28.07.2021 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે તમારો દિવસ કેવો રહેશે જાણો…
તારીખ ૨૮-૦૭-૨૦૨૧ બુધવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય
- માસ :- આષાઢ માસ કૃષ્ણ પક્ષ
- તિથિ :- પાંચમ ૨૬:૫૧ સુધી.
- વાર :- બુધવાર
- નક્ષત્ર :- પૂર્વાભાદ્રપદા ૧૦:૪૮ સુધી.
- યોગ :- અતિગંડ ૨૦:૨૦ સુધી.
- કરણ :- કૌલવ, તૈતિલ.
- સૂર્યોદય :-૦૬:૧૨
- સૂર્યાસ્ત :-૧૯:૧૮
- ચંદ્ર રાશિ :- મીન
- સૂર્ય રાશિ :- કર્ક
દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે
મેષ રાશિ
- સ્ત્રીવર્ગ:-મુસાફરીના સંજોગ.
- લગ્નઈચ્છુક :-સારા સમયને વધાવવો.
- પ્રેમીજનો:- સાનુકૂળતા બની રહે.
- નોકરિયાત વર્ગ:-મુસાફરીના સંજોગ બની શકે.
- વેપારીવર્ગ:-આયોજનપૂર્વક સાનુકૂળતા.
- પારિવારિકવાતાવરણ:- ધારણા મુજબના કામમાં વિલંબ જણાય.
- શુભ રંગ :-કેસરી
- શુભ અંક:- ૮
વૃષભ રાશી
- સ્ત્રીવર્ગ:-અજંપો દૂર થાય.
- લગ્નઈચ્છુક :-સાનુકૂળતા બને.
- પ્રેમીજનો:-આયોજન બદ્ધ મેરેજ સંભવ.
- નોકરિયાત વર્ગ:- નવી નોકરી સંભવ.
- વેપારીવર્ગ:-સફળતા પ્રાપ્ત થાય.
- પારિવારિકવાતાવરણ:- પ્રયત્નો ફળદાયી રહે.
- શુભ રંગ:-પીળો
- શુભ અંક :- ૭
મિથુન રાશિ
- સ્ત્રીવર્ગ:-સાનુકૂળ સંજોગો બને.
- લગ્નઈચ્છુક :-આપની વાત શક્ય બનવાની સંભાવના.
- પ્રેમીજનો:-વિલંબ ચિંતા રખાવે.
- નોકરિયાત વર્ગ:-સાનુકૂળ સંજોગ સર્જાય.
- વેપારીવર્ગ:-ઉતાવળા નિર્ણયથી દૂર રહેવું.
- પારિવારિક વાતાવરણ:-તકની ચિંતા દૂર થાય.
- શુભરંગ:-વાદળી
- શુભ અંક:-૧
કર્ક રાશિ
- સ્ત્રીવર્ગ:-આવેશ પૂર્ણ વ્યવહારથી નુકસાનની સંભાવના.
- લગ્નઈચ્છુક :-સમસ્યાથી ચિંતા રહે.
- પ્રેમીજનો:-મનમુટાવ સર્જાય શકે છે.
- નોકરિયાત વર્ગ:-ભાગ્ય યોગે સાનુકૂળતા બનશે.
- વેપારી વર્ગ:-ભાગ્ય નો સહકાર મળે.
- પારિવારિક વાતાવરણ:-ખર્ચામાં વૃદ્ધિ ચિંતા રખાવે.
- શુભ રંગ:-પોપટી
- શુભ અંક:- ૩
સિંહ રાશી
- સ્ત્રીવર્ગ:-મનોવ્યથા ચિંતા રહે.
- લગ્નઈચ્છુક :-અવસર હાથતાળી આપે.
- પ્રેમીજનો :-સ્વામિત્વ ની ભાવનાથી અંતરાય.
- નોકરિયાત વર્ગ :-વ્યગ્રતા નો માહોલ રહે.
- વેપારીવર્ગ :-પ્રતિકૂળ પરિસ્થિતિ રહે.
- પારિવારિક વાતાવરણ:- ધાર્યું ન થતાં ચિંતા બનેલી રહે.
- શુભ રંગ :- ગુલાબી
- શુભ અંક :- ૭
કન્યા રાશિ
- સ્ત્રીવર્ગ:-કૌટુંબિક કામ થાય.
- લગ્નઈચ્છુક :-થોડી સાનુકૂળતા રહે.
- પ્રેમીજનો:-મતમતાંતર સાથે વિલંબ રહે.
- નોકરિયાત વર્ગ:-પૂરતું કામ ના મળે ચિંતા રહે.
- વેપારીવર્ગ:- ધારણા બહારના સંજોગો રહે.
- પારિવારિક વાતાવરણ:-ધાર્યા કામ માટે પ્રયત્ન છોડવા નહીં.
- શુભ રંગ:-લીલો
- શુભ અંક:-૧
તુલા રાશિ
- સ્ત્રીવર્ગ:ગૃહજીવનના પ્રશ્નો સતાવે.
- લગ્નઈચ્છુક :-વિલંબના સંજોગ.
- પ્રેમીજનો:-તક બનેલી રહે.
- નોકરિયાત વર્ગ:-કાર્યભાર માં અવરોધ સર્જાય.
- વ્યાપારી વર્ગ:મહત્વના કામકાજ સફળ થાય.
- પારિવારિક વાતાવરણ:-માનસિક સંયમ જરૂરી.
- શુભ રંગ:-સફેદ
- શુભ અંક:- ૩
વૃશ્ચિક રાશિ
- સ્ત્રીવર્ગ:-માનસિક તણાવ રહે.
- લગ્નઈચ્છુક :-પ્રતિકૂળતા વચ્ચે સાનુકૂળતા બનાવી શકો.
- પ્રેમીજનો:-મિલન-મુલાકાત ના સંજોગો બને.
- નોકરિયાતવર્ગ:-મહેનતનું ફળ મળતું જણાય.
- વેપારીવર્ગ:-ભાગ્યે યોગે સાનુકૂળતા બને.
- પારિવારિક વાતાવરણ:-ધીરજના ફળ મીઠા.
- શુભ રંગ :- લાલ
- શુભ અંક:- ૨
ધનરાશિ
- સ્ત્રીવર્ગ:- જતું કરવાથી શાંતિ રહે.
- લગ્નઈચ્છુક :- સાનુકૂળ સંજોગ વરતાય.
- પ્રેમીજનો :-મિલન-મુલાકાત સંભવ રહે.
- નોકરિયાતવર્ગ :-મુશ્કેલીનો ઉપાય મળે.
- વેપારીવર્ગ:-કરજ ઉધારીની ચિંતા સતાવે.
- પારિવારિક વાતાવરણ:- ગૂંચવણ હોય ધીરજ રાખવી.
- શુભરંગ:- નારંગી
- શુભઅંક:- ૯
મકર રાશિ
- સ્ત્રીવર્ગ:-સમાધાનકારી બનવું.
- લગ્નઈચ્છુક :-પ્રયત્નથી સાનુકૂળ સંજોગો બને.
- પ્રેમીજનો:-અણગમતી પરિસ્થિતિ ની સંભાવના.
- નોકરિયાત વર્ગ:-કામમાં ચિત્ત ન લાગે.
- વેપારીવર્ગ:-તક ઊભી થતી જણાય.
- પારિવારિકવાતાવરણ:-ઉતાવળથી વાત બગડી શકે છે.
- શુભ રંગ :- નીલો
- શુભ અંક:- ૬
કુંભરાશિ
- સ્ત્રીવર્ગ:-પારિવારિક સમસ્યાથી ચિંતા.
- લગ્નઈચ્છુક :-સાનુકૂળતા બનતી જણાય.
- પ્રેમીજનો:- જીદ મમત છોડવા.
- નોકરિયાત વર્ગ:- કાર્યબોજ માં વધારો થાય.
- વેપારીવર્ગ:-વ્યવસાય માં સ્થિરતા ન હોય ચિંતા રહે.
- પારિવારિકવાતાવરણ:-મૂંઝવણ હોય સ્વસ્થતા ટકાવવી.
- શુભરંગ:-ભૂરો
- શુભઅંક:-૯
મીન રાશિ
- સ્ત્રીવર્ગ:-ગૃહજીવનમાં સાનુકૂળતા રહે.
- લગ્નઈચ્છુક :- મતમતાંતર થી પ્રતિકૂળતા.
- પ્રેમીજનો:-અહમના ટકરાવની સંભાવના.
- નોકરિયાત વર્ગ:- યોગ્યતા મુજબ કામના હોય ચિંતા રહે.
- વેપારી વર્ગ:- પ્રયત્નો સફળ થતાં જણાય.
- પારિવારિક વાતાવરણ:-વિવાદ દૂર કરવો.
- શુભ રંગ :- ક્રીમ
- શુભ અંક:-૪