વાંદરાએ રસ્તા વચ્ચે જ પકડી લીધું બાળકને, અને પછી માતા બચાવવા જતા જ કર્યુ કંઇક એવું કે..બાપ રે બાપ આ વિડીયો જુઓ તો ખરા…

અત્યારનો જમાનો ડીજીટલ યુગ થઈ ગયો છે ત્યારે અત્યારના સમયમાં મોટાભાગની તમામ વ્યક્તિઓ પાસે સ્માર્ટફોન હોય જ છે. આ સ્માર્ટફોનના યુગમાં કેટલીક એવી ઘટનાઓના વિડીયો અને ફોટોસ સામે આવી રહ્યા છે જે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ઘણી જલ્દી જ વાયરલ થઈ જતા હોય છે. તાજેતરમાં જ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયોમાં આપ વાંદરાને અને નાનકડા બાળકને જોઈ શકો છો.

Video: Monkey hugs baby in the warmest way and won't let go
image source

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આ વિડીયો ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ સ્ટાર સ્પિનર બોલર હરભજન સિંહ દ્વારા તેમના પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે અને આ વિડીયો તાજેતરમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ખુબ જ વાયરલ થઈ રહ્યો છે, આ વિડીયોમાં એક વાંદરો નાનકડા બાળકને રસ્તા વચ્ચે જ વળગીને બેસી જાય છે.

image source

ક્રિકેટર હરભજન સિંહના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી શેર કરવામાં આવેલ આ વિડીયોમાં આપ જોઈ શકો છો કે, એક નાનકડું બાળક રસ્તાની વચ્ચે બેઠું છે અને આ બાળકની નજીકમાં જ એક વાંદરો પણ બેસી ગયો છે. બાળકને તેની માતા જયારે લેવા આવે છે ત્યારે આ વાંદરો બાળકને ચોટી જાય છે અને બાળકને તેની માતા સાથે જવા દેવાની ના પાડી રહ્યો હોય તેવું આ વિડીયોમાં જોઈ શકાય છે.

image source

આ વિડીયો જોવા મળી રહેલ બાળકની માતા બાળકને વારંવાર પોતાની સાથે લઈ જવાનો પ્રયત્ન કરે છે પરંતુ આ વાંદરો બાળકના માથે હાથ મુકીને અને બાળકને વ્હાલ કરતા બાળકને વળગી પડે છે આ સાથે જ બાળકની માતાને બાળકને લઈ જવાની મનાઈ કરી રહેલ આ વાંદરાને વિડીયોમાં જોઈ શકાય છે. ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ સ્ટાર સ્પિનર બોલર હરભજન સિંહ દ્વારા આ વિડીયોને હાર્ટના ઈમોજીની સાથે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ કરવામાં આવ્યો છે.

ક્રિકેટર હરભજન સિંહ દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કરવામાં આવેલ વિડીયોની મદદથી જાણી શકાય છે કે, આજના આધુનિક યુગમાં પણ એક પ્રાણી અને મનુષ્યની વચ્ચે કેટલો પ્રેમ જોવા મળી રહ્યો છે. ચાલો જોઈએ ક્રિકેટર હરભજન સિંહ દ્વારા શેર કરવામાં આવેલ વિડીયો જે હાલમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ખુબ જ વાયરલ થઈ રહ્યો છે. હરભજન સિંહ દ્વારા શેર કરવામાં આવેલ આ વિડીયોને અત્યાર સુધીમાં ૩.૫ લાખ કરતા વધારે યુઝર્સ દ્વારા જોઈ લેવામાં આવ્યો છે જયારે આ વિડીયો પર ઘણા બધા કમેન્ટ્સ પણ આવી રહ્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!