ્યવસાયના સંજોગ.
  • પારિવારિકવાતાવરણ:- અકળામણ દૂર થાય.
  • શુભ રંગ:-પીળો
  • શુભ અંક :-૮

મિથુન રાશિ

  • સ્ત્રીવર્ગ:-સાનુકૂળતા ના સંજોગ સર્જાય.
  • લગ્નઈચ્છુક :-વિવાહની વાત માં સરળતા રહે.
  • પ્રેમીજનો:- પ્રયત્નથી સરળતા રહે.
  • નોકરિયાત વર્ગ:-ઉપરી થી તણાવ રહે.
  • વેપારીવર્ગ:-કામદાર ના પ્રશ્નો થી ઉલજન.
  • પારિવારિક વાતાવરણ:-આર્થિક સમસ્યા સુધરતી જણાય.
  • શુભરંગ:- જાંબલી
  • શુભ અંક:-૧

કર્ક રાશિ

  • સ્ત્રીવર્ગ:-મનોવ્યથા ચિંતા રહે.
  • લગ્નઈચ્છુક :-અન્ય વિકલ્પ થી સાનુકૂળ સંજોગ.
  • પ્રેમીજનો:-મન ભટકતો રહે.
  • નોકરિયાત વર્ગ:-જ્યાં છો ત્યાં જાળવી રહેવું.
  • વેપારી વર્ગ:-ચિંતાયુક્ત વ્યવસાયથી ઉલજન રહે.
  • પારિવારિક વાતાવરણ:-સાવચેત રહેવું.ભરોસો ભારે પડી શકે.
  • શુભ રંગ:-સફેદ
  • શુભ અંક:- ૩

સિંહ રાશી

  • સ્ત્રીવર્ગ:-પારિવારિક સમસ્યા ચિંતા રખાવે.
  • લગ્નઈચ્છુક :-તક સરકે ચિંતા વધે.
  • પ્રેમીજનો :-વિરહના સંજોગ.
  • નોકરિયાત વર્ગ :-સ્થાન/નોકરી ફેરબદલ ના સંજોગ.
  • વેપારીવર્ગ :- આશાસ્પદ સંજોગ રહે.
  • પારિવારિક વાતાવરણ:-વ્યવસાય વાહનમાં ફેરફારના સંજોગ.
  • શુભ રંગ :-લાલ
  • શુભ અંક :- ૨

કન્યા રાશિ

  • સ્ત્રીવર્ગ:-ગૃહજીવનના ના પ્રશ્નો સતાવે.
  • લગ્નઈચ્છુક :-સમસ્યા યથાવત રહે.
  • પ્રેમીજનો:-મુલાકાતમાં વિલંબ થવાની શક્યતા.
  • નોકરિયાત વર્ગ:-કાર્યબોજ સતાવે.
  • વેપારીવર્ગ:-વ્યવસાયના કામ અર્થે મુસાફરી.
  • પારિવારિક વાતાવરણ:-ખર્ચ વ્યયમાં વૃદ્ધિની સંભાવના.
  • શુભ રંગ:-ક્રીમ
  • શુભ અંક:- ૭

તુલા રાશિ

  • સ્ત્રીવર્ગ:પારિવારિક સમસ્યા ચિંતા રખાવે.
  • લગ્નઈચ્છુક :-વાતચીતમાં સાનુકૂળતા રહે.
  • પ્રેમીજનો:-સહમતિથી મેરેજ ની સંભાવના.
  • નોકરિયાત વર્ગ:-નોકરીમાં બદલીના સંજોગ.
  • વ્યાપારી વર્ગ:ધીરજની કસોટી થતી જણાય.
  • પારિવારિક વાતાવરણ:-સફળતા હાથ લાગે.
  • શુભ રંગ:-જાંબલી
  • શુભ અંક:- ૫

વૃશ્ચિક રાશિ

  • સ્ત્રીવર્ગ:-માનસિક સંયમ જરૂરી.
  • લગ્નઈચ્છુક :-સમસ્યાનો હલ મળે.
  • પ્રેમીજનો:-સમસ્યા નું સર્જન થતું જણાય.
  • નોકરિયાતવર્ગ:- ઉપરી થી દબાણ ની સંભાવના.
  • વેપારીવર્ગ:-લેણદારોના તકાદો રહે.
  • પારિવારિક વાતાવરણ:-મૂંઝવણ દૂર થતી જણાઈ.
  • શુભ રંગ :- કેસરી
  • શુભ અંક:- ૩

ધનરાશિ

  • સ્ત્રીવર્ગ:- સમાધાનકારી વલણ કામ લાગે.
  • લગ્નઈચ્છુક :-અડચણ આવવાની સંભાવના.
  • પ્રેમીજનો :-વીરહ રહે.
  • નોકરિયાતવર્ગ :- સંજોગ વિપરીત બને.
  • વેપારીવર્ગ:-પ્રવાસ મુસાફરી ના સંજોગ.
  • પારિવારિક વાતાવરણ:-હિતશત્રુથી સાવચેત રહેવું.
  • શુભરંગ:-નારંગી
  • શુભઅંક:- ૭

મકર રાશિ

  • સ્ત્રીવર્ગ:-ગૃહજીવનમાં સાનુકૂળતા જણાય.
  • લગ્નઈચ્છુક :-એકંદરે સાનુકૂળ દિવસ.
  • પ્રેમીજનો:-મેરેજના સંજોગ સર્જાય.
  • નોકરિયાત વર્ગ:-પ્રમોશન શક્ય બને.
  • વેપારીવર્ગ:-સફળતાથી આશામાં વૃદ્ધિ થાય.
  • પારિવારિકવાતાવરણ:-પરિસ્થિતિ સુધરતી જણાય.
  • શુભ રંગ :-નીલો
  • શુભ અંક:- ૬

કુંભરાશિ

  • સ્ત્રીવર્ગ:-મતભેદથી દૂર રહેવું.
  • લગ્નઈચ્છુક :-પ્રયત્ન સફળ થતાં જણાય.
  • પ્રેમીજનો:-મનમુટાવ ના સંજોગ સર્જાય.
  • નોકરિયાત વર્ગ:- કામકાજ અર્થે પ્રવાસ.
  • વેપારીવર્ગ:-નવી તકની સંભાવના ઊભી થાય.
  • પારિવારિકવાતાવરણ:-કાર્યલાભમાં વિલંબ થાય.
  • શુભરંગ:-ભૂરો
  • શુભઅંક:-૯

મીન રાશિ

  • સ્ત્રીવર્ગ:-ચિંતા દૂર થાય.
  • લગ્નઈચ્છુક :-ભાગ્યના સહયોગથી સાનુકૂળતા.
  • પ્રેમીજનો:-વિવાદિત સંજોગ ઊભા થાય.
  • નોકરિયાત વર્ગ:-નોકરીમાં રુખસદ ભર્યુ વાતાવરણ.
  • વેપારી વર્ગ:- આર્થિક સમસ્યા ચિંતા રખાવે.
  • પારિવારિક વાતાવરણ:-પ્રતિકૂળતા સામે ધીરજથી સમય પસાર કરવો.
  • શુભ રંગ :- પોપટી
  • શુભ અંક:- ૮

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ