ગુરુવારે જાણો કઈ 5 રાશિના લોકોની વધશે ચિંતા અને કોને મળશે કામમાં રાહત, જાણો તમામ 12 રાશિનું રાશિફળ

તારીખ ૦૨-૦૯-૨૦૨૧ ગુરુવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય

  • માસ :- શ્રાવણ માસ કૃષ્ણપક્ષ
  • તિથિ :- અગિયારસ અહોરાત્ર.
  • વાર :- ગુરૂવાર
  • નક્ષત્ર :- આર્દ્રા ૧૪:૫૭ સુધી.
  • યોગ :- સિદ્ધિ ૧૦:૦૯ સુધી.
  • કરણ :-બવ.
  • સૂર્યોદય :-૦૬:૨૪
  • સૂર્યાસ્ત :-૧૮:૫૩
  • ચંદ્ર રાશિ :- મિથુન
  • સૂર્ય રાશિ :- સિંહ

દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે

વિશેષ

બ્રહસ્પતિ પૂજન,એકાદશી વૃદ્ધિ તિથિ છે.

મેષ રાશિ

  • સ્ત્રીવર્ગ:-વાણી વર્તન માં સંભાળવું.
  • લગ્નઈચ્છુક :-સમય સુધરતો જણાય.
  • પ્રેમીજનો:- અવરોધ ના સંજોગ.
  • નોકરિયાત વર્ગ:-કાર્ય બોજનો વધારો થાય.
  • વેપારીવર્ગ:-હરીફની મુશ્કેલી રહે.
  • પારિવારિકવાતાવરણ:પ્રવાસ મુસાફરીના સંજોગ.
  • શુભ રંગ :- ગુલાબી
  • શુભ અંક:- ૪

વૃષભ રાશ

  • સ્ત્રીવર્ગ:-મતભેદ ના સંજોગ રહે.
  • લગ્નઈચ્છુક :-વાત લંબાતી જણાય.
  • પ્રેમીજનો:- વિશેષ અપેક્ષા અલગાવ રખાવે.
  • નોકરિયાત વર્ગ:- સાનુકૂળ સંજોગ રહે.
  • વેપારીવર્ગ:- વ્યવસાયિક સાનુકૂળતા.
  • પારિવારિકવાતાવરણ:-ઉઘરાણી મળે.ધન લાભના સંજોગ.
  • શુભ રંગ:-સફેદ
  • શુભ અંક :- ૨

મિથુન રાશિ

  • સ્ત્રીવર્ગ:- પારિવારિક ગુંચ ઉકેલાય.
  • લગ્નઈચ્છુક :- અવસરના સંજોગ.
  • પ્રેમીજનો:-મુલાકાત ફળતી જણાય.
  • નોકરિયાત વર્ગ:-સારી નોકરી ના સંજોગ.
  • વેપારીવર્ગ:-ચિંતા દૂર થાય.
  • પારિવારિક વાતાવરણ:-આરોગ્ય અકસ્માત અંગે સાવચેત રહેવું.
  • શુભરંગ:- ભૂરો
  • શુભ અંક:- ૧

કર્ક રાશિ

  • સ્ત્રીવર્ગ:-ચિંતા ઉલજન સતાવે.
  • લગ્નઈચ્છુક :- કેટલીક સમસ્યા રહે.
  • પ્રેમીજનો:- મતમતાંતર બનેલા રહે.
  • નોકરિયાત વર્ગ:- કસોટી ના સંજોગ.
  • વેપારી વર્ગ:-ખોટા ખર્ચ વ્યય નાથવા.
  • પારિવારિક વાતાવરણ:-મહત્ત્વના કામમાં પ્રગતિ જણાય.
  • શુભ રંગ:- પીળો
  • શુભ અંક:- ૫

સિંહ રાશ

  • સ્ત્રીવર્ગ:-પારિવારિક સમસ્યા રહે.
  • લગ્નઈચ્છુક :- સંજોગ રચાતા જણાય.
  • પ્રેમીજનો :- સાનુકૂળ મુલાકાત સંભવ.
  • નોકરિયાત વર્ગ :- તણાવના સંજોગ.
  • વેપારીવર્ગ :- ઉગ્રતા આવેશ છોડવા.
  • પારિવારિક વાતાવરણ:-આશાસ્પદ સંજોગ.મુશ્કેલી દૂર થાય.
  • શુભ રંગ :-લાલ
  • શુભ અંક :- ૭

કન્યા રાશિ

  • સ્ત્રીવર્ગ:- સાનુકૂળતા,ચિંતા હટે.
  • લગ્નઈચ્છુક :- વિલંબના સંજોગ બને.
  • પ્રેમીજનો:-છળથી સાવધ રહેવું.
  • નોકરિયાત વર્ગ:- પ્રમોશન પ્રગતિ થઈ શકે.
  • વેપારીવર્ગ:-લાભદાયી તક.
  • પારિવારિક વાતાવરણ:- પ્રયત્નો ફળદાયી બને.
  • શુભ રંગ:- લીલો
  • શુભ અંક:- ૧

તુલા રાશિ

  • સ્ત્રીવર્ગ:ગૃહજીવનમાં સાનુકૂળતા બને.
  • લગ્નઈચ્છુક :-ભાગ્યનો સહયોગ સાંપડે.
  • પ્રેમીજનો:- પ્રવાસ મોજ મજા થાય.
  • નોકરિયાત વર્ગ:-મૂંઝવણ દૂર થતી જણાય.
  • વ્યાપારી વર્ગ:અવરોધ બાદ સફળતાની સંભાવના.
  • પારિવારિક વાતાવરણ:-સકારાત્મક બનેલી રહે.
  • શુભ રંગ:- વાદળી
  • શુભ અંક:- ૩

વૃશ્ચિક રાશિ

  • સ્ત્રીવર્ગ:- અંજપો બની રહે.
  • લગ્નઈચ્છુક :- સમસ્યા બનેલી રહે.
  • પ્રેમીજનો:- વિરહના સંજોગ બને.
  • નોકરિયાતવર્ગ:- બદલી ફેરબદલી ની સંભાવના.
  • વેપારીવર્ગ:- સ્નેહી મિત્રનો સહયોગ મળે.
  • પારિવારિક વાતાવરણ:-વ્યવસાયિક પ્રશ્ન હલ કરી શકો.
  • શુભ રંગ : કેસરી
  • શુભ અંક:- ૪

ધનરાશિ

  • સ્ત્રીવર્ગ:-વિવાદ થી દૂર રહેવું .
  • લગ્નઈચ્છુક :-સંજોગ સાનુકૂળ બને.
  • પ્રેમીજનો :- વિલંબથી મુલાકાત.
  • નોકરિયાતવર્ગ :- કામકાજ અર્થે પ્રવાસ સફર.
  • વેપારીવર્ગ:- તણાવ દૂર થાય.
  • પારિવારિક વાતાવરણ:-માનસિક વ્યથા ચિંતાના સંજોગ.
  • શુભરંગ:- નારંગી
  • શુભઅંક:- ૭

મકર રાશિ

  • સ્ત્રીવર્ગ:- આળસ છોડવું.
  • લગ્નઈચ્છુક :-સમસ્યા ઘેરાયેલી રહે.
  • પ્રેમીજનો:- અવરોધ ના સંજોગ.
  • નોકરિયાત વર્ગ:-નવી સફળતાની આશા.
  • વેપારીવર્ગ:-મૂંઝવણ દૂર થાય.
  • પારિવારિકવાતાવરણ:-સમજી વિચારીને ચાલવું હિતાવહ.
  • શુભ રંગ :- જાંબલી
  • શુભ અંક:- ૬

કુંભરાશિ

  • સ્ત્રીવર્ગ:- આશા સ્પદ સંજોગ.
  • લગ્નઈચ્છુક :- પરિસ્થિતિ સુધરે.
  • પ્રેમીજનો:- સાનુકૂળ સંજોગ.
  • નોકરિયાત વર્ગ:-ચિંતાના સંજોગ રહે.
  • વેપારીવર્ગ:- મુશ્કેલી પાર કરી શકો.
  • પારિવારિકવાતાવરણ:-ધીરજની કસોટી થતી જણાય.
  • શુભરંગ:- ભૂરો
  • શુભઅંક:- ૮

મીન રાશિ

  • સ્ત્રીવર્ગ:-પારિવારિક સાનુકૂળતા.
  • લગ્નઈચ્છુક :-ઉલજન બનેલી રહે.
  • પ્રેમીજનો:-કાનૂની ગુચના સંજોગ.
  • નોકરિયાત વર્ગ:- મૂંઝવણ હટે.સાનુકૂળતા.
  • વેપારી વર્ગ:- તણાવ દૂર થાય.
  • પારિવારિક વાતાવરણ:-આરોગ્ય જાળવવું.શત્રુથી સાવધ રહેવું .
  • શુભ રંગ :- સફેદ
  • શુભ અંક:-૮