બુધવારે જાણો કઈ રાશિના લોકો પર રહેશે ગણેશજીની ખાસ કૃપા, જાણો તમામ રાશિનું રાશિફળ

તારીખ ૦૮-૦૯-૨૦૨૧ બુધવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય

  • માસ :- ભાદ્રપદ માસ શુક્લ પક્ષ
  • તિથિ :- બીજ ૨૬:૩૬ સુધી.
  • વાર :- બુધવાર
  • નક્ષત્ર :- ઉત્તરાફાલ્ગુની ૧૫:૫૬ સુધી.
  • યોગ :- શુભ ૨૩:૩૭ સુધી.
  • કરણ :- બાલવ,કૌલવ.
  • સૂર્યોદય :-૦૬:૨૫
  • સૂર્યાસ્ત :-૧૮:૪૮
  • ચંદ્ર રાશિ :- કન્યા
  • સૂર્ય રાશિ :- સિંહ

દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે

મેષ રાશિ

  • સ્ત્રીવર્ગ:-પારિવારિક ઉલજન રહે.
  • લગ્નઈચ્છુક :-ચિંતા નો પ્રશ્ન હલ થઈ શકે.
  • પ્રેમીજનો:-જીદ થી અંતરાય રહે.
  • નોકરિયાત વર્ગ:-સાવધાની રાખવી.
  • વેપારીવર્ગ:- પરિસ્થિતિમાં બદલાવ જણાય.
  • પારિવારિકવાતાવરણ:-કરજ,રુણ,ઉછીના મળી શકે.
  • શુભ રંગ :- લાલ
  • શુભ અંક:- ૮

વૃષભ રાશી

  • સ્ત્રીવર્ગ:-વિપરીત સંજોગો સાવચેતી રાખવી.
  • લગ્નઈચ્છુક :-સાનુકૂળતા ના સંજોગ.
  • પ્રેમીજનો:- મુલાકાત સફળ બને.
  • નોકરિયાત વર્ગ:-સ્વ અનુરૂપ કામ મળે.
  • વેપારીવર્ગ:-હરીફ થી સાવધ રહેવું.
  • પારિવારિકવાતાવરણ:-મતમતાંતર ટાળવા.
  • શુભ રંગ:-વાદળી
  • શુભ અંક :- ૪

મિથુન રાશિ

  • સ્ત્રીવર્ગ:-પ્રાસંગિક સંજોગ રહે.
  • લગ્નઈચ્છુક :-કસોટીના સંજોગ.
  • પ્રેમીજનો:-મજાનો દિવસ વીતે.
  • નોકરિયાત વર્ગ:-સારી નોકરી પ્રાપ્ત થવાની સંભાવના.
  • વેપારીવર્ગ:-મહેનત ફળે લાભ થાય.
  • પારિવારિક વાતાવરણ:-સામાજિક સંજોગ સાનુકૂળ બને.
  • શુભરંગ:- જાંબલી
  • શુભ અંક:- ૧

કર્ક રાશિ

  • સ્ત્રીવર્ગ:-ચિંતા હળવી બને.
  • લગ્નઈચ્છુક :- સારા સંયોગ રચાય.
  • પ્રેમીજનો:- વિપરીતતા વચ્ચે સાનુકૂળતા.
  • નોકરિયાત વર્ગ:-અજંપો દૂર થાય.
  • વેપારી વર્ગ:-મૂંઝવણ દૂર થાય.
  • પારિવારિક વાતાવરણ:-કઠિન કાર્ય ઉકલતા જણાય.
  • શુભ રંગ:-પોપટી
  • શુભ અંક:- ૫

સિંહ રાશી

  • સ્ત્રીવર્ગ:-પ્રવાસ મુસાફરી ની સંભાવના.
  • લગ્નઈચ્છુક :- પ્રયત્ન વિશેષ વધારવા.
  • પ્રેમીજનો :- જીદ અલગાવ રખાવે.
  • નોકરિયાત વર્ગ :- સ્થાનફેર ની ઈચ્છા સફળ બને.
  • વેપારીવર્ગ :- આર્થિક સાનુકૂળતા બને.
  • પારિવારિક વાતાવરણ:-સમસ્યા ચિંતા રખાવે.આરોગ્ય જાળવવું.
  • શુભ રંગ :-ગુલાબી
  • શુભ અંક :- ૭

કન્યા રાશિ

  • સ્ત્રીવર્ગ:-પારિવારિક સાનુકૂળતા રહે.
  • લગ્નઈચ્છુક :-પ્રયત્ન સફળ બને.
  • પ્રેમીજનો:-પરિસ્થિતિ સુધરતી જણાય.
  • નોકરિયાત વર્ગ:- મતભેદો ટાળવા.
  • વેપારીવર્ગ:-વ્યવસાયિક સાનુકૂળતા રહે.
  • પારિવારિક વાતાવરણ:-પ્રવાસ મુસાફરી માં જાળવવું.
  • શુભ રંગ:-નીલો
  • શુભ અંક:- ૧

તુલા રાશિ

  • સ્ત્રીવર્ગ:મુસાફરીના સંજોગ સર્જાય.
  • લગ્નઈચ્છુક :-સમસ્યા હલ થતી જણાય.
  • પ્રેમીજનો:- કાનૂની ગૂંચ ની સંભાવના.
  • નોકરિયાત વર્ગ:-વિદેશ નોકરી ની સંભાવના.
  • વ્યાપારી વર્ગ:વ્યવસાયિક પ્રવાસ ગોઠવાય.
  • પારિવારિક વાતાવરણ:-વિપરીત સંજોગોમાંથી બહાર આવી શકો.
  • શુભ રંગ:- સફેદ
  • શુભ અંક:- ૩

વૃશ્ચિક રાશિ

  • સ્ત્રીવર્ગ:-મતભેદ મતમતાંતર ટાળવા.
  • લગ્નઈચ્છુક :-સંજોગ રચાતા જણાં.
  • પ્રેમીજનો:-મુલાકાત સાનુકૂળ બને.
  • નોકરિયાતવર્ગ:-પ્રમોશનની સંભાવના.
  • વેપારીવર્ગ:-મહેનતનું ફળ મળે.
  • પારિવારિક વાતાવરણ:-પરિસ્થિતિ માં બદલાવ જણાય.
  • શુભ રંગ :- કેસરી
  • શુભ અંક:- ૧

ધનરાશિ

  • સ્ત્રીવર્ગ:-ચિંતા વ્યગ્રતા રહે.
  • લગ્નઈચ્છુક :-આપની વાત ગોઠવાતી જણાય.
  • પ્રેમીજનો :-સાનુકૂળ મુલાકાત થાય.
  • નોકરિયાતવર્ગ :- પદોન્નતિ ના સંજોગ રહે.
  • વેપારીવર્ગ:- નાણાકીય મુશ્કેલીમાં સુધારો રહે.
  • પારિવારિક વાતાવરણ:-શત્રુથી જાળવવું.
  • શુભરંગ:- પીળો
  • શુભઅંક:- ૯

મકર રાશિ

  • સ્ત્રીવર્ગ:-અજંપો દૂર થતો જણાય.
  • લગ્નઈચ્છુક :-ભાગ્ય યોગે અનુકૂળતા બને.
  • પ્રેમીજનો:- જીદ થી મતભેદ રહે.
  • નોકરિયાત વર્ગ:- અધિક મહેનત કરવી પડે.
  • વેપારીવર્ગ:-અવરોધ દૂર થતો જણાય.
  • પારિવારિકવાતાવરણ:-સમસ્યાનું સમાધાન મળી રહે.
  • શુભ રંગ :- ભૂરો
  • શુભ અંક:- ૫

કુંભરાશિ

  • સ્ત્રીવર્ગ:-મનોવ્યથા બનેલી રહે.
  • લગ્નઈચ્છુક :-સંજોગ પલટાતા જણાય.
  • પ્રેમીજનો:-વિપરીત સંજોગો ચિંતા રખાવે.
  • નોકરિયાત વર્ગ:-ચિંતાનો હલ મળતો જણાય.
  • વેપારીવર્ગ:- ઉતાવળા નિર્ણય ટાળવા.
  • પારિવારિકવાતાવરણ:-કાર્ય સફળતા માટે પ્રયત્ન વધારવા પડે.
  • શુભરંગ:-લીલો
  • શુભઅંક:- ૯

મીન રાશિ

  • સ્ત્રીવર્ગ:-કૌટુંબિક પ્રશ્નો મતભેદ રખાવે.
  • લગ્નઈચ્છુક :- અચાનક વાત ગોઠવાઈ શકે.
  • પ્રેમીજનો:- માન ન માન મૈં તેરા મહેમાન ના સંજોગ.
  • નોકરિયાત વર્ગ:-કાર્યબોજ વધે.
  • વેપારી વર્ગ:- લેણદાર નો તકાદો વધે.
  • પારિવારિક વાતાવરણ:-ભરોસો પડી શકે સાવચેતી રાખવી.
  • શુભ રંગ :- નારંગી
  • શુભ અંક:-૬