જાણો આજનુ પંચાગ અને રાશિ ભવિષ્ય, આ રાશિના જાતકોમાં સામાજિક રીતે લોકોને માનસિક અશાંતિ રહે
*તારીખ ૨૫-૦૨-૨૦૨૨ શુક્રવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય*
- *માસ* :- મહા(માઘ)માસ કૃષ્ણ પક્ષ
- *તિથિ* :- નોમ ૧૨:૫૯ સુધી.
- *નક્ષત્ર* :- જ્યેષ્ઠા ૧૨:૦૮ સુધી.
- *વાર* :- શુક્રવાર
- *યોગ* :- વજ્ર ૨૩:૫૯ સુધી.
- *કરણ* :- ગર,વણિજ.
- *સૂર્યોદય* :-૦૭:૦૪
- *સૂર્યાસ્ત* :-૧૮:૪૦
- *ચંદ્ર રાશિ* :- વૃશ્ચિક ૧૨:૦૮ સુધી. ધન
- *સૂર્ય રાશિ* :- કુંભ
*દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે*
*વિશેષ* અનવષ્ટકા શ્રાદ્ધ.શ્રી રામદાસ નવમી.
*મેષ રાશિ*
- *સ્ત્રીવર્ગ*:-મનોવ્યથા માં બપોર બાદ રાહત.
- *લગ્નઈચ્છુક* :-સાનુકૂળતા યથાવત રહે.
- *પ્રેમીજનો*:-મધ્યાન બાદ મુલાકાત સંભવ.
- *નોકરિયાત વર્ગ*:-રાહતના સંજોગો બને.
- *વેપારીવર્ગ*:-મધ્યાન બાદ કામ બનતું જણાય.
- *પારિવારિકવાતાવરણ*:- અકસ્માત આરોગ્ય જાળવવું.
- *શુભ રંગ* :-કેસરી
- *શુભ અંક*:- ૮
*વૃષભ રાશી*
- *સ્ત્રીવર્ગ*:-વિવાદથી સંભાળવું.
- *લગ્નઈચ્છુક* :-મધ્યાન બાદ સાનુકૂળતા.
- *પ્રેમીજનો*:-મુલાકાત શક્ય રહે.
- *નોકરિયાત વર્ગ*:-પ્રયત્ન સાનુકૂળ રહે.
- *વેપારીવર્ગ*:-આવક વ્યસ્તતા વધે.
- *પારિવારિકવાતાવરણ*:- આર્થિક પ્રશ્નો હલ થાય.
- *શુભ રંગ*:-વાદળી
- *શુભ અંક* :- ૩
*મિથુન રાશિ*
- *સ્ત્રીવર્ગ*:-પારિવારિક સાનુકૂળતા રહે.
- *લગ્નઈચ્છુક* :-અવસર ની સંભાવના.
- *પ્રેમીજનો*:-પ્રપોઝ થઈ શકે.
- *નોકરિયાત વર્ગ*:-કાર્યક્ષેત્રે સાવધ રહેવું.
- *વેપારીવર્ગ*:-આર્થિક મદદ મળી રહે.
- *પારિવારિક વાતાવરણ*:-આકસ્મિક સંજોગો થી ચેતવું.
- *શુભરંગ*:- ગ્રે
- *શુભ અંક*:- ૬
*કર્ક રાશિ*
- *સ્ત્રીવર્ગ*:-પ્રયત્ન સાનુકૂળ બને.
- *લગ્નઈચ્છુક* :-અવરોધ યથાવત રહે.
- *પ્રેમીજનો*:-વિલંબ યથાવત રહે.
- *નોકરિયાત વર્ગ*:-સારી નોકરી મળે.
- *વેપારી વર્ગ*:-ઋણ કરજ મળી રહે.
- *પારિવારિક વાતાવરણ*:-પ્રયત્ન સફળ બની રહે.
- *શુભ રંગ*:-નારંગી
- *શુભ અંક*:- ૫
*સિંહ રાશી*
- *સ્ત્રીવર્ગ*:-સંતાનનો પ્રશ્ન હલ થાય.
- *લગ્નઈચ્છુક* :-અવસરના સંજોગ.
- *પ્રેમીજનો* :-અવરોધો દૂર થાય.
- *નોકરિયાત વર્ગ* :- તણાવ રહે.
- *વેપારીવર્ગ* :-કરજ,ઋણ મળી રહે.
- *પારિવારિક વાતાવરણ*:-સ્વાસ્થ્ય અંગે સાવધ રહેવું.
- *શુભ રંગ* :-ગુલાબી
- *શુભ અંક* :- ૨
*કન્યા રાશિ*
- *સ્ત્રીવર્ગ*:-મતમતાંતર ટાળવા.
- *લગ્નઈચ્છુક* :-હિતશત્રુથી સાવધ રહેવું.
- *પ્રેમીજનો*:-અવરોધ યથાવત રહે.
- *નોકરિયાત વર્ગ*:-પ્રગતિની સંભાવના.
- *વેપારીવર્ગ*:-વ્યવસાયિક સરળતા થાય.
- *પારિવારિક વાતાવરણ*:-કૌટુંબિક પ્રશ્નો ઉપર ધ્યાન આપવું.
- *શુભ રંગ*:-લીલો
- *શુભ અંક*:- ૧
*તુલા રાશિ*
- *સ્ત્રીવર્ગ*:-ગૃહવિવાદનો પ્રસંગ ટાળવો.
- *લગ્નઈચ્છુક* :-મધ્યાન બાદ સારા સમાચાર મળે.
- *પ્રેમીજનો*:-મર્યાદાની સમસ્યા સતાવે.
- *નોકરિયાત વર્ગ*:-પ્રતિકૂળતામાંથી સાનુકૂળતા.
- *વ્યાપારી વર્ગ*: મિત્રની મદદ મળી રહે.
- *પારિવારિક વાતાવરણ*:વાહન સ્થાયિ સંપત્તિના પ્રશ્ને ચિંતા.
- *શુભ રંગ*:- સફેદ
- *શુભ અંક*:- ૮
*વૃશ્ચિક રાશિ* :-
- *સ્ત્રીવર્ગ*:-મનમુટાવ ટાળવો.
- *લગ્નઈચ્છુક* :-સમય ઠેલાતો જણાય.
- *પ્રેમીજનો*:-મુલાકાતમાં અવરોધ.
- *નોકરિયાતવર્ગ*:- હિતશત્રુઓથી સાવધ રહેવું.
- *વેપારીવર્ગ*:-મુશ્કેલીનો ઉપાય મળે.
- *પારિવારિક વાતાવરણ*:-મનોકામના પૂર્ણ થતી જણાય.
- *શુભ રંગ* :- લાલ
- *શુભ અંક*:- ૭
*ધનરાશિ*
- *સ્ત્રીવર્ગ*:- પારિવારિક આનંદ-ઉલ્લાસ રહે.
- *લગ્નઈચ્છુક* :-મંગળ પ્રસંગનું આયોજન થાય.
- *પ્રેમીજનો* :-મુશ્કેલીનો ઉપાય મળે.
- *નોકરિયાતવર્ગ* :-કામકાજનું ભારણ રહે.
- *વેપારીવર્ગ*:-સાનુકૂળતા બને.
- *પારિવારિક વાતાવરણ*:-ધાર્યા કામકાજ થાય.
- *શુભરંગ*:-પીળો
- *શુભઅંક*:- ૨
*મકર રાશિ*
- *સ્ત્રીવર્ગ*:-હળવાશ રાહત અનુભવાય.
- *લગ્નઈચ્છુક* :-તક સાનુકૂળ રહે.
- *પ્રેમીજનો*:- મુલાકાત મહત્ત્વની રહે.
- *નોકરિયાત વર્ગ*:-નોકરીમાં લાભની તક.
- *વેપારીવર્ગ*:-પ્રયત્ન સફળ બને.
- *પારિવારિકવાતાવરણ*:-મનની મુરાદ ફળે.વિરોધી ફાવે નહીં.
- *શુભ રંગ* :-નીલો
- *શુભ અંક*:- ૯
*કુંભરાશિ*
- *સ્ત્રીવર્ગ*:-પારિવારિક દાંપત્યજીવનમાં સાનુકૂળતા.
- *લગ્નઈચ્છુક* :-તક સંજોગ રહે.
- *પ્રેમીજનો*:-મુલાકાત ફળે.
- *નોકરિયાત વર્ગ*:- સાવધાની જાગૃતિ રાખવી.
- *વેપારીવર્ગ*:-વ્યવહાર સચવાતા જણાય.
- *પારિવારિકવાતાવરણ*:-ગૃહ વિવાદ ટાળવો.
- *શુભરંગ*:-ભુરો
- *શુભઅંક*:- ૧
*મીન રાશિ*
- *સ્ત્રીવર્ગ*:-લાભની આશા.
- *લગ્નઈચ્છુક* :-મનની મુરાદ ફળતી લાગે.
- *પ્રેમીજનો*:-મુલાકાત માં વિલંબ થાય.
- *નોકરિયાત વર્ગ*:-નોકરીનું કામ ઉકેલાય.
- *વેપારી વર્ગ*:- ચિંતા ઓછી થાય.
- *પારિવારિક વાતાવરણ*:-જરૂરી કામ ઉકેલાય.
- *શુભ રંગ* :- પીળો
- *શુભ અંક*:-૬