26.07.2021 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે તમારો દિવસ કેવો રહેશે જાણો…
તારીખ ૨૬-૦૭-૨૦૨૧ સોમવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય
- માસ :- આષાઢ માસ કૃષ્ણ પક્ષ
- તિથિ :- ત્રીજ ૨૬:૫૭ સુધી.
- વાર :- સોમવાર
- નક્ષત્ર :- ધનિષ્ઠા ૧૦:૨૯ સુધી.
- યોગ :- સૌભાગ્ય ૨૨:૪૨ સુધી.
- કરણ :- વણીજ,વિષ્ટિ.
- સૂર્યોદય :-૦૬:૧૧
- સૂર્યાસ્ત :-૧૯:૧૯
- ચંદ્ર રાશિ :- કુંભ
- સૂર્ય રાશિ :- કર્ક
દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે
વિશેષ ગુજરાત માં જયા પાર્વતી વ્રત તથા મોળાકત ના પારણા.
મેષ રાશિ
- સ્ત્રીવર્ગ:-ગૂંચવણ હોય ચિંતા રહે.
- લગ્નઈચ્છુક :-સાનુકૂળ સંજોગો બને.
- પ્રેમીજનો:-મુલાકાતમાં સાનુકૂળતા રહે.
- નોકરિયાત વર્ગ:-કાનૂની દખલની સંભાવના.
- વેપારીવર્ગ:- કાયદાકીય ગૂંચ ની સંભાવના.
- પારિવારિકવાતાવરણ:- વ્યગ્રતા ચિંતા રહે.
- શુભ રંગ :-ગુલાબી
- શુભ અંક:- ૮
વૃષભ રાશી
- સ્ત્રીવર્ગ:-પારિવારિક મૂંઝવણ દૂર થાય.
- લગ્નઈચ્છુક :-અવરોધના સંજોગ.
- પ્રેમીજનો:-વિલમ થી મુલાકાત શક્ય બને.
- નોકરિયાત વર્ગ:-ચિંતા દૂર થાય.
- વેપારીવર્ગ:-આશાસ્પદ સંજોગ જણાય.
- પારિવારિકવાતાવરણ:- ધીમી પ્રગતિ નો અહેસાસ થાય.
- શુભ રંગ:-સફેદ
- શુભ અંક :- ૪
મિથુન રાશિ
- સ્ત્રીવર્ગ:-સમય સરકતો જણાય.
- લગ્નઈચ્છુક :-અવસરના સંજોગ.
- પ્રેમીજનો:-પ્રયત્નો વિફળ થતાં જણાય
- નોકરિયાત વર્ગ:-ઉપરી થી દબાણ ની સંભાવના.
- વેપારીવર્ગ:- આર્થિક સમસ્યાનો હલ નીકળે .
- પારિવારિક વાતાવરણ:-ચિંતા અશાંતિના વાદળ વિખરાઈ.
- શુભરંગ:-જાંબલી
- શુભ અંક:-૬
કર્ક રાશિ
- સ્ત્રીવર્ગ:-મત મતાંતર બનેલા રહે.
- લગ્નઈચ્છુક :-વિલંબથી સંભાવના.
- પ્રેમીજનો:-અંતરાય ની સંભાવના.
- નોકરિયાત વર્ગ:-કામકાજમાં વિલંબ રહે.
- વેપારી વર્ગ:-પરિસ્થિતિ સુધરે.
- પારિવારિક વાતાવરણ:-ધીરજની કસોટી થતી જણાય.
- શુભ રંગ:-પીળો
- શુભ અંક:- ૬
સિંહ રાશી
- સ્ત્રીવર્ગ:-મન પર કાબૂ રાખવો.
- લગ્નઈચ્છુક :-સમસ્યામાં રાહત મળે.
- પ્રેમીજનો :-મૂંઝવણ જણાય.
- નોકરિયાત વર્ગ :- કેટલીક સમસ્યા સતાવે.
- વેપારીવર્ગ :-ધાર્યા કામ વિલંબમાં પડે.
- પારિવારિક વાતાવરણ:- અવરોધ બાદ સાનુકૂળતા થાય.
- શુભ રંગ :- લાલ
- શુભ અંક :- ૭
કન્યા રાશિ
- સ્ત્રીવર્ગ:-સાનુકૂળ તક મળે.
- લગ્નઈચ્છુક :-સમસ્યા હલ થાય.
- પ્રેમીજનો:-વિરહની સંભાવના.
- નોકરિયાત વર્ગ:- યોગ્ય પદ મળે.
- વેપારીવર્ગ:-અવરોધ સર્જાય.
- પારિવારિક વાતાવરણ:-ધાર્યા કામમાં વિલંબથી વ્યગ્રતા.
- શુભ રંગ:- લીલો
- શુભ અંક:-૧
તુલા રાશિ
- સ્ત્રીવર્ગ:ગૃહકલેશ ટાળવો.
- લગ્નઈચ્છુક :-સાનુકૂળ સંજોગો ઉભા થાય.
- પ્રેમીજનો:-કેટલીક સમસ્યા ચિંતા રખાવે.
- નોકરિયાત વર્ગ:-આશાસ્પદ સંજોગ રહે.
- વ્યાપારી વર્ગ:વિલંબમાં પડેલા કામ થઈ શકે.
- પારિવારિક વાતાવરણ:-મૂંઝવણ વ્યગ્રતા ના સંજોગ.
- શુભ રંગ:-ક્રીમ
- શુભ અંક:- ૩
વૃશ્ચિક રાશિ
- સ્ત્રીવર્ગ:-પ્રયત્નથી સાનુકૂળતા.
- લગ્નઈચ્છુક :-સમય વિપરીત જણાય.
- પ્રેમીજનો:-અંતરાય ના સંજોગો બને.
- નોકરિયાતવર્ગ:-ચિંતા દૂર થાય.
- વેપારીવર્ગ:-વ્યવસાયિક સંજોગ સુધરે.
- પારિવારિક વાતાવરણ:-આયોજન પર ધ્યાન આપવું જરૂરી.
- શુભ રંગ :- કેસરી
- શુભ અંક:- ૨
ધનરાશિ
- સ્ત્રીવર્ગ:- ધાર્મિક પ્રવાસ ની સંભાવના .
- લગ્નઈચ્છુક :-સાનુકૂળતા રચાતી જણાઈ.
- પ્રેમીજનો :-ચિંતા દૂર થાય.
- નોકરિયાતવર્ગ :-ઉપરથી દબાણ રહે.
- વેપારીવર્ગ:-રોકાણ ખરીદી થઇ શકે.
- પારિવારિક વાતાવરણ:-વિરોધી ની કારી ફાવે નહીં.
- શુભરંગ:- નારંગી
- શુભઅંક:- ૯
મકર રાશિ
- સ્ત્રીવર્ગ:-ગૃહવિવાદની સંભાવના.
- લગ્નઈચ્છુક :-સંજોગ સાનુકૂળ બને.
- પ્રેમીજનો:-મુલાકાતમાં અંતરાય રહે.
- નોકરિયાત વર્ગ:-લાભની તક સરકતી જણાય.
- વેપારીવર્ગ:- ખર્ચ માં વૃદ્ધિ થાય.
- પારિવારિકવાતાવરણ:-વિવાદ ટાળવો. કુનેહ થી કામ પાર કરવા.
- શુભ રંગ :- વાદળી
- શુભ અંક:- ૫
કુંભરાશિ
- સ્ત્રીવર્ગ:-વિવાદ ટાળવો.
- લગ્નઈચ્છુક :-સાનુકૂળતા બની રહે.
- પ્રેમીજનો:- પ્રપોઝ ની સંભાવના.
- નોકરિયાત વર્ગ:- પ્રયત્નો સફળ થતાં જણાય.
- વેપારીવર્ગ:-પ્રયત્નો ફળદાયી બને.
- પારિવારિકવાતાવરણ:-મન હળવું બને.લાભની તક.
- શુભરંગ:-ભુરો
- શુભઅંક:-૭
મીન રાશિ
- સ્ત્રીવર્ગ:-સમાધાનકારી બનવું.
- લગ્નઈચ્છુક :- અક્કડ વલણથી અંતરાય.
- પ્રેમીજનો:-જતું કરવાથી સાનુકૂળતા.
- નોકરિયાત વર્ગ:- કસોટી યુક્ત સમય.
- વેપારી વર્ગ:- મુશ્કેલીનો ઉપાય મળે.
- પારિવારિક વાતાવરણ:-માનસિક અકળામણ દૂર થાય.
- શુભ રંગ :- પોપટી
- શુભ અંક:-૩