જાણો આજનુ પંચાગ અને રાશિ ભવિષ્ય, આ રાશિના લોકોને અકસ્માતથી સાંભળીને ચાલવું

*તારીખ ૨૪-૦૧-૨૦૨૨ સોમવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય*

  • *માસ* :- પૌષ માસ કૃષ્ણ પક્ષ
  • *તિથિ* :- છઠ ૦૮:૪૫ સુધી.
  • *વાર* :- સોમવાર
  • *નક્ષત્ર* :- હસ્ત ૧૧:૧૫ સુધી.
  • *યોગ* :- સુકર્મા ૧૧:૧૨ સુધી.
  • *કરણ* :- વણિજ,વિષ્ટિ.
  • *સૂર્યોદય* :-૦૭:૧૯
  • *સૂર્યાસ્ત* :-૧૮:૨૨
  • *ચંદ્ર રાશિ* :- કન્યા ૨૩:૦૮ સુધી. તુલા
  • *સૂર્ય રાશિ* :- મકર

*દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે*

*મેષ રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-વિપરીત સમયથી સાવધ રહેવું.
  • *લગ્નઈચ્છુક* :-અવરોધમાં ધીરજ રાખવી.
  • *પ્રેમીજનો*:-અક્કડ વલણથી મનમુટાવ.
  • *નોકરિયાત વર્ગ*:-સમસ્યા યથાવત રહે.
  • *વેપારીવર્ગ*:-મિત્રથી મદદ મળી રહે.
  • *પારિવારિકવાતાવરણ*:- નાણાકીય તંગીનો અનુભવ થાય.
  • *શુભ રંગ* :- ગુલાબી
  • *શુભ અંક*:- ૨

*વૃષભ રાશી*

  • *સ્ત્રીવર્ગ*:-દાંપત્યજીવનમાં રાહત અનુભવાય.
  • *લગ્નઈચ્છુક* :-આંગણે અવસર સંભવ.
  • *પ્રેમીજનો*:-મુલાકાત ફળે.
  • *નોકરિયાત વર્ગ*:-ઉતાવળ ટાળવી.
  • *વેપારીવર્ગ*:- ચિંતા હળવી બને.
  • *પારિવારિકવાતાવરણ*:- અકસ્માતથી સંભાળવું.
  • *શુભ રંગ*:-ક્રીમ
  • *શુભ અંક* :- ૪

*મિથુન રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-પારિવારિક પ્રશ્ને સાનુકૂળતા.
  • *લગ્નઈચ્છુક* :- સમસ્યા હલ થતી જણાય.
  • *પ્રેમીજનો*:-સાવધાની જરૂરી.
  • *નોકરિયાત વર્ગ*:-મૂંઝવણ દૂર થાય.
  • *વેપારીવર્ગ*:-સાવધાની નો સુર હિતાવહ રહે.
  • *પારિવારિક વાતાવરણ*:-સફળતા માટે પ્રયત્નો વધારવા જરૂરી.
  • *શુભરંગ*:-વાદળી
  • *શુભ અંક*:- ૧

*કર્ક રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-પરિવારિક જીદ મમત ચિંતા રખાવે.
  • *લગ્નઈચ્છુક* :- ભરોસો ભારે પડે.
  • *પ્રેમીજનો*:-અજંપો સમસ્યા રહે.
  • *નોકરિયાત વર્ગ*:-સહયોગી નો સહયોગ કામ લાગે.
  • *વેપારી વર્ગ*:-નવું સાહસ સફળતા અપાવે.
  • *પારિવારિક વાતાવરણ*:-ધીરજની કસોટી થતી જણાય.
  • *શુભ રંગ*:- પીળો
  • *શુભ અંક*:- ૬

*સિંહ રાશી*

  • *સ્ત્રીવર્ગ*:-મતમતાંતર થી દૂર રહેવું.
  • *લગ્નઈચ્છુક* :-મન પર કાબૂ રાખવો.
  • *પ્રેમીજનો* :-તક સંજોગ સફળ થઈ શકે.
  • *નોકરિયાત વર્ગ* :-કાર્યભાર વધતો જણાય.
  • *વેપારીવર્ગ* :-આર્થિક સાનુકૂળતા બને.
  • *પારિવારિક વાતાવરણ*:-વડીલ થી મતભેદો ટાળવા.
  • *શુભ રંગ* :- કેસરી
  • *શુભ અંક* :- ૭

*કન્યા રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-માનસિક શાંતિ જાળવવી.
  • *લગ્નઈચ્છુક* :વધુ પડતી અપેક્ષા વિલંબ કરાવે.
  • *પ્રેમીજનો*:-વિરોધાભાસ રહે.
  • *નોકરિયાત વર્ગ*:-સાનુકૂળતા રહે.
  • *વેપારીવર્ગ*:-મૂંઝવણ દૂર થતી જણાય.
  • *પારિવારિક વાતાવરણ*:-પારિવારિક મિલન-મુલાકાત થાય.
  • *શુભ રંગ*:-લીલો
  • *શુભ અંક*:- ૩

*તુલા રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:કૌટુંબિક પ્રશ્નો થી મતભેદ રહે.
  • *લગ્નઈચ્છુક* :-સાનુકૂળ સંજોગ રહે.
  • *પ્રેમીજનો*:-પરિસ્થિતિ યથાવત રહે.
  • *નોકરિયાત વર્ગ*:-જાત પર નિર્ભર રહેવું.
  • *વ્યાપારી વર્ગ*:નાણાભીડ ની સંભાવના.
  • *પારિવારિક વાતાવરણ*:-ખોટા ખર્ચ ઘટાડવા.
  • *શુભ રંગ*:-સફેદ
  • *શુભ અંક*:- ૮

*વૃશ્ચિક રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-ગૃહ વિવાદ ટાળવો.
  • *લગ્નઈચ્છુક* :-અવસર આંગણે દીપે.
  • *પ્રેમીજનો*:-મૂંઝવણ ચિંતા દૂર થાય.
  • *નોકરિયાતવર્ગ*:-પ્રગતિ કારક કાર્યરચના થાય.
  • *વેપારીવર્ગ*:-વ્યવસાયિક પ્રયત્નો ફળે.
  • *પારિવારિક વાતાવરણ*:-મતમતાંતર મનમુટાવ ટાળવા.
  • *શુભ રંગ* :- લાલ
  • *શુભ અંક*:- ૪

*ધનરાશિ*

  • *સ્ત્રીવર્ગ*:- ધર્મ કાર્ય નું આયોજન સાનુકૂળ રહે.
  • *લગ્નઈચ્છુક* :-સાનુકૂળતા યથાવત રહે.
  • *પ્રેમીજનો* :-વિઘ્ન વગર મુલાકાત થાય.
  • *નોકરિયાતવર્ગ* :-દિવસ ધીરજ થી પસાર કરવો.
  • *વેપારીવર્ગ*:-સકારાત્મકતા સાનુકૂળતા બનાવે.
  • *પારિવારિક વાતાવરણ*:-મહત્વના કામકાજ સફળ થાય.
  • *શુભરંગ*:- પોપટી
  • *શુભઅંક*:- ૭

*મકર રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-જીદ્દી નકારાત્મક વિચાર છોડવા.
  • *લગ્નઈચ્છુક* :-સકારાત્મક બનવું.
  • *પ્રેમીજનો*:-મતમતાંતર ટાળવા.
  • *નોકરિયાત વર્ગ*:-પ્રયત્ન સફળ થાય.
  • *વેપારીવર્ગ*:-ભાગીદારી ગુંચ ટાળવી.
  • *પારિવારિકવાતાવરણ*:-પ્રતિકૂળતામાંથી માર્ગ મળતો જણાય.
  • *શુભ રંગ* :-જાંબલી
  • *શુભ અંક*:- ૫

*કુંભરાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-ગૃહજીવનના પ્રશ્નોમાં રાહત રહે.
  • *લગ્નઈચ્છુક* :-પૂર્વગ્રહના સંજોગ ચિંતા રખાવે.
  • *પ્રેમીજનો*:-અજંપો ચિંતા દૂર થાય.
  • *નોકરિયાત વર્ગ*:- સંજોગ નો સાથ મળી રહે.
  • *વેપારીવર્ગ*:-અનુકૂળ સંજોગો બની રહે.
  • *પારિવારિકવાતાવરણ*:-મહત્વની સમસ્યા અંગે સાનુકૂળતા બને.
  • *શુભરંગ*:-ભૂરો
  • *શુભઅંક*:- ૪

*મીન રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-માનસિક ઉદ્વેગ ચિંતા રહે.
  • *લગ્નઈચ્છુક* :-વિપરીત સંજોગો ટાળવા.
  • *પ્રેમીજનો*:-સાનુકૂળ તક મળે.
  • *નોકરિયાત વર્ગ*:-તક સંજોગ રહે.
  • *વેપારી વર્ગ*:- તણાવ મુક્ત રહી શકો.
  • *પારિવારિક વાતાવરણ*:-પ્રયત્નો સફળ થઈ શકે.
  • *શુભ રંગ* :- નારંગી
  • *શુભ અંક*:-૮