રેલ્વેની નવી સુવિધા, જેનાથી તમને થશે આવો જોરદાર લાભ, જાણી લો જલદી તમે પણ, નહિં તો…

જો તમે ટ્રેનથી ક્યાંક મુસાફરી કરવાનો પ્લાન બનાવી રહ્યા છો તો તમારે તમારી ટ્રેનનું લાઈવ રનિંગ સ્ટેટસ જોવાનું રહે છે. આ કામ હવે રેલ્વેએ ખૂબ જ સરળ કરી દીધું છે. તમે તમાર WhatsAppની મદદથી ઙઘરે બેઠા આ કામ કરી શકો છો. તમારી ટ્રેન ક્યાં પહોંચી છે અને કેટલી લેટ ચાલી રહી છે તેની જાણકારી પણ તમે ઘરે બેઠાં મેળવી શકશો. આ સિવાય તમે તમારા WhatsAppની મદદથી પીએનઆર સ્ટેસ પણ ચેક કરી શકો છો. શિયાળામાં યાત્રીઓને ટ્રેન લેટ હોવાના કારણે સ્ટેશન પર વધારે સમય રાહ ન જોવી પડે તે માટે આ સુવિધા આપવામાં આવી રહી છે. તો જાણો કઈ રીતે તમે આ સ્ટેટસ ચેક કરી શકો છો.

image source

સૌ પહેલાં તો તમે તમારા ફોનમાં Railofy નો વોટ્સએપ નંબર (+91-9881193322) સેવ કરી લો

હવે વોટ્સએપ ઓપન કરો અને એપન નંહર પર ટેપ કરીને ચેટ વિન્ડો ઓપન કરો.

વિન્ડોમાં તમે તમારો 10 ડિજિટનો પીએનઆર નંબર ટાઈપ કરીને એપના નંબર પર મોકલો.

image source

આ પછી Railofy PNR નંબરના આધારે ટ્રેનના રનિંગ સ્ટેટસની જાણકારી તમને આપતું રહેશે.

MakeMyTrip ની મદદથી WhatsApp પર આ રીતે મળશે જાણકારી

આ માટે સૌ પહેલાં તમારે MakeMyTrip નો વોટ્સએપ નંબર (+91-7349389104) તમારા ફોનમાં સેવ કરવાનો રહે છે.

image source

આ પછી તમે વોટ્સએપ ઓપન કરો અને મેક માય ટ્રિપના નંબર પર ટેપ કરીને ચેટ વિન્ડો ઓપન કરો.

ચેટ વિન્ડોમાં તમારે 10 ડિજિટનો પીએનઆર નંબર ટાઈપ કરીને મેક માય ટ્રિપના નંબર પર મોકલો

આ પછી MakeMyTrip પીએનઆર નંબરની સંખ્યાના આધારે ટ્રેનના રનિંગ સ્ટેટસની જાણકારી આપશે.

image source

અહીં તમને જણાવી દઈએ કે હવે રેલ્વેની પૂછપરછ માટે 139 પર ફોન કરવાની કે ઈન્ટરનેટની મદદથી જાણકારી લેવાની જરૂર રહેશે નહીં. ભારતીય રેલ્વેએ ગ્રાહકોને આ ખાસ સુવિધા તેમના વોટ્સએપ પર જ ઉપલબ્ધ કરાવી દીધી છે.

શક્ય છે સીમિત ટ્રેન જ ચલાવવામાં આવે

image source

કોરોનાના સંકટને ધ્યાનમાં રાખીને ભારતીય રેલ્વે સીમિત ટ્રેનો ચલાવી રહી છે. લાંબા અંતરની લોકપ્રિય ટ્રેનને રેલ્વે સ્પેશ્યલ ટ્રેન બનાવીને ચલાવી રહી છે.સાથે સૌથી વ્યસ્ત રૂટ પર ક્લોન સ્પેશ્યલ ટ્રેનને પણ ચલાવવામાં આવી રહી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત