જાણો આજનુ પંચાંગ અને રાશિ ભવિષ્ય, આ રાશિના જાતકોમાં આર્થિક સ્થિતિ અંગે ચિંતા રહે

*તારીખ ૦૭-૦૨-૨૦૨૨ સોમવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય*

*માસ* :- મહા(માઘ)માસ શુક્લ પક્ષ
*તિથિ* :- સાતમ‌ ૩૦:૧૮ સુધી.
*વાર* :- અશ્વિની ૧૯:૦૦ સુધી.
*યોગ* :- શુભ ૧૬:૪૪ સુધી.
*કરણ* :- ગર,વણિજ.
*સૂર્યોદય* :-૦૭:૧૫
*સૂર્યાસ્ત* :-૧૮:૩૧
*ચંદ્ર રાશિ* :- મેષ
*સૂર્ય રાશિ* :- મકર

*દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે*

*વિશેષ* રથસપ્તમી,આરોગ્ય સપ્તમી,વિધાન સપ્તમી.

*મેષ રાશિ*

*સ્ત્રીવર્ગ*:-પારિવારિક પ્રશ્ન હલ થાય.
*લગ્નઈચ્છુક* :-ચિંતા વ્યથા દૂર થાય.
*પ્રેમીજનો*:- અહમના ટકરાવની સંભાવના.
*નોકરિયાત વર્ગ*:-પ્રમોશન બઢતીના સંજોગ.
*વેપારીવર્ગ*:-સરકારી અનુકૂળતા બને.
*પારિવારિકવાતાવરણ*:- આર્થિક સમસ્યા ચિંતા રખાવે.
*શુભ રંગ* :- લાલ
*શુભ અંક*:- ૮

*વૃષભ રાશી*

*સ્ત્રીવર્ગ*:-નકારાત્મકતાથી જાળવવું.
*લગ્નઈચ્છુક* :-આયોજન માં અવરોધથી સંભાળવું.
*પ્રેમીજનો*:- આપસી ટકરાવથી સંભાળવું.
*નોકરિયાત વર્ગ*:- મુસાફરીના સંજોગ બને.
*વેપારીવર્ગ*:- કાનૂની સહાય મળી રહે.
*પારિવારિકવાતાવરણ*:- ધાર્યા કામમાં વિલંબના સંજોગ.
*શુભ રંગ*:-ક્રિમ
*શુભ અંક* :- ૪

*મિથુન રાશિ*

*સ્ત્રીવર્ગ*:- સંતાનના પ્રશ્ને સાનુકૂળતા.
*લગ્નઈચ્છુક* :- તકના/અવસરના સંજોગ બને.
*પ્રેમીજનો*:- મિલન-મુલાકાત.
*નોકરિયાત વર્ગ*:-સમસ્યા હલ થાય.
*વેપારીવર્ગ*:-સ્નેહીનો સહયોગ મળે.
*પારિવારિક વાતાવરણ*:-ખોટા ખર્ચ વ્યયથી સંભાળવવું.
*શુભરંગ*:- લીલો
*શુભ અંક*:- ૪

*કર્ક રાશિ*

*સ્ત્રીવર્ગ*:-ગૃહજીવનની ગુંચવણ દૂર થાય.
*લગ્નઈચ્છુક* :- સામાજિક સમસ્યાથી અડચણ.
*પ્રેમીજનો*:- સમસ્યા યથાવત રહે.
*નોકરિયાત વર્ગ*:- સારી નોકરીના સંજોગ.
*વેપારી વર્ગ*:-ઉલજન દૂર થતી જણાય.
*પારિવારિક વાતાવરણ*:- વ્યવસાયિક ઉલજનના સંજોગ.
*શુભ રંગ*:- પોપટી
*શુભ અંક*:- ૫

*સિંહ રાશી*

*સ્ત્રીવર્ગ*:- ભાગ્યયોગે ચિંતા દૂર થાય.
*લગ્નઈચ્છુક* :- સાનુકૂળ અવસરના સંજોગ.
*પ્રેમીજનો* :- પ્રયત્ન જરૂરી.
*નોકરિયાત વર્ગ* :- નોકરી સારી રહે.
*વેપારીવર્ગ* :- વ્યવસાયિક સંજોગ સુધરે.
*પારિવારિક વાતાવરણ*:-લાભના સંજોગ.
*શુભ રંગ* :ગુલાબી
*શુભ અંક* :- ૨

*કન્યા રાશિ*

*સ્ત્રીવર્ગ*:- સાનુકૂળતા બની રહે.
*લગ્નઈચ્છુક* :- સંજોગમાં અવરોધ સર્જાય.
*પ્રેમીજનો*:-અક્કડતા અવરોધ સર્જે.
*નોકરિયાત વર્ગ*:- સમસ્યા અંગે સાનુકૂળતા સર્જાય.
*વેપારીવર્ગ*:-લાભની આશા.
*પારિવારિક વાતાવરણ*:- મહત્વના ના કામકાજ સફળ બને.
*શુભ રંગ*:- વાદળી
*શુભ અંક*:- ૬

*તુલા રાશિ*

*સ્ત્રીવર્ગ*:અપેક્ષા યુક્ત દિવસ રહે.
*લગ્નઈચ્છુક* :-સાનુકૂળતા યથાવત રહે.
*પ્રેમીજનો*:- મુલાકાત સાનુકૂળ રહે.
*નોકરિયાત વર્ગ*:-કાર્યભાર સાથે બઢતી.
*વ્યાપારી વર્ગ*:લેણદારો નો તકાદો.
*પારિવારિક વાતાવરણ*:-ચુકવણા ની ચિંતા બની રહે.
*શુભ રંગ*:- સફેદ
*શુભ અંક*:- ૩

*વૃશ્ચિક રાશિ*

*સ્ત્રીવર્ગ*:-વાણી વર્તન માં વિરોધાભાસ ટાળવા.
*લગ્નઈચ્છુક* :- અડચણ ના સંજોગ.
*પ્રેમીજનો*:- મુલાકાત ફળે.
*નોકરિયાતવર્ગ*:- આશાસ્પદ સંજોગ.
*વેપારીવર્ગ*:-આવક સાથે ચૂકવણું વધતું જણાય.
*પારિવારિક વાતાવરણ*:-પારિવારિક ચિંતા ઉલજન દૂર થતા જણાય.
*શુભ રંગ* :- કેસરી
*શુભ અંક*:- ૮

*ધનરાશિ*

*સ્ત્રીવર્ગ*:- મૂંઝવણ માં રાહત જણાય.
*લગ્નઈચ્છુક* :-સાનુકૂળ સંજોગ રચાય.
*પ્રેમીજનો* :- મુલાકાત સાનુકૂળ રહે.
*નોકરિયાતવર્ગ* :- સખત મહેનતના સંજોગ.
*વેપારીવર્ગ*:- તણાવ મુક્તિના સંજોગ.
*પારિવારિક વાતાવરણ*:-ઉતાવળ કામ ન લાગે. ધીરજ રાખવી.
*શુભરંગ*:- નારંગી
*શુભઅંક*:- ૭

*મકર રાશિ*

*સ્ત્રીવર્ગ*:- જીદ મમત છોડવા.
*લગ્નઈચ્છુક* :-અતિ અપેક્ષા વિલંબ રખાવે.
*પ્રેમીજનો*:- આંધળા વિશ્વાસ થી મુશ્કેલી.
*નોકરિયાત વર્ગ*:-મૂંઝવણ દૂર થાય.
*વેપારીવર્ગ*:-પ્રયત્નથી ચિંતા દૂર થતી જણાય.
*પારિવારિકવાતાવરણ*:-સ્થાયી સંપત્તિ મિલકતના પ્રશ્ન હલ થતા જણાય.
*શુભ રંગ* :- ભૂરો
*શુભ અંક*:- ૯

*કુંભરાશિ*

*સ્ત્રીવર્ગ*:- સંતાનના પ્રશ્ને ચિંતા.
*લગ્નઈચ્છુક* :- સમસ્યા યથાવત રહે.
*પ્રેમીજનો*:- વિવાહિત સંજોગ ટાળવા.
*નોકરિયાત વર્ગ*:- ઉપરીનો સહયોગ.
*વેપારીવર્ગ*:- વ્યય સહાય સાનુકૂળતા.
*પારિવારિકવાતાવરણ*:-ચિંતા ઉલજન મૂંઝવણ દૂર થાય.
*શુભરંગ*:- ભૂરો
*શુભઅંક*:- ૧

*મીન રાશિ*

*સ્ત્રીવર્ગ*:- ગુચવણ દૂર થાય.
*લગ્નઈચ્છુક* : અક્કડ વલણ છોડવા.
*પ્રેમીજનો*:- મૂંઝવણ યથાવત રહે.
*નોકરિયાત વર્ગ*:- કાનૂની ગુંચ ઊકલે.
*વેપારી વર્ગ*:- સાનુકૂળ સંજોગ બને.
*પારિવારિક વાતાવરણ*:-આવક ઉઘરાણી મળી રહે.
*શુભ રંગ* :- પીળો
*શુભ અંક*:-૬