સરકારી કર્મચારીઓને માર્ચ મહિનામાં મળશે મોટી રાહત, મળી શકે છે આ લાભ

કોરોના મહામારીના કારણે દેશભરમાં બેકારી અને ભૂખમરાની સ્થિતિ છે ત્યારે દેશની અર્થવ્યવસ્થા પણ સંકટમાં છે. સામાન્ય માણસની સ્થિતિ તો હલી જ ચૂકી છે. આ સમયે સરકાર તરફથી સારા સમાચાર આવી રહ્યા છે. સરકારનું કહેવું છે કે 1 કરોડથી વધારે કેન્દ્રીય કર્મચારીઓને ખુશ થવાનો અવસર આવ્યો છે. સરકારે જાન્યુઆરીમાં સરકારી કર્મચારીઓને અને સાથે પેન્શનર્સને માટે ડીએ અને ડીઆરના વધારાની જાહેરાત કરી દીધી છે.

image source

સરકાર તરફથી જાહેર કરાયેલો આ વધારો કેન્દ્રીય કર્મચારીઓ ગયા વર્ષે જુલાઈથી આ વર્ષ સુધી બેન કરાયો હતો પણ સાથે હવે હોળી પહેલાં સરકાર તેમને રાહત આપવાની તૈયારી કરી રહી છે.

સરકાર ડીઆર વધારવાનો કરી રહી છે વિચાર

image source

એક રિપોર્ટ અનુસાર કેન્દ્ર સરકાર કેન્દ્રીય કર્મચારીઓના ડીએમાં 4 ટકાનો વધારો કરવાની તૈયારી કરી રહી છે. જો બધું સારું રહેશે તો જાન્યુઆરીના છેલ્લા અઠવાડિયામાં સરકાર તેની જાહેરાત કરી શકે છે. જ્યારે અન્ય તરફ સરકાર ડીઆર પર પણ વધારો આપવાનું વિચારી રહી છે.

સાતમું પગારપંચ કમિશન -3

1 કરોડથી વધારે કર્મચારીઓ

image source

દેશભરના એક કરોડથી વધારે પેન્શનર્સ અને કર્મચારીઓ છે. ભારતમાં હાલમાં 48 લાખ પેન્શનર્સ અને 65 લાખ કર્મચારીઓ છે. સરકાર દરેક માટે ડીએ અને ડીઆરમાં વધારો કરશે. જો કે હાલમાં આ તારીખોની જાહેરાત કરાઈ નથી.

સાતમું પગારપંચ કમિશન -2

કોરોના મહામારીના કારણે અટક્યો હતો નિર્ણય

image source

મોંઘવારી ભથ્થુ વધવાને લઈને નિર્ણય કોરોનાના કારણે અટકી ગયો હતો. દેશમાં જુલાઈ બાદથી તેને બંધ કરી દેવાયો હતો. હવે જ્યારે કોરોનાની લડાઈ અંતિમ સ્તરે પહોંચી છે તો દેશભરમાં સરકારની તૈયારી ડીએ અને ડીઆર લાગૂ કરવાની છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત