વાહન ચાલકો આજે કરી લો આ કામ, નહીં તો 2 દિવસ બાદ થશે 5500 રૂપિયાનો દંડ

જો તમે તમારી ગાડી પર હાઈ સિક્યોરિટી રજિસ્ટ્રેશન પ્લેટ નથી લગાવી તો તમારે ધ્યાન રાખી લેવાની જરૂર છે. ધ્યાન રાખો કે તમે આ કામ 2 દિવસમાં એટલે કે 15 એપ્રિલ સુધીમાં નહી કરો તો તમારે તેને માટે મોટો દંડ ભરવો પડી શકે છે. મિનિસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવેઝએ પણ દરેક વાહનો માટે હાઈ સિક્યોરિટી નંબર પ્લેટને લગાવવાનું અનિવાર્ય કર્યું છે. ઉત્તર પ્રદેશમાં તેને માટેની છેલ્લી તારીખ પણ નક્કી કરાઈ છે. અનેક રાજ્યોમાં છેલ્લી તારીખને લઈને સ્થિતિ નક્કી કરાઈ નથી.

image source

જો તમારી ગાડી પર આ નંબર પ્લેટ નથી દેખાતી તો તમને 5500 રૂપિયા ભરવાના રહે છે. તમે અનેક હાઈ સિક્યોરિટી રજિસ્ટ્રેશન પ્લેટને લઈને અનેક પ્રશ્નો હોઈ શકે છે. તો જાણો તેમને વિશે.

15 એપ્રિલ છે છેલ્લી તારીખ

image source

એચએસઆરપી એલ્યુમિનિયમની બનેલી એક પ્લેટ છે. પ્લેટ પર તમારી ગાડીનો રજિસ્ટ્રેશન નંબર લખીને તેને નોન યૂઝેબલ લોકથી તમે વાહન પર લગાવી લો છો તો તમને કોઈ ડર રહેતો નથી. તેને કાઢી શકાય છે. યૂપીમાં 15 એપ્રિલથી વાહનોમાં હાઈ સિક્યોરિટી નંબર પ્લેટને અનિવાર્ય કરી દેવાયો છે. જો તમે આ નહીં લગાવો તો તમારે દંડ ભરવો પડી શકે છે.

કેવી દેખાય છે નંબર પ્લેટ

image source

એચએસઆરપી એલ્યુમિનિયમ પ્લેટની ઉપર ખૂણામાં અશોક ચક્રના ક્રોમિયમ આધારિત બ્લૂ રંગના હોટ સ્ટેપ હોલોગ્રામ છપાયેલો હોય છે. પ્લેટની નીચેના ભાગમાં તમને એક 10 અંકનો નંબર દેખાશે. તેને લેઝર ઇંગ્રેવ્ડ પિન કહેવામાં આવે છે. જે તમારો સ્થાયી એડ્રેસ હોય છે. સાથે જ આ નંબર પ્લેટના ખૂણા રાઉન્ડ શેપમાં હશે.

શું છે તેની ખાસિયત

image source

આ ખાસ નંબર પ્લેટ તમારા વાહનોને વધારે સુરક્ષિત બનાવે છે. એચએસઆરપીને સ્નેપ- ઓન- લોકનથી વાહન પર જામ કરી દેવાય છે. તેના કારણે આ નંબર પ્લેટને કાઢી શકાશે નહીં. જો તમારી ગાડી ચોરાઈ જાય છે તો હાઈ સિક્યોરિટી રજિસ્ટ્રેશન પ્લેટથી ટ્રેક કરી શકાય છે. સામાન્ય રીતે ગાડી ચોરી થયા બાદ તેના નંબરના પ્લેટ બદલી દેવાય છે. એચએસઆરપીના લગાવવાની સાથે એવું થઈ શકતું નથી. જો વાહન ચોરી થાય છે તો તેને ટ્રેક કરવા માટે 10 અંકના પિન, જે તમારી ગાડીના નંબર પ્લેટ પર લગાવાય છે અને તેને ચેન્જ કરી શકાશે નહીં. તેના આધારે તમારી ગાડીને ટ્રેક કરી શકાય છે.

કેટલી છે પ્લેટની કિંમત

image source

એચએસઆરપી નંબર પ્લેટની કિંમત દરેક રાજ્યોના આધારે અલગ અલગ હોઈ શકે છે. ટૂ વ્હીલર વાહનો માટે આ પ્લેટની કિંમત 400 રૂપિયા અને ફોર વ્હીલર માટે તેની કિંમત 1100 રૂપિયા સુધીની હોઈ શકે છે. દિલ્હી અને યૂપીમાં આ પ્લેટને અનિવાર્ય કરી દેવામાં આવી છે.

તો હવે તમે પણ આજ અને આવતીકાલના 2 દિવસમાં આ કામ પહેલા કરી લો તે જરૂરી છે. નહીં તો તમારે અનેક ગણો દંડ ભરવો પડી શકે છે અને સાથે જ તમને અસુવિધા થશે તે પણ એક મોટો પ્રશ્ન છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!