જાણો આજનુ પંચાગ અને રાશિ ભવિષ્ય, આ રાશિના જાતકોમાં લગ્ન ઈચ્છુક લોકોને સારા સમાચાર મળે

*તારીખ ૨૪-૦૨-૨૦૨૨ ગુરૂવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય*

  • *માસ* :- મહા(માઘ)માસ કૃષ્ણ પક્ષ
  • *તિથિ* :- આઠમ‌ ૧૫:૦૫ સુધી.
  • *નક્ષત્ર* :- અનુરાધા ૧૩:૩૨ સુધી.
  • *વાર* :- ગુરૂવાર
  • *યોગ* :- હર્ષણ ૨૬:૫૯ સુધી.
  • *કરણ* :- કૌલવ,તૈતિલ.
  • *સૂર્યોદય* :-૦૭:૦૫
  • *સૂર્યાસ્ત* :-૧૮:૪૦
  • *ચંદ્ર રાશિ* :- વૃશ્ચિક
  • *સૂર્ય રાશિ* :- કુંભ

*દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે*

*વિશેષ* અષ્ટકા શ્રાદ્ધ.જાનકી જન્મ.

*મેષ રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-વાણી વર્તન ચિંતા રખાવે.
  • *લગ્નઈચ્છુક* :-દિવસ સારો વિતે.
  • *પ્રેમીજનો*:-સમસ્યા ઘેરી બને.
  • *નોકરિયાત વર્ગ*:-કાર્યબોજ રહે.
  • *વેપારીવર્ગ*:-વ્યવસાય માં વિઘ્ન આવે.
  • *પારિવારિકવાતાવરણ*:- મુશ્કેલીનો ઉપાય મળે.
  • *શુભ રંગ* :-લાલ
  • *શુભ અંક*:- ૨

*વૃષભ રાશી*

  • *સ્ત્રીવર્ગ*:-અપેક્ષા વધે.
  • *લગ્નઈચ્છુક* :-સમયસરકે નહીં તે જોવું.
  • *પ્રેમીજનો*:-દેખરેખ સખ્તાઈથી સંભાળવું.
  • *નોકરિયાત વર્ગ*:-તણાવ વ્યથા રહે.
  • *વેપારીવર્ગ*:-લેણદાર નો તકાદો વધે.
  • *પારિવારિકવાતાવરણ*:- પારિવારિક સામાજિક જીવનમાં સંવાદિતા જાળવવી.
  • *શુભ રંગ*:-સફેદ
  • *શુભ અંક* :- ૫

*મિથુન રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-ગૃહજીવનમાં સાનુકૂળતા બને.
  • *લગ્નઈચ્છુક* :-આશાસ્પદ દિવસ રહે.
  • *પ્રેમીજનો*:-સાનુકૂળતા એ મુલાકાત થાય.
  • *નોકરિયાત વર્ગ*:-સાનુકૂળ દિવસ રહે.
  • *વેપારીવર્ગ*:-ઉછીના લેણાં ચૂકવવામાં વિલંબ થાય.
  • *પારિવારિક વાતાવરણ*:-આર્થિક આયોજન પર ધ્યાન આપવું.
  • *શુભરંગ*:- લીલો
  • *શુભ અંક*:- ૧

*કર્ક રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-વ્યવસાયિક દ્રષ્ટિકોણ સફળ બને.
  • *લગ્નઈચ્છુક* :-સમયની સાથે ચાલવું.
  • *પ્રેમીજનો*:- કાનૂની ગૂંચ નો સામનો કરવો.
  • *નોકરિયાત વર્ગ*:-ચિંતા/પ્રશ્નો હલ થાય.
  • *વેપારી વર્ગ*:-વ્યવસાયિક સાનુકૂળતા રહે.
  • *પારિવારિક વાતાવરણ*:-સ્થાયી સંપત્તિના વિકાસનો માર્ગ મળે.
  • *શુભ રંગ*:-પીળો
  • *શુભ અંક*:- ૬

*સિંહ રાશી*

  • *સ્ત્રીવર્ગ*:-મૂંઝવણમાં રાહત રહે.
  • *લગ્નઈચ્છુક* :-જતું કરવાની ભાવના સાનુકૂળતા બનાવે.
  • *પ્રેમીજનો* :- મુલાકાતના પ્રયત્નો ફળે.
  • *નોકરિયાત વર્ગ* :- ધીરજથી કામ લેવું.
  • *વેપારીવર્ગ* :-ધારણા મુજબ ન બને.
  • *પારિવારિક વાતાવરણ*:-ખોટા ખર્ચ થી સંભાળવું.
  • *શુભ રંગ* :-કેસરી
  • *શુભ અંક* :- ૭

*કન્યા રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:- ગૃહજીવનમાં સાનુકૂળતા.
  • *લગ્નઈચ્છુક* :-સમાધાનથી સાનુકૂળતા.
  • *પ્રેમીજનો*:-પ્રયત્નોમાં અવરોધ આવે.
  • *નોકરિયાત વર્ગ*:-નોકરી માં ફેરફાર થાય.
  • *વેપારીવર્ગ*:-સંજોગ સાનુકૂળ બને.
  • *પારિવારિક વાતાવરણ*:-સામાજિક ખર્ચ-વ્યય ચિંતાનું કારણ બને.
  • *શુભ રંગ*:- ગ્રે
  • *શુભ અંક*:- ૪

*તુલા રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-મહેમાનનું આગમન શક્ય.
  • *લગ્નઈચ્છુક* :-વિલંબ થતો જણાય.
  • *પ્રેમીજનો*:-સરળતા સાનુકૂળતા બનાવે.
  • *નોકરિયાત વર્ગ*:-કાર્યબોજ ચિંતા રખાવે.
  • *વ્યાપારી વર્ગ*:કાનૂની ગુંચ થી સંભાળવું.
  • *પારિવારિક વાતાવરણ*:-આવક કરતાં ખર્ચ વધતો જણાય.
  • *શુભ રંગ*:- વાદળી
  • *શુભ અંક*:- ૬

*વૃશ્ચિક રાશિ* :-

  • *સ્ત્રીવર્ગ*:-પારિવારિક ઉલજન દૂર થાય.
  • *લગ્નઈચ્છુક* :-સમય સાનુકૂળ બને.
  • *પ્રેમીજનો*:-સાનુકૂળ પ્રયત્નો ફળે.
  • *નોકરિયાતવર્ગ*: પ્રમોશન પ્રગતિની સંભાવના.
  • *વેપારીવર્ગ*:-ખર્ચ-વ્યય વધે.
  • *પારિવારિક વાતાવરણ*:-આર્થિક આયોજન પર ધ્યાન આપવું.
  • *શુભ રંગ* :- ગુલાબી
  • *શુભ અંક*:- ૮

*ધનરાશિ*

  • *સ્ત્રીવર્ગ*:- ગૃહ વિવાદ ટાળવો.
  • *લગ્નઈચ્છુક* :-અવૈધ સંબંધ થી સાચવવું.
  • *પ્રેમીજનો* :-સમસ્યાનો હલ મળે.
  • *નોકરિયાતવર્ગ* :-મર્યાદિત સમયથી ચિંતા.
  • *વેપારીવર્ગ*:-પરદેશના કામમાં વૃદ્ધિ.
  • *પારિવારિક વાતાવરણ*:-પ્રયત્ન ચિંતા દૂર કરાવે.
  • *શુભરંગ*:-નારંગી
  • *શુભઅંક*:- ૨

*મકર રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-સંતાનનો પ્રશ્ન હલ કરી શકો.
  • *લગ્નઈચ્છુક* :-પ્રયત્નો સાનુકૂળ બને.
  • *પ્રેમીજનો*:-સાવધાનીથી સાનુકૂળતા.
  • *નોકરિયાત વર્ગ*:-નોકરીનો પ્રશ્ન હલ થાય.
  • *વેપારીવર્ગ*:-મિત્રોનો સહયોગ મળે.
  • *પારિવારિકવાતાવરણ*:-ચિંતા વ્યથા દૂર થતી જણાય.
  • *શુભ રંગ* :-ભૂરો
  • *શુભ અંક*:- ૩

*કુંભરાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-ગૃહ આવાસ ના પ્રશ્ને ચિંતા.
  • *લગ્નઈચ્છુક* :-તક સંજોગ રહે.
  • *પ્રેમીજનો*:-મનમુટાવ ટળે.
  • *નોકરિયાત વર્ગ*:- સમસ્યા કસોટી રખાવે.
  • *વેપારીવર્ગ*:-પ્રવાસની સંભાવના.
  • *પારિવારિકવાતાવરણ*:-હરિફ વિરોધી થી સંભાળવું.
  • *શુભરંગ*:-નીલો
  • *શુભઅંક*:- ૭

*મીન રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-પ્રાસંગિક સંજોગ રહે.
  • *લગ્નઈચ્છુક* :-ભાગ્ય યોગે સાનુકૂળતા.
  • *પ્રેમીજનો*:- તણાવ રહે.
  • *નોકરિયાત વર્ગ*:-તણાવ ચિંતા દૂર થાય.
  • *વેપારી વર્ગ*:- વધારાનો ખર્ચ ટાળવો.
  • *પારિવારિક વાતાવરણ*:-નૂતન વાહન આવાસના યોગ બને.
  • *શુભ રંગ* :- પોપટી
  • *શુભ અંક*:-૫