આજે અનેક રાશિના જાતકો પર દેવી લક્ષ્મી રહેશે મહેરબાન, જાણો તમારું શુક્રવારનું રાશિફળ

તારીખ-૦૧-૧૦-૨૧ શુક્રવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય

  • માસ :- ભાદ્રપદ માસ કૃષ્ણપક્ષ
  • તિથિ :- દશમ ૨૩:૦૪ સુધી.
  • વાર :- શુક્રવાર
  • નક્ષત્ર :- આશ્લેષા ૨૬:૫૮ સુધી.
  • યોગ :- શિવ ૧૮:૩૮ સુધી.
  • કરણ :- વણિજ,વિષ્ટિ.
  • સૂર્યોદય :-૦૬:૩૦
  • સૂર્યાસ્ત :-૧૮:૨૭
  • ચંદ્ર રાશિ :- કર્ક
  • સૂર્ય રાશિ :- કન્યા

દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે

વિશેષ દશમ નું શ્રાદ્ધ.

મેષ રાશિ

  • સ્ત્રીવર્ગ:-ગૃહજીવનમાં સાનુકૂળતા બને.
  • લગ્નઈચ્છુક :-પ્રયત્ન વધારવા હિતાવહ રહે.
  • પ્રેમીજનો:-મુલાકાતમાં વિપરીત સંજોગો રહે.
  • નોકરિયાત વર્ગ:-સાનુકૂળતા રહે.
  • વેપારીવર્ગ:-સાવચેતીપૂર્વક વ્યવહાર કરવા.
  • પારિવારિકવાતાવરણ:-કૌટુંબિક કાર્ય અંગે ધ્યાન આપવું.
  • શુભ રંગ :-કેસરી
  • શુભ અંક:- ૭

વૃષભ રાશી

  • સ્ત્રીવર્ગ:-પ્રવાસનું આયોજન ટાળવું.
  • લગ્નઈચ્છુક :- પ્રયત્નમાં રુકાવટ જણાય.
  • પ્રેમીજનો:-આવેશ પર કાબૂ રાખવો.
  • નોકરિયાત વર્ગ:-વ્યથા ચિંતા રહે.
  • વેપારીવર્ગ:-નવા આયોજનમાં સાવચેત રહેવું.
  • પારિવારિકવાતાવરણ:-મનની મુરાદ મનમાં રહેતી લાગે.
  • શુભ રંગ:-સફેદ
  • શુભ અંક :- ૮

મિથુન રાશિ

  • સ્ત્રીવર્ગ:-ચિંતા ઉચાટ રહે.
  • લગ્નઈચ્છુક :-ચોકસાઈ પૂર્વક સાનુકૂળતા રહે.
  • પ્રેમીજનો:-ધાર્યું ન થાય.
  • નોકરિયાત વર્ગ:-કસોટી યુક્ત સમય રહે.
  • વેપારીવર્ગ:- પ્રયત્નો છોડવા નહીં.
  • પારિવારિક વાતાવરણ:-આવક ઉઘરાણી રહે.
  • શુભરંગ:- લીલો
  • શુભ અંક:- ૪

કર્ક રાશિ

  • સ્ત્રીવર્ગ:-મનની મુરાદ ફળે.
  • લગ્નઈચ્છુક :-ઉંમરનો તફાવત જણાઈ.
  • પ્રેમીજનો:-વિપરીતતા રહે.
  • નોકરિયાત વર્ગ:-તણાવ દુર થાય.
  • વેપારી વર્ગ:-મૂંઝવણ દૂર થાય.
  • પારિવારિક વાતાવરણ:- પ્રગતિ માટે પ્રયત્ન વધારવા.
  • શુભ રંગ:-પીળો
  • શુભ અંક:- ૬

સિંહ રાશી

  • સ્ત્રીવર્ગ:-પ્રતિકૂળતામાં રાહત જણાય.
  • લગ્નઈચ્છુક :-સમાધાનથી સાનુકૂળતા રહે.
  • પ્રેમીજનો :-મુલાકાતમાં વિલંબ રહે.
  • નોકરિયાત વર્ગ :-પ્રયત્નો સફળ થતાં જણાય.
  • વેપારીવર્ગ :-ચિંતા વ્યગ્રતા રહે.
  • પારિવારિક વાતાવરણ:-ચિંતા વ્યથા રહે.
  • શુભ રંગ :- ગુલાબી
  • શુભ અંક :- ૨

કન્યા રાશિ

  • સ્ત્રીવર્ગ:-ગૃહ જીવનની સમસ્યા નું નિરાકરણ કરવો.
  • લગ્નઈચ્છુક :-સંયમિત સંજોગ રહે.
  • પ્રેમીજનો:-તડફડ ની સંભાવના.
  • નોકરિયાત વર્ગ:-ટેન્શન હળવું થાય.
  • વેપારીવર્ગ:-સાવચેતી જરૂરી મસ્ત.
  • પારિવારિક વાતાવરણ:-ગ્રહમાં સુધરતા જણાય.
  • શુભ રંગ:-ગ્રે
  • શુભ અંક:- ૧

તુલા રાશિ

  • સ્ત્રીવર્ગ:નાણાભીડ રહે.
  • લગ્નઈચ્છુક :-અવરોધની સંભાવના રહે.
  • પ્રેમીજનો:-પ્રતિકૂળતા દૂર થાય.
  • નોકરિયાત વર્ગ:-પ્રતિકૂળતા દૂર થાય.
  • વ્યાપારી વર્ગ:વ્યવસાયમાં સરળતા રહે.
  • પારિવારિક વાતાવરણ:-ખર્ચમાં વૃદ્ધિ થાય.
  • શુભ રંગ:-વાદળી
  • શુભ અંક:-૭

વૃશ્ચિક રાશિ :-

  • સ્ત્રીવર્ગ:-ગૃહ વિવાદો ટાળવા.
  • લગ્નઈચ્છુક :-ભાગ્ય યોગે વાત શક્ય બને.
  • પ્રેમીજનો:-વિરહની સંભાવના.
  • નોકરિયાતવર્ગ:-સ્વસ્થતા જાળવવી.
  • વેપારીવર્ગ:-આર્થિક પ્રશ્ને ચિંતા રહે.
  • પારિવારિક વાતાવરણ:-ધીમી પ્રગતિ રહે.મહેનતનું ફળ મળે.
  • શુભ રંગ :-લાલ
  • શુભ અંક:- ૩

ધનરાશિ

  • સ્ત્રીવર્ગ:-મનોવ્યથા ચિંતા રહે.
  • લગ્નઈચ્છુક :-વિલંબની સંભાવના.
  • પ્રેમીજનો :-નજરકેદમાં રહો.
  • નોકરિયાતવર્ગ :-કાનૂની ગુંચ થી સંભાળવું.
  • વેપારીવર્ગ:-ભરોસો ભારે પડે.
  • પારિવારિક વાતાવરણ:- લાભ સફળતા અટકતા લાગે સાવધ રહેવું.
  • શુભરંગ:-નારંગી
  • શુભઅંક:- ૨

મકર રાશિ

  • સ્ત્રીવર્ગ:- પારિવારિક સાનુકૂળતા રહે.
  • લગ્નઈચ્છુક :-ચોકસાઈ રાખવી હિતાવહ.
  • પ્રેમીજનો:-મનમુટાવ ટાળવા.
  • નોકરિયાત વર્ગ:- ચિંતા દૂર થાય.
  • વેપારીવર્ગ:-વ્યવસાયમાં સરળતા રહે.
  • પારિવારિકવાતાવરણ:-વિવાદથી દૂર રહેવું.
  • શુભ રંગ :- ભૂરો
  • શુભ અંક:- ૯

કુંભરાશિ

  • સ્ત્રીવર્ગ:- ચિંતા વ્યથા અનુભવાય.
  • લગ્નઈચ્છુક :-તણાવ ચિંતા બનેલા રહે.
  • પ્રેમીજનો:- સંજોગ મુશ્કેલ બને.
  • નોકરિયાત વર્ગ:-કામની યોગ્ય કદર ન થાય.
  • વેપારીવર્ગ:-હરીફ હાવી થતાં જણાય.
  • પારિવારિકવાતાવરણ:-પ્રયત્નો સફળ બને.
  • શુભરંગ:-નીલો
  • શુભઅંક:-૫

મીન રાશિ

  • સ્ત્રીવર્ગ:-કૌટુમ્બિક સાનુકુળતા રહે.
  • લગ્નઈચ્છુક :-સંજોગ સાનુકૂળ રહે.
  • પ્રેમીજનો:-તક સંજોગ સર્જાય.
  • નોકરિયાત વર્ગ:-તણાવ ચિંતા રહે.
  • વેપારી વર્ગ:- સાનુકૂળ તક મળે.
  • પારિવારિક વાતાવરણ:- તક મળે ઝડપવી.
  • શુભ રંગપોપટી
  • શુભ અંક:-૮