26.11.2020 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે તમારો દિવસ કેવો રહેશે જાણો…
તારીખ ૨૬-૧૧-૨૦૨૦ ગુરૂવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય
માસ :- કાર્તિકમાસ (કારતક મહિનો) શુક્લ પક્ષ
તિથિ :-દ્વાદશી(બારસ) અહોરાત્ર.
વાર :- ગુરૂવાર
નક્ષત્ર :- રેવતી ૨૧:૨૨ સુધી.
યોગ :- સિદ્ધિ ૦૭:૩૫ સુધી
કરણ :- બવ ૧૮:૩૦ સુધી.
સૂર્યોદય :-૦૬:૪૬
સૂર્યાસ્ત :-૧૭:૫૯
ચંદ્ર રાશિ :- મીન ૨૧:૨૨ સુધી. મેષ ૨૧:૨૨ થી ચાલું.
સૂર્ય રાશિ :- વૃશ્ચિક
વિશેષ :- દ્વાદશી વૃદ્ધિ તિથિ છે.પ્રબોધિની ભાગવત એકાદશી (ચારોળી)પંઢરપુર યાત્રા,દેવઉઠી એકાદશી,તુલસીવિવાહઆરંભ, ચાતુર્માસ સમાપ્તિ.
વિદ્યાર્થીવર્ગ :- વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખવી તથા કોલેજના વિદ્યાર્થીઓએ પરીક્ષા ની તૈયારી કરવી.અન્ય વર્ગના વિદ્યાર્થીઓએ પોતાનો અધ્યયન ચાલુ રાખવું.
મેષ રાશિ
સ્ત્રીવર્ગ:-સમય સાથે તાલ મેળવી ધીરજ રાખવી.
લગ્નઈચ્છુક :-છુપા શત્રુથી સાવધ રહેવું.
પ્રેમીજનો:- ધીરજના ફળ મીઠા.
નોકરિયાત વર્ગ:-ખટપટોથી સાવધ રહેવું.
વેપારીવર્ગ:-વ્યવસાયી કામ અંગે પ્રવાસ રહે.
પારિવારિકવાતાવરણ:- ખર્ચ વ્યય વધતા બચત નો પ્રશ્ન સતાવે.
શુભ રંગ :- લાલ
શુભ અંક:- ૨
વૃષભ રાશી
સ્ત્રીવર્ગ:-રોજીંદા કામમાં વ્યસ્તતા રહે.
લગ્નઈચ્છુક:- પ્રયત્નો ફળે.તણાવ દુર થાય.
પ્રેમીજનો:- મુલાકાત ફળદાયી.મુંજવણ દૂર થાય.
નોકરિયાત વર્ગ:- પ્રયત્ન છતાં ફળ અટકતું લાગે.
વેપારીવર્ગ:- ધધાં ના ક્ષેત્રે વધુ મહેનત કરવી પડે .
પારિવારિકવાતાવરણ:- મહત્વ ના પ્રશ્નો નો ઉકેલ મળે.
શુભ રંગ:- ભુરો
શુભ અંક :- ૮
મિથુન રાશિ
સ્ત્રીવર્ગ:- મનની મુરાદ સાકાર કરવાના પ્રયત્નો ફળે.
લગ્નઈચ્છુક :- વિવાહની વાતો ની પ્રગતિ જણાય .
પ્રેમીજનો:- મુલાકાત આડે અંતરાય જણાય.
નોકરિયાત વર્ગ:-મહેનત નું મીઠું ફળ ચાખી શકો.
વેપારીવર્ગ:- આર્થિક સમસ્યાનો હલ મળે.
પારિવારિક વાતાવરણ:-અગત્યની બાબતે સમય સુધરે.
શુભરંગ:- લીલો
શુભ અંક:- ૪
કર્ક રાશિ
સ્ત્રીવર્ગ:-ગૃહજીવનમાં નવી આશા જાગે.
લગ્નઈચ્છુક :- વાતોમાં શુભ તક રહે.
પ્રેમીજનો:- પ્રણય જીવન સ્વપ્ન સાકાર થતા જોઈ શકો છો.
નોકરિયાત વર્ગ:-ભાગ્યના સહયોગે યોજના સાકાર થાય.
વેપારી વર્ગ:- નવી તક મળે.તણાવ દૂર થાય.
પારિવારિક વાતાવરણ:- કૌટુંબિક બાબતો પર ધ્યાન આપવું.
શુભ રંગ:- પોપટી
શુભ અંક:- ૧
સિંહ રાશી
સ્ત્રીવર્ગ:- ગૃહવિવાદ,સમસ્યા જણાય.
લગ્નઈચ્છુક :- અવરોધથી મુંજવણ જણાય.
પ્રેમીજનો :- સંયમ થી મનોબળ જાળવવું.
નોકરિયાત વર્ગ :- હાથના કર્યા હૈયે વાગ્યા.
વેપારીવર્ગ :- ધીરજના ફળ મીઠા.
પારિવારિક વાતાવરણ:-સફળતામાં વિલંબ રહે. ચિંતા,ઉચાટ રહે.
શુભ રંગ :- કેસરી
શુભ અંક :- ૭
કન્યા રાશિ
સ્ત્રીવર્ગ:- મહત્વના પ્રશ્નનો ઉકેલ મળે
લગ્નઈચ્છુક :- આવેલી તક માં મોઢું ધોવા ન જવાય.
પ્રેમીજનો:-મુલાકાત અંગે સાનુકૂલ તક મળે.
નોકરિયાત વર્ગ:- નોકરી અંગે સાનુકૂળતા બનતી જણાય.
વેપારીવર્ગ:-ભાગીદારી ના પ્રશ્નો સોલ થતા જણાય.
પારિવારિક વાતાવરણ:- પ્રયત્નો નું મીઠું ફળ ચાખી શકો.
શુભ રંગ:- જાંબલી
શુભ અંક:- ૩
તુલા રાશિ
સ્ત્રીવર્ગ:બોલચાલ વાતચીતમાં સંયમ રાખવો.
લગ્નઈચ્છુક :-મહત્વની વ્યકતિ ફળદાયી બને.
પ્રેમીજનો:- મનની મુરાદ સાકાર કરવાના પ્રયત્નો ફળે.
નોકરિયાત વર્ગ:-નોકરી અંગે સાનુકૂળ તક.
વ્યાપારી વર્ગ:હરીફની ખટપટ થી સાવધ રહેવું.
પારિવારિક વાતાવરણ:- આરોગ્ય અંગે ચિંતા રહે.
શુભ રંગ:-ક્રીમ
શુભ અંક:- ૯
વૃશ્ચિક રાશિ
સ્ત્રીવર્ગ:- ચિંતા,ઉચાટ,ધીરજ રાખવી.
લગ્નઈચ્છુક :-આપની ચિંતા દૂર થાય,આયોજન ગોઠવાય.
પ્રેમીજનો:- સમય ને સમજે તે શાણા બાકી પસ્તાયા.
નોકરિયાતવર્ગ:- જીદ અને અક્કડ થી નુકસાન સંભવ રહે.
વેપારીવર્ગ:- સલુકાઇભર્યું વર્તન સફળતા અપાવે.
પારિવારિક વાતાવરણ:- સૂઝબુઝ તેમજ ધીરજ દાખવવી.
શુભ રંગ :- ગુલાબી
શુભ અંક:- ૨
ધનરાશિ
સ્ત્રીવર્ગ:- સાનુકૂળ સમય પ્રસન્નતા રખાવે.
લગ્નઈચ્છુક :-વિવાહની વાત માં સાનુકૂળતા જણાય.
પ્રેમીજનો :- વિલંબ થી મિલનની સંભાવના.
નોકરિયાતવર્ગ :- નોકરી અંગે સમય સુધરે.
વેપારીવર્ગ:- વેપારમાં સાનુકૂળ સમય.
પારિવારિક વાતાવરણ:- ચિંતા દૂર થાય.સાનુકૂળ સમય.
શુભરંગ:- નારંગી
શુભઅંક:- ૮
મકર રાશિ
સ્ત્રીવર્ગ:- ગૃહજીવનની ગુંચ ઉકલતી જણાય.
લગ્નઈચ્છુક :-વાતોમાં સાનુકૂળતા બને
પ્રેમીજનો:- હાર્યો જુગારી બમણું રમે.
નોકરિયાત વર્ગ:-મનની ચિંતા હળવી બને.
વેપારીવર્ગ:- નાણાકિય મુશ્કેલી ના સંજોગો બને.
પારિવારિકવાતાવરણ:-કાર્યસફળતા માં વિલંબ જણાય.
શુભ રંગ :- ગ્રે
શુભ અંક:- ૬
કુંભરાશિ
સ્ત્રીવર્ગ:- ચિંતાયુક્ત વાતાવરણ રહે.
લગ્નઈચ્છુક :- વિવાહની વાત માં સાનુકૂળતા જણાય.
પ્રેમીજનો:- મુલાકાત માટે સાનુકૂળ સમય મળે.
નોકરિયાત વર્ગ:- નોકરીમાં ચિંતા જણાય.
વેપારીવર્ગ:-જૂની ઉઘરાણી ઉપલબ્ધ થવાની સંભાવના.
પારિવારિકવાતાવરણ:- પાપીને પોરો ધર્મ ને ધક્કો જેવા સંજોગ.
શુભરંગ:- નીલો
શુભઅંક:- ૯
મીન રાશિ
સ્ત્રીવર્ગ:-ગૃહજીવનના કામ હાથ ધરી શકો.
લગ્નઈચ્છુક :- અવસર ને ઓળખી વધાવી લેવો.
પ્રેમીજનો:- ભાગ્ય યોગે સ્વપ્ન સાચું બની શકે.
નોકરિયાત વર્ગ:- પ્રગતિ અને સફળતા માટે પ્રયત્નો વધારવા.
વેપારી વર્ગ:- માનસિક સ્વસ્થતા જાળવવી.
પારિવારિક વાતાવરણ:-ઉતાવળ અને મતભેદ થી દૂર રહેવું
શુભ રંગ :- સફેદ
શુભ અંક:-૩
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !
આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,