અરીસામાં ચહેરો જોતા જ મસ્તિએ ચઢ્યો કૂતરો, 5 લાખથી વધુ વખત જોવાઈ ચુક્યો છે વીડિયો

સોશ્યલ મીડિયા પર આ દિવસોમાં એક વીડિયો લોકોને ખુબ પસંદ આવી રહ્યો છે. જેમાં એક કૂતરો પોતાને અરીસામાં જોઈને ડરામણા ચહેરાઓ બનાવી રહ્યો છે. લોકો આ વીડિયો જોઈને ખૂબ જ મજેદાર પ્રતિક્રિયા આપી રહ્યા છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ

शीशे में देखकर डरावना चेहरा बना रहा था कुत्ता, लोगों ने दिए Funny रिएक्शन, 5 लाख बार देखा गया Video
image source

મોટાભાગના લોકોના ઘરોમાં પાલતુ કૂતરા હોય છે. દરેક વ્યક્તિ કૂતરાઓને ખૂબ જ ચાહે છે અને ઘરે પરિવારના સભ્યોની જેમ તેની સાથે વર્તન કરે છે. કૂતરાઓના ક્યૂટ વીડિયો ઘણીવાર સોશિયલ મીડિયા પર વાયરલ થતા રહે છે. આવો જ એક વીડિયો આજકાલ સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેને લોકો ખુબ પસંદ કરી રહ્યા છે. આ વીડિયોમાં એક કૂતરો પોતાને અરીસામાં જોઈને ડરામણા ચહેરાઓ બનાવી રહ્યો છે. લોકો આ વીડિયો જોઈને ખૂબ જ રમુજી પ્રતિક્રિયા આપી રહ્યા છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

વીડિયોને અત્યાર સુધીમાં 58 હજારથી વધુ લાઈક્સ મળી

image source

આ વીડિયોને ટ્વિટર પરDanny Deraney નામના યુઝરે શેર કર્યો છે. વિડિયોમાં તમે જોઈ શકો છે કે કેવી રીતે કૂતરો અરિસાની સામે ઉભો છે અને જુદા જુદા ચહેરાઓ બનાવે છે. આ વિડિયો જોવામાં ક્યૂટ લાગે છે. લોકો આ વીડિયોને વંરવાર જોઈ રહ્યા છે અને આ કૂતરાની પ્રશંસા પણ કરી રહ્યા છે. કૂતરાના આ ફની વીડિયોને સોશિયલ મીડિયામાં અત્યાર સુધીમાં 5 લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે. વીડિયોને અત્યાર સુધીમાં 58 હજારથી વધુ લાઈક્સ મળી છે. આ સિવાય લોકો વીડિયો પર મજેદાર કમેન્ટ્સ પણ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું, અરે, આ કૂતરાની શકલમાં હું છું …”

કૂતરાએ લગાવ્યા સૂર

image source

તમને જણાવી દઈએ કે થોડા દિવસ પહેલા સોશિયલ મીડિયા પર એક વીડિયો બહુ વાયરલ થયો હતો જેમા એક કૂતરો ગીત ગાવા માટે આલાપ કરી રહ્યો હોય તેમ અવાજ કાઢી રહ્યો હતો. તેમને જણાવી દઈએ કે આ વીડિયો લેખક અને કોમેડિયન રોહિત નાયરએ શેર કર્યો હતો. રોહિત નાયર પાસે એક ‘જૉ’ નામનું કૂતરું છે.

રોહિત આ કૂતરા સાથે ગીત પર જુગલબંધી કરે છે. નોંધવિય છે કે આ 49 સેકન્ડના આ વીડિયોમાં કૂતરાનો અલગ અંદાજ જોવા મળ્યો હતો. પાળેલું કૂતરું રોહિત સામે પથારીમાં બેસીને ગીત પર સાથ આપી રહ્યું છે. જ્યારે રોહિત ગીતની એક લાઇન ગાય છે ત્યારબાદ આ કૂતરું તે ગીતને પોતાની ભાષામાં ગાતુ હોય તેવો અવાજ શંભળાય છે. તમને જણાવી દઈએ કે આ વીડિયોને સોશિયલ મીડિયા પર 16 લાખથી વધુ વખત જોવામાં આવી ચૂક્યો હતો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત