જાણો આજનુ પંચાગ અને રાશિ ભવિષ્ય, આ રાશિના જાતકોમાં લોકોએ કાનૂની સત્તાથી સાવધ રહેવું
*તારીખ ૨૮-૧૨-૨૦૨૧ મંગળવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય*
- *માસ* :- માગશર માસ કૃષ્ણ પક્ષ
- *તિથિ* :- નોમ ૧૮:૧૧ સુધી.
- *વાર* :- મંગળવાર
- *નક્ષત્ર* :- ચિત્રા ૨૮:૧૨ સુધી.
- *યોગ* :- અતિગંડ ૨૮:૧૯ સુધી.
- *કરણ* :- ગર,વણિજ.
- *સૂર્યોદય* :-૦૭:૧૬
- *સૂર્યાસ્ત* :-૧૭:૦૪
- *ચંદ્ર રાશિ* :- કન્યા ૧૬:૪૫ સુધી. તુલા
- *સૂર્ય રાશિ* :- ધન
*દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે*
*મેષ રાશિ*
- *સ્ત્રીવર્ગ*:-મૂંઝવણ ચિંતા રહે.
- *લગ્નઈચ્છુક* :-વાર્તાલાપ સાનુકૂળ બને.
- *પ્રેમીજનો*:-મુલાકાત વિલંબથી શક્ય બને.
- *નોકરિયાત વર્ગ*:-કાનૂની સત્તા થી સાવધ રહેવું.
- *વેપારીવર્ગ*:-નાણાભીડ ચિંતા રખાવે.
- *પારિવારિકવાતાવરણ*:- માનસિક ચિંતા દૂર થઇ શકે.
- *શુભ રંગ* :-ગુલાબી
- *શુભ અંક*:- ૪
*વૃષભ રાશી*
- *સ્ત્રીવર્ગ*:-ધીરજપૂર્વક દિવસ પસાર કરવો.
- *લગ્નઈચ્છુક* :-સમય સરકે નહીં તે જોવું.
- *પ્રેમીજનો*:- સમય સરકતો જણાય.
- *નોકરિયાત વર્ગ*:-ઉપરી થી તણાવ ની સંભાવના.
- *વેપારીવર્ગ*:-નાણાભીડમાં રાહત રહે.
- *પારિવારિકવાતાવરણ*:- આર્થિક ક્ષેત્રે રાહત જણાય.
- *શુભ રંગ*:-વાદળી
- *શુભ અંક* : ૩
*મિથુન રાશિ*
- *સ્ત્રીવર્ગ*:-વિચાર સકારાત્મક રાખવા.
- *લગ્નઈચ્છુક* :-આશાસ્પદ સંજોગ.
- *પ્રેમીજનો*:-સાનુકૂળતા યથાવત રહે.
- *નોકરિયાત વર્ગ*:-પ્રગતિની સંભાવના.
- *વેપારીવર્ગ*:-વ્યવસાયિક ચિંતા દૂર થાય.
- *પારિવારિક વાતાવરણ*:-પ્રયત્નનું મીઠું ફળ ચાખી શકો.
- *શુભરંગ*:-જાંબલી
- *શુભ અંક*:- ૪
*કર્ક રાશિ
- *સ્ત્રીવર્ગ*:-ક્લેશ ટાળવો.
- *લગ્નઈચ્છુક* :-સફળતાની આશા જણાય.
- *પ્રેમીજનો*:-વિલંબ ની સંભાવના.
- *નોકરિયાત વર્ગ*:-તણાવ દુર થાય.
- *વેપારી વર્ગ*:-વ્યવસાય નો પ્રશ્ન હલ થાય.
- *પારિવારિક વાતાવરણ*:-પરિસ્થિતિ સુધરતી જણાય.
- *શુભ રંગ*:-પીળો
- *શુભ અંક*:- ૫
*સિંહ રાશી*
- *સ્ત્રીવર્ગ*:-મૂંઝવણમાંથી બહાર આવી શકો.
- *લગ્નઈચ્છુક* :-ઈગો અવરોધ રખાવે.
- *પ્રેમીજનો* :-સખ્તાઈ વિલન બને.
- *નોકરિયાત વર્ગ* :-ઉપરી તણાવની સંભાવના.
- *વેપારીવર્ગ* :-ખોટા રોકાણથી સાવધ રહેવું.
- *પારિવારિક વાતાવરણ*:-મહત્વની સમસ્યા સાનુકૂળતા બનાવે.
- *શુભ રંગ* :-કેસરી
- *શુભ અંક* :- ૨
*કન્યા રાશિ*
- *સ્ત્રીવર્ગ*:-ગૂંચવણ ઉકેલાતી જણાય.
- *લગ્નઈચ્છુક* :-દિવસ સારો રહે.
- *પ્રેમીજનો*:-મુલાકાત ફળદાયી બને.
- *નોકરિયાત વર્ગ*:-તક મળે ઉપયોગ કરવો.
- *વેપારીવર્ગ*:-બેદરકારી છતાં લાભદાયી તક બને.
- *પારિવારિક વાતાવરણ*:-ગૂંચવણ સમસ્યા અંગે સાનુકૂળતા બને.
- *શુભ રંગ*:-લીલો
- *શુભ અંક*:- ૧
*તુલા રાશિ*
- *સ્ત્રીવર્ગ*:-પ્રસન્નતા સાનુકૂળતા બને.
- *લગ્નઈચ્છુક* :-સમસ્યા અનુત્તર બની રહે.
- *પ્રેમીજનો*:- મૂંઝવણ યથાવત રહે.
- *નોકરિયાત વર્ગ*:-નોકરીમાં ચિંતા ખર્ચ રહે.
- *વ્યાપારી વર્ગ*:સમાધાનકારી બનવું.વિવાદ ટાળવો.
- *પારિવારિક વાતાવરણ*:-તણાવમુક્તિ ના સંજોગ સર્જાય.
- *શુભ રંગ*:-સફેદ
- *શુભ અંક*:- ૩
*વૃશ્ચિક રાશિ*
- *સ્ત્રીવર્ગ*:-વાણીમાં ઉગ્રતા ન રાખવી.
- *લગ્નઈચ્છુક* :-આવતી તકનો ઉપયોગ કરવો.
- *પ્રેમીજનો*:-સાનુકૂળ સંજોગ રહે.
- *નોકરિયાતવર્ગ*:-સરળતાથી કામકાજ થાય.
- *વેપારીવર્ગ*:-પ્રગતિકારક દિવસ રહે.
- *પારિવારિક વાતાવરણ*:-સમાધાનકારી રહી વિવાદ ટાળવો.
- *શુભ રંગ* :- લાલ
- *શુભ અંક*:- ૭
*ધનરાશિ*
- *સ્ત્રીવર્ગ*:- જીદ ઇગો ન રાખવા.
- *લગ્નઈચ્છુક* :-વાતચીત આવતી જણાય.
- *પ્રેમીજનો* :-અવરોધ સર્જાય.
- *નોકરિયાતવર્ગ* :-પ્રયત્નો ફળદાયી રહે.
- *વેપારીવર્ગ*:-મહત્વના વ્યવહાર જળવાય.
- *પારિવારિક વાતાવરણ*:-ચિંતાના વાદળ વિખરાતા જણાય.
- *શુભરંગ*:- પોપટી
- *શુભઅંક*:- ૫
*મકર રાશિ*
- *સ્ત્રીવર્ગ*:-સંતાનની ચિંતા રહે.
- *લગ્નઈચ્છુક* :-તક સરકે નહીં તે જોવું.
- *પ્રેમીજનો*:-ગેરસમજ દૂર થઈ શકે.
- *નોકરિયાત વર્ગ*:-શાંતિ ધીરજ રાખી કાર્ય કરવા.
- *વેપારીવર્ગ*:-સ્નેહી મિત્ર સંબંધોમાં જાળવવું.
- *પારિવારિકવાતાવરણ*:-નિરાશા ગેરસમજ દૂર થતી જણાય.
- *શુભ રંગ* :-નીલો
- *શુભ અંક*:- ૬
*કુંભરાશિ*
- *સ્ત્રીવર્ગ*:-પ્રશ્ન પેચીદા બને.
- *લગ્નઈચ્છુક* :-આવતી તકને સાનુકૂળ બનાવી શકો.
- *પ્રેમીજનો*:-સમસ્યા માં માર્ગ મળતો જણાય.
- *નોકરિયાત વર્ગ*:- કાર્ય ની કદર ન થાય.
- *વેપારીવર્ગ*:-ગૂંચવણ ઉકેલવાનો મોકો મળે.
- *પારિવારિકવાતાવરણ*:-ધીરજપૂર્વક નિર્ણય લેવા.
- *શુભરંગ*:-ભૂરો
- *શુભઅંક*:- ૯
*મીન રાશિ*
- *સ્ત્રીવર્ગ*:-પારિવારિક પ્રશ્ન હલ થાય.
- *લગ્નઈચ્છુક* :-મન હળવું બને.
- *પ્રેમીજનો*:-જીદ ઈગો છોડવા.
- *નોકરિયાત વર્ગ*:-પ્રગતિ પ્રમોશનની સંભાવના.
- *વેપારી વર્ગ*:- તણાવ ચિંતા હળવી કરવાના ઉપાય મળે.
- *પારિવારિક વાતાવરણ*:-આર્થિક આયોજન પર ધ્યાન આપવું.
- *શુભ રંગ* :- નારંગી
- *શુભ અંક*:-૮