ચોંકાવનારા ખુલાસા કર્યા છે આ સેલેબ્સે, વાત કરી સેક્સ લાઈફ વિશે

આલિયા ભટ્ટ.

image source

આલિયા ભટ્ટે એમના એક ઇન્ટરવ્યૂમાં એમની ફેવરિટ સેક્સ પોઝિશન વિશે ખુલીને વાત કરી છે. એમને કહ્યું હતું કે એ ખૂબ જ સિમ્પલ વ્યક્તિ છે અને એ કારણે એમને મિશનરી પોઝિશન ગમે છે.

અર્જુન કપૂર.

image source

એક વાતચીત દરમિયાન અર્જુન કપૂરે જણાવ્યું હતું કે એક માણસ માટે એમની લાઈફમાં પ્રેમ કરતા વધુ જરૂરી સેક્સ છે..

દીપિકા પાદુકોણ

image source

રણવીર સિંહની પત્ની તેમજ એક્ટ્રેસ દીપિકા પાદુકોણ પણ વાત કરવામાં એકદમ બિન્દાસ છે. એમને સેક્સ લાઈફ વિશે વાત કરતા કહ્યું હતું કે એમના માટે સેક્સ ફિઝિકલ હોવા કરતા ઇમોશન્સ સાથે વધુ જોડાયેલું છે.

ઇમરાન હાશ્મી.

image source

કરણ જોહરના ચેટ શો પર ઇમરાન હાશમીએ પોતાની સેક્સ લાઈફ પર એક ખુલાસો કર્યો હતો. એમને જણાવ્યું હતું કે એ કોલેજના દિવસોના વન નાઈટ સ્ટેન્ડની વાતો નથી ભૂલી શકતા.

કરણ જોહર.

image source

બધાની લાઈફન રહસ્ય છતા કરનાર ફિલ્મ મેકર કરણ જોહરે પોતાની બાયોગ્રાફીમાં ખુલાસો કર્યો છે કે એ 26 વર્ષની ઉંમરમાં એ પોતાની વર્જિનીટી ખોઈ ચુક્યા હતા.

રણબીર કપૂર.

image source

રણબીર કપૂર આમ તો ખૂબ જ શરમાળ અને ચૂપ રહેતા કલાકાર છે. પણ સેક્સ લાઈફ વિશે એમને એક મેગેઝીનને આપેલા ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે 15 વર્ષની ઉંમરમાં જ એમને પોતાની વર્જિનિટી ગુમાવી દીધી છે.

રણવીર સિંહ.

image source

રણવીર સિંહે મીડિયા સામે એ વાતનો ખુલાસો કર્યો હતો કે એ ફક્ત 12 વર્ષની ઉંમરમાં એમની વર્જિનિટી ગુમાવી બેઠા હતા, સાથે જ એમને એ પણ કહ્યું હતું કે સ્કૂલના સમયમાં એમના મિત્રોની મમ્મીઓને એવું લાગતું હતું કે એ એમના બાળકોને બગાડી રહ્યા છે.

સલમાન ખાન

image source

કરણ જોહરના શોમાં સલમાન ખાને જણાવ્યું હતું કે ભલે એમની પાછળ ઘણી છોકરીઓ હોય પણ એ હજી સુધી વર્જિન છે..એમને એ પણ કહ્યું કે એ એને પોતાની થનાર પત્ની માટે બચાવીને રાખી છે.

શાહિદ કપૂર.

image source

કોફી વિથ કરણ પર જ શાહિદ કપુરે પણ સેક્સ લાઈફને લઈને અજીબ વાત કહી હતી. શાહિદ કપુરે કહ્યું હતું કે એ અને પત્ની મીરા કપૂર કાર સેક્સ કરી ચુક્યા છે. આ વાતને સાંભળીને મીરા હેરાનીથી એમની તરફ જોતી રહી ગઈ હતી.

સોનમ કપૂર.

image source

સોનમ કપૂરે નેહા ધૂપિયાના એક ટોક શોમાં આવીને જણાવ્યું હતું કે ક્યારેય પણ પોતાના કોઈ કો સ્ટાર્સ સાથે ફિઝિકલ રિલેશન નથી બનાવ્યા.

ટ્વીનકલ ખન્ના

image source

ટ્વીનકલ ખન્નાનું માનીએ તો સેક્સ દરેક સ્ટેજમાં જરૂરી છે..એમને એ પણ માન્યું છે કે અક્ષય કુમારથી એટલે આકર્ષિત થાય છે કારણ કે એ સમયની સાથે ખૂબ જ બદલાતા રહે છે.