Disha Pataniની મોમની આ તસવીર ધડાધડ થઇ રહી છે વાયરલ, આ વિશે દિશાએ લખ્યું કે…

દિશા પટ્ટણીની માતાના ફોટો જોઈને ફેન્સ પણ હેરાન છે. આ ફોટોમાં દિશા પટ્ટણીની માતા ખૂબ જ સુંદર લાગી રહી છે. તેમાંથી એક તેનો જૂનો ફોટો છે.

image source

બોલિવૂડ એક્ટ્રેસ દિશા પટ્ટણી ફરીથી ફિલ્મ રાધેમાં સુપર સ્ટાર સલમાન ખાનની સાથે જોવા મળશે. દિશાએ જ્યારથી બોલિવૂડમાં પગ મૂક્યો છે ત્યારથી સતત એક્ટિંગ અને ફિટનેસના કારણે ફેન્સને આકર્ષી રહી છે. 28 વર્ષની દિશા ખાસ કરીને ઈન્સ્ટાગ્રામ પર પોતાની બિકની બોડીને ફ્લોન્ટ કરતી રહે છે. આ સાથે તે સૌને ફિટનેસ માટે પણ પ્રેરિત કરે છે.

દિશાએ ઇન્સ્ટા પર લખી આ વાત

image source

જો કે આ વખતે સોશ્યલ મીડિયા પર દિશાથી વધારે ચર્ચામાં તેની માતા પદ્મા છે. મધર્સ ડે પર જ્યારે દિશા પટ્ટણીએ માતાને સોશ્યલ મીડિયા પર વિશ કર્યું તો દિશાની માતાની ફોટો સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ. દિશા પટ્ટણીની માતા ખૂબ જ સુંદર છે. એક્ટ્રેસે ઈન્સ્ટા સ્ટોરી પર માતાને ફોટોમાં શેર કરી છે. અને લખ્યું છે હેપ્પી મધર્સ ડે માય બ્યૂટીફૂલ મમ્મી.

સોશ્યલ મીડિયા પર ઓછા છે ફોટો

image source

ફોટો જોઈને દિશા પટ્ટણીના ફેન્સ પણ હેરાન છે. આ ફોટોમાં દિશા પટ્ટણીની માતા ખૂબ જ સુંદર દેખાઈ રહી છે. તેમાં એક તેની જૂની તસવીર છે. એક હાલના દિવસનો ફોટો હતો.

image source

દિશા પટ્ટણીના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર તેમની માતા પદ્મા પટ્ટણી કે તેના પરિવારના સભ્યોના ઓછા ફોટો છે. આ સાથે જ્યારે માતાના ફોટો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો તો ફેન્સ દિશાની તુલના તેની માતા સાથે કરી રહયા છે.

હાલમાં હતી એનિવર્સરી

 

View this post on Instagram

 

A post shared by disha patani (paatni) (@dishapatani)

આપને એ પણ જણાવી દઈએ કે દિશાના માતા પિતા જગદીશ સિંહ પાટણી અને પદ્મા પાટણીએ આ વર્ષે ફેબ્રુઆરીમાં લગ્નના 31 વર્ષ પૂરા કર્યા છે. દિશાની બહેન ખુશ્બુ પટ્ટણી તેમના લગ્નની એનિવર્સરી પર સોશ્યલ મીડિયા પોસ્ટ નાંખી અને કેપ્શનમાં લખ્યું હતું તમને લગ્નની ખૂબ ખૂબ શુભકામનાઓ. જીવન સારું છે કેમકે તેમાં તમે બંને છો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!